આથી કોલેજ ના તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે રાજ્યના વિદ્યાર્થીઓ તેજસ્વી , પ્રતિભાશાળી, અને જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 'ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ ' (G3Q) નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. હાલ માં તેના પ્રથમ તબક્કાની ક્વિઝ માટે રજિસ્ટ્રેશન ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોલેજ ના તમામ વિદ્યાર્થીઓ તેમાં જોડાય તેવી અપીલ કરવામાં આવે છે.
રજિ. લિંક - નીચે આપેલ છે.
💥💥💥💥💥💥
💥💥💥
👉🏼 રજિસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર પર OTP આવતો હોવાથી મોબાઈલ પાસે રાખવો.
ઈનામની વિગતો :-
👉🏼કોલેજ કક્ષાએ -
પ્રથમ વિજેતા 3100 રૂ.
દ્વિતીય વિજેતા 2100 રૂ.
તૃતીય વિજેતા 1500 રૂ.
👉🏼તાલુકા કક્ષાએ
પ્રથમ વિજેતા 2 લાખ રૂ.
દ્વિતીય વિજેતા 1.25 લાખ રૂ.
તૃતીય વિજેતા 75 હજાર રૂ.
👉🏼જિલ્લા કક્ષાએ
પ્રથમ વિજેતા 3 લાખ રૂ.
દ્વિતીય વિજેતા 2 લાખ રૂ.
તૃતીય વિજેતા 1 લાખ રૂ.
👉🏼 રાજ્ય કક્ષાએ
પ્રથમ વિજેતા 5 લાખ રૂ.
દ્વિતીય વિજેતા 3 લાખ રૂ.
તૃતીય વિજેતા 1.50 લાખ રૂ.
💥💥💥💥💥💥💥💥
💥💥💥💥💥💥💥
સૂચનાઓ
👉🏼તમામ સ્પર્ધકોને તથા વિજતાઓને ડિઝિટલ પ્રમાણપત્ર મળશે.
👉🏼ક્વિઝ દર રવિવાર થી શરૂ થશે અને દર શુક્રવારે પૂર્ણ થશે. દર શનિવારે પરિણામ જાહેર કરવામાં આવશે. કુલ 75 દિવસ આ ક્વિઝ ચાલશે.
👉🏼 20 મિનિટ માં 20 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. સાચા જવાબ નો 1 માર્ક્સ મળશે તથા પ્રત્યેક ખોટા જવાબ માટે 0.33 માર્ક્સ કપાશે.
👉🏼 ઓછા સમયમાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર વિજેતા જાહેર કરાશે.
👉🏼 રજીસ્ટ્રેશન વખતે સાચી વિગત આપવી ફરજિયાત છે. વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. જો કોઈ વિસંગતતા હશે તો ઇનામનો લાભ મળશે નહીં.
👉🏼 આ ક્વિઝ મોબાઈલ , લેપટોપ વગેરેમાં રમી શકાશે.
👉🏼 સ્થાનિક કક્ષાએ ઇન્ટરનેટ પ્રોબ્લેમ કે અન્ય નેટવર્ક સમસ્યાને ધ્યાને લેવાશે નહીં.
- REGISTARTION કરી પરીક્ષા અહીં આપો
➡ MOST IMPORTANT 75 DAYS TO WIN YOUR REWARD
Important Link |
Thanks for visiting this useful post, Stay
💥💥💥💥💥💥💥
💥💥💥💥💥💥💥
Thank you for sharing....
0 Comments:
Post a Comment