Important Link | |
યુબીવી નિરોલી ઇન્સ્ટાગ્રામ ઓફિસયલ ફોલોવ કરો: | |
યુબીવી યુટ્યુબ સબ્સ્ક્રાઇબ કરો: |
લેખ:
શિક્ષક દિનની ઉજવણી
સ્થળ : શ્રી ઉત્તર બુનિયાદી સ્કુલ નારોલી
લેખલીખવંતુ
દિનેશભાઈ સુથાર
શિક્ષક દિન નિમિત્તે પાંચ સપ્ટેમ્બર ના રોજ શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોલી ખાતે શિક્ષકની ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધાર્થીઓ શિક્ષકો બન્યા હર્ષોલ્લાસ સાથે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ સહયોગ આપી અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આખો દિવસ એક સુબહ અને ખૂબ ખુશ ખુશાલ રીતે પસાર કરવામાં આવ્યો હતો જેમાં અલગ સહયોગ પ્રયોગ હતો જેમાં પ્રિન્સિપાલ પાયલબેન તથા વાઈફ પ્રિન્સિપાલ શ્રવણભાઈ બન્યા હતા તો કે પિયુ બન્યા હતા અને બીજા દરેક વિષયના અલગ અલગ હોય શિક્ષક બન્યા હતા અને સરસ મજાનું શિક્ષક શું છે એનું સાંજે પ્રતિભાવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર ખૂબ જ સરસ મજાનું આયોજન નિમિત બની અને સરસ મજાનું કાર્યક્રમ આયોજન વિધિ સાથે કરવામાં આવ્યું માટે એજ્યુકેશન આ વિશે લખવા તત્પર બન્યું કે શિક્ષક જ સર્વસ્વ છે જ્યારે વ્યક્તિની સફળતા ની અંદર ગુરુ એ પ્રથમ અહમ ભાગ છે માટે સ્ત્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોલી ખાતે સારો એવો પ્રોગ્રામ રહ્યો
યુટ્યુબ વડે જુઓ👇
કેટલાંક ફોટોઝ
0 Comments:
Post a Comment