દ્રૌપદી મુર્મૂ (જન્મ જૂન ૨૦, ૧૯૫૮) એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ભારતીય રાજકારણી છે. તેઓ ૨૦૨૨ ની ભારતીય રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બીજેપીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ – એનડીએ)ના સત્તાવાર ઉમેદવાર છે.[૨][૩] તેમણે અગાઉ ૨૦૧૫ થી ૨૦૨૧ સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેઓ ઓડિશા રાજ્યના છે. તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ઝારખંડના પ્રથમ રાજ્યપાલ છે અને ભારતના રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત થનાર પ્રથમ આદિવાસી છે.
દ્રૌપદી મુર્મૂ
ଦ୍ରୌପଦୀ ମୁର୍ମୁ
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) દ્વારા ૨૦૨૨ની ભારતીય રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર
0 Comments:
Post a Comment