લેખ:
પગપંથી - મરુભૂમિની રેતમાં.!
લી. દિનેશ ભૂર્જર
પગપંથી બની વિચરણ કરવુંએ જીવનમાં લોક સંસ્કૃતિ શીખવાની શૈલીમાં અગત્યનો ભાગ ભજવે છે અને તેથીજ હું પગરવથી મરુભૂમિ (રાજસ્થાન) ની રેતમાં પગપંથી બની મળેલી આ પ્રકૃતિ અને દેખીલી આંખોએ એ વિચરણ સાથે સીધો સંબંધ દર્શાવે છે તેને કલમ વડે લખવા દઢ નિશ્ચય સહ માનવજીવન ને નિહાળવા મરુભૂમિ પંથકમાં ફરી લેવું છે ત્યારે જ સાર્થક ગણી શકાય જીવન ને.! જ્યારે કંઈક આંખે એય અજનબી આ કુદરતી પ્રકૃતિમાં સમાયેલું તમામ જીવન કે જેનું દ્રષ્ટાંત કંઈક અંશે એવું હોય કે જેને લખતા કલમ પણ કંઈક એવું કહી શકે કે જીવન ઘણું જ છે જે વિચરણ થી જ સમજ પુરી પાડે છે કે લોકો કેવું જીવન જીવે છે અને તેની સાપેક્ષે આપણે ક્યાં છીએ? અને આપણે શું કરવું જોઈએ જેનાથી લોક કલ્યાણ માં આપણો ફાળો કૈંક અંસે જોવા મળે..
પગરવ પાંગરી પ્રખર રૂએ;
સૌ ભેગા મળીને પડખે રહે
નિજ આનંદ થી મોટું સુખ સંગ
હતું અને અનેરું સંગમ કાજે;
વંદન કરી પ્રયાણ કરું ભોમકાને;
શ્રદ્ધા મોટું મન અડગ તન તૂટે.!
0 Comments:
Post a Comment