થરાદ ની કઇ સ્કૂલ સાયન્સના એડમીશન માટે યોગ્ય જોઇલો પબ્લિક પોલ સૌથી નીચે છે ..
નાની જાહેરાત👇
પોલ માટે નિચે છેલ્લે જતા રહો ...
મા ભગવતી હોસ્ટેલ થરાદ
👇
ધોરણ 3 થી 12 સુધી બાળક માટે આપણી મા ભગવતી હોસ્ટેલ થરાદ આવકારવા ઉત્સુક છે*..
કારણ...
*મારી ઇચ્છા છે છોકરાઓને હોસ્ટેલ મા અલગ મજબુત ટ્યુશન કરાવી અને મજબુત વાંચન કરાવી સારું પરીણામ તમને આપી મારા વિષે અવગત અરાવવા માંગુ છું..*
*આપણી મા ભગવતી હોસ્ટેલ થરાદ*
*સુવિધાઓ:*
- *તમામ શાળાઓની નજીક હોસ્ટેલ*
- *સીલીંગ પેક હવા ઉજાસ મકાન*
- *કપડા ધોઇ આપવામાં આવશે..*
- *ટ્યુશન માટે મજબુત વ્યવસ્થા*
- *આઠ વર્ષ ના અનુભવી મારાજ રસોઈ માટે જમવામાં રસોડું દાળ-ભાત લીલું શાક કઠોળ શાક રોટલી છાશ નાસ્તો ચા દૂધની વ્યવસ્થા*
- *૨૪ કલાક દેખરેખ પાછળ થી સ્કુલ ના રીપોર્ટ વાલીને આપીએ*
*મારો અનુભવ 6 વર્ષ નો છે ભણાવવાનો અને હોસ્ટેલ ટ્યુશન હવે મજબુત રીઝલ્ટ આપવા મારા વિષે અવગત કરવા આપને આવકારું છું ..*
*એકવાર અવશ્ય મુલાકાત લો .*.
*વધુ પરીવાર ના દરેક સભ્ય જોડે આ મેસેજ મુકજો.*.
*આશા છે આપનો સહકાર ભરપુર મને મળી રહેશે* 🙏*
સ્થળ: મા ભગવતી હોસ્ટેલ, મલુપુર રોડ, ક્રીષ્નાનગર સોસાયટી નાકા પર, ગાયત્રી સ્કુલ પાછળ થરાદ
*દિનેશભાઇ ધર્માજી સુથાર મો. 9624063310*
શેર અવશ્ય કરજો
💥💥💥💥💥💥💥
💥💥💥💥💥💥💥
મિત્રો તમને જાણો છો કે ત્યારે થરાદ તાલુકાની અંદર ખૂબ જ સર્વશ્રેષ્ઠ પરિણામ આવ્યું છે જેમાં મે એક પ્રયત્ન કર્યો છે કે કઈ શાળાની અંદર સારું એવું પરિણામ છે જે તે છે અને પબ્લિક એટલે કે લોકો કઈ શાળાને ચાહત છે એના વિશે મેં આજે પોલ બનાવ્યો છે તો આજે લોકો સુધી ખૂબ બધા પહોંચાડો જેનાથી આપો ખૂબ જ લોકો મત આપી શકે અને શાળા એડમિશન માટે યોગ્ય છે જેનાથી પબ્લિક વાક્યને આપણે આજે છે તે પબ્લિક દ્વારા વિદ્યાર્થી નું સારું શિક્ષણ મળી રહે અને સાચી છે કેમકે પરિપક્વ નિર્ણય મત દ્વારા થાય છે સૌથી વધુ મત જે હશે તે પબ્લિક પોલ છે કે આ તેને ત્યાં જ એડમિશન કરાવશે માટે સર્વે સાચું મત અને લોકોને સાચું માર્ગદર્શન કરશોજી એડમિશન ધોરણ 10 પછી સાયન્સમાં કરવું જોઈએ👇👇👇
PoLL;
અહીં જુઓ અને તમારો મત આપો
🔥🔥🔥🔥🔥🔥🔥QuizMaker🔥🔥🔥🔥🔥🔥🔥
💥💥💥💥💥💥
💥💥💥💥💥💥💥
નાની જાહેરાત👇
એડમીશન ચાલુ છે
શેર કરો સબ્સ્ક્રાઇબ કરો🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you
0 Comments:
Post a Comment