Jay Hind
લોકલ સમાચાર: શૈક્ષણિક દાખલો મેળવવા માટે સોગંદનામુ નીકાળી દેતા વિદ્યાર્થીઓમાં ખુશી
રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ તાજેતરમાં જ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે જેમાં ગુજરાત રાજ્યમાં હાલ ધોરણ 12 ની પરીક્ષાઓ પૂર્ણ થઇ છે . જે બાદ પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ અન્ય કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે આવકનો દાખલો , જાતિના દાખલા અને નોન ક્રિમિનલ સર્ટી નીકળવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે . આ તમામ દાખલાઓ નીકાળવા માટે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરાવવાથી લઈ સોગંદનામા કરાવવા સુધી વિદ્યાર્થીઓએ કલાકોના સમય સુધીનો સમય અને મોટા ખર્ચ થતા હતા .
💥💥💥💥💥💥💥💥💥💥💥💥
💥💥💥💥
ત્યારે આ તમામ બાબતોને ધ્યાને લઇ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આજથી મહત્વનો નિર્ણય લીધો છે જેમાં આજથી મામલતદાર કચેરી ખાતે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે નીકાળવામાં આવતા આવકના દાખલા જાતિના દાખલા અને ક્રિમિનલ સર્ટી નીકાળવા માટે કોઇ પણ પ્રકારનું સોગંદનામું કરવું પડશે નહીં . રાજ્ય સરકારના આ નિર્ણયથી આજે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે , રાજ્ય સરકારે જે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે તેને અમે આવકારીએ છીએ અને સોગંદનામામાંથી મુક્તિ આપવામાં આવતા વિદ્યાર્થીઓનો સમય અને ખર્ચ પણ બચશે . જેથી ગુજરાત સરકારના આ નિર્ણયને લઈ વિદ્યાર્થીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો .
💥💥💥💥💥
💥💥👇👇👇👇👇👇👇💥💥
💥💥💥💥💥💥💥💥💥💥
💥💥💥
વધારાની વિગતો:
ક્રિમીલેયર માટે;
નોટરી
આધાર કાર્ડ
રાશન કાર્ડ
તલાટી પંચનામુ
ગામનો આવકનો દાખલો
LC ઝેરોક્ષ
જાતી ના દાખલા માટે;
તલાટી પંચનામું
નોટરી
LC
Marksheet વાલી ગણ સુધી
Aadhar card વાલી ગણ સુધી
વિજળી બીલ
ચારિત્ર્ય
આવક
અન્ય ઓળખ ડોક્યુમેન્ટ
આવકના દાખલા માટે
૮ લાખથી વધુ પંચાયતે અને ઓછી હોય તો ગામડે
૧) આધાર કાર્ડ
૨) રાશન કાર્ડ
💥💥💥💥💥💥💥💥💥💥
Share કરો
મા ભગવતી હોસ્ટેલ થરાદ
👇
ધોરણ 3 થી 12 સુધી બાળક માટે આપણી મા ભગવતી હોસ્ટેલ થરાદ આવકારવા ઉત્સુક છે*..
કારણ...
*મારી ઇચ્છા છે છોકરાઓને હોસ્ટેલ મા અલગ મજબુત ટ્યુશન કરાવી અને મજબુત વાંચન કરાવી સારું પરીણામ તમને આપી મારા વિષે અવગત અરાવવા માંગુ છું..*
*આપણી મા ભગવતી હોસ્ટેલ થરાદ*
*સુવિધાઓ સભર...
💥💥💥💥💥💥💥💥💥
- *તમામ શાળાઓની નજીક હોસ્ટેલ*
- *સીલીંગ પેક હવા ઉજાસ મકાન*
- *કપડા ધોઇ આપવામાં આવશે..*
- *ટ્યુશન માટે મજબુત વ્યવસ્થા*
- *આઠ વર્ષ ના અનુભવી મારાજ રસોઈ માટે જમવામાં રસોડું દાળ-ભાત લીલું શાક કઠોળ શાક રોટલી છાશ નાસ્તો
💥💥💥💥💥
💥💥💥💥💥💥💥
Thank you
0 Comments:
Post a Comment