વરસાદ ની આગાહી : આ વિસ્તારમાં પડશે અતિભારે જાણીલો તમારા વિસ્તારમાં કેટલો પડશે?
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥🔥
મિનિટ પહેલાં અમદાવાદ સહિત આ જિલ્લામાં 3 કલાકમાં તૂટી પડશે વરસાદ 9:52 ૩૦ B૦ લાઈક ડિસલાઈક N và 79 % [ 21 ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગની બે દિવસની વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો હતો . ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતથી લઇ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે . | હવામાન વિભાગે આગામી 3 કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે . ઉત્તર ગુજરાતથી લઇ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે . સાબરકાંઠા , મહેસાણા , પાટણ , ગાંધીનગર , અમદાવાદ , બનાસકાંઠા , દાહોદ , છોટાઉદેપુર , વડોદરા , સુરત , ભરૂચ , વલસાડ , નવસારી , ડાંગ , તાપી , ભાવનગર , બોટાદ અને અરવલ્લીમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે . આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી .🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥
0 ટિપ્પણીઓ વોટ્સએપ શેઅર કરો
Official latter
👇
Ma shakti education.!
Like, share, follow
0 Comments:
Post a Comment