D!Local BK સમાચાર: થરાદ માર્કેટ યાર્ડ માં જીરામાં ઉછાળો અને ધનેરામાં ધમધમતા માર્કેટ ના ભાવ જુઓ
થરાદ માર્કેટયાર્ડમાં આજરોજ જીરૂનો ૩૨૫૦ થી લઈ ૪૫૦૦ રૂપિયાનો ભાવ આવ્યું હતું જ્યારે રાયડાનો ૧૨૦૦ થી લઈ ૧૨૯૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો જ્યારે મેથીનો ૯૭૦ થી લઈ ૧૪૩૩ રૂપિયાનો ભાવ બોલાય હતું જયારે એરંડા નો ૧૪૪૦ થી લઈ ૧૪૮૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો જ્યારે રજકા બાજરી નો ૫૦૦ થી લઈ ૫૩૨ રૂપિયાનો ભાવ બોલાયો હતો જ્યારે ચીકુડી નો ૧૨૦૦ થી લઈ ૧૬૦૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો જ્યારે ઇસબગુલ નો ૨૬૫૦ થી લઈ ૨૯૫૦ રૂપિયાનો ભાવ બોલાવ્યો હતો જ્યારે બાજરીનો ૩૭૫ થી લઈ ૪૪૪ રૂપિયાનો ભાવ બોલાયો હતો અને અજમાનો ૧૧૫૦ થી લઈ ૨૨૦૦ રૂપિયા નો ભાવ બોલાયો હતો .
💥💥💥💥💥💥💥💥
💥💥💥💥💥💥💥💥
ધાનેરા માર્કેટયાર્ડમાં આજરોજ જીરૂનો ૩૩૯૦ થી લઈ ૩૩૯૦ રૂપિયાનો ભાવ આવ્યું હતું જ્યારે રાયડાનો ૧૧૭૦ થી લઈ ૧૨૮૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો જ્યારે ગુવાર ગમનો ૯૮૦ થી લઈ ૧૧૮૬ રૂપિયાનો ભાવ બોલાય હતું જયારે એરંડા નો ૧૪૬૦ થી લઈ ૧૪૮૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો જ્યારે રજકા બાજરી નો ૪૬૦ થી લઈ ૪૯૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો જ્યારે સૂવાનો ૧૬૪૦ થી લઈ ૧૬૪૦ રૂપિયાનો ભાવ બોલાવ્યું હતું જ્યારે ચીકુડી નો ૧૧૯૧ થી લઈ ૧૪૯૫ રૂપિયાનો ભાવ બોલાય હતું જે રાજગરોનો ૧૫૫૦ થી લઈ ૧૫૫૦ રૂપિયાનો ભાવ આવ્યો હતો જ્યારે ઇસબગુલ નો ૨૫૦૦ થી લઈ ૨૮૦૮ રૂપિયાનો ભાવ બોલાવ્યો હતો જ્યારે જુવારનો ૬૦૧ થી લઈ ૬૦૧ રૂપિયાનો ભાવ બોલાયો હતો જ્યારે વરિયાળીનો ૧૮૧૦ થી લઈ ૧૮૧૦ રૂપિયાનો ભાવ આવ્યું હતું જ્યારે તલ સફેદ નો ૧૭૬૧ થી લઈ ૧૭૬૧ રૂપિયાનો ભાવ આવ્યું હતું જ્યારે ઘઉં ટુકડા નો ૩૮૭ થી લઈ ૪૮૧ રૂપિયાનો ભાવ બોલાય હતું જ્યારે બાજરીનો ૪૦૭ થી લઈ ૪૨૬ રૂપિયાનો ભાવ બોલાયો હતો .
💥💥💥💥
💥💥💥💥💥💥💥💥💥💥💥
Thank you all of you....
🙏💥🙏
0 Comments:
Post a Comment