IPS વિકાસ સહાયે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે . https : /// rhuujarat2012 in / વેબસાઈટ પર જાહેર = 3
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
💥💥💥💥
← ૨ 8:23 • લોકરક્ષક કેડર -2018 ભરતી અન્વયે પુરૂષ ઉમેદવારો માટે તા .10 / 12 / 2019 નારોજ જાહેર થયેલ આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે તા .24 / 04 / 2020 નારોજ જાહેર થયેલ આખરી પરિણામમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદી ધ્યાને રાખી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવેલ છે . • પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં ST DV PENDING દર્શાવેલ છે . તે ઉમદેવારોના ST અંગેના પ્રમાણપત્રો આદિજાતિ વિકાસ વિભાગનાઓ હસ્તક ચકાસણી હેઠળ છે . ચકાસણી પૂર્ણ થયા બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે B | T • પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી , ગુજરાત રાજય , ગાંધીનગરનાઓની કચેરી ધ્વારા થતી હોવાથી તેઓશ્રીને મોકલી આપવામાં આવેલ છે . અમદાવાદ o ; & # } + • જે મહિલા ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં DV PENDING દર્શાવેલ છે , તે ઉમદેવારોની દસ્તાવેજ ચકાસણી બાકી છે . દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી જાણ કરવામાં આવશે . દસ્તાવેજ ચકાસણી બાદ જે નિર્ણય કરવામાં આવે તે સંબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે . ” લાઈક ઉમેદવારોની 20 ટકા વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ હતી ગત એપ્રિલમાં આંદોલન કરનારા ઉમેદવારોને પારણાં કરાવીને આ ભરતી માટે 20 ટકા વેઇટિંગ લિસ્ટ જાહેર કરી તાત્કાલિક નિમણૂકો આપવાનું સરકારે જાહેર કર્યું હતું , પરંતુ આ જાહેરાતને પણ ત્રણ મહિના થવા છતાં વેઇટિંગ લિસ્ટ બહાર ન પડતા ઉમેદવારોએ ફરી આંદોલનની શરૂઆત કરી હતી . ઉલ્લેખનીય છે કે , 12 હજાર જગ્યાની ભરતી હોવાથી 20 ટકા લેખે 2400 નું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ હતી . જી લાઈક ] કમેન્ટ [ વ સેવ અન્ય સમાચારો પણ છે ... મેસેજથી સાવધાન : ટોરેન્ટ પાવરે લોકોને પાવર ડિસ્કનેક્ટના ફેક SMS અને વોટ્સએપ મેસેજ સામે સાવધાન રહેવા ચેતવ્યાં કમેન્ટ [ સેવ શા મા કરવા mens વિિ શેર શેર
💥💥💥💥💥💥💥💥
💥💥💥💥💥
👇👇👇👇👇👇👇👇👇👇
PDF જોવા અહીં ક્લિક કરોઃ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
0 Comments:
Post a Comment