લેખ: પાબુજી રાઠોડ જીવન ગાથા
*ભાગ: ૧ પાબુજીનાં પિતા ધાંધલજી એ અપ્સરા સાથે લગ્ન કર્યાં શર્ત એ રાખી કે સ્તનપાન વખતે ખુખારો ખાઈ ને અંદર પ્રવેશ કરવો. એક વખત શરત ભંગ થઈ જાય છે અને ધાંધલજી કમરા માં સિધો પ્રવેશ કરી લે છે અને જુએ છે તો પાબુજી રાઠોડને સિંહણ સ્વરૂપે સ્તનપાન કરાવતી હતી. શર્ત ભંગ નાં લીધે અપ્સરા સ્વર્ગ માં જતી રહે છે પરંતું જતી વેળાએ એક વચન આપે છે મારા દીકરા પાબુજી ને રમાડવા હું કાળવી કેશર ઘોડી બની ને પરત ફરીશ.
ભાગ ૨
પાબુજી રાઠોડ દેવી મા ને ત્યાં ઘોડી લેવા જાય છે પરંતુ ઘોડી કે કેસર કાળવી ગણાય છે તે ઘોડી આપતા કહેવાય છે ઘોડી કેમ ન આપી અને પાબુજી રાઠોડ ને જ કેમ આપી એના પ્રશ્નોનો જવાબ એટલો જ હતો કે દેવીમાં એક વચન માંગ્યું હતું કે જ્યારે પણ હાકલ ભેગું ગાયું ને બચાવવા આ ગાયો ની સુરક્ષા ની જવાબદારી સંપૂર્ણ કોઈ પણ કાળે કોઈ પણ સમયે કોઈ પણ ટાણે જો તેમની સુરક્ષામાં કંઈ તકલીફ આવી તોસત્વરે તમારે સુરક્ષા માટે દોડી આવવું પડશે આવો વચન બંધ માત્ર પાબુજી રાઠોડ બંધાય છે અને પોતે કેસર કાળવી ઘોડીને લઈ જે દેવી શક્તિ આધીન કહેવાય છે તે ઘોડી લઈ અને પોતે પોતાના ઘરે જાય છે જયારે ફૂલ કવર સાથે લગ્ન માટે તોરણ માંડવો વધાવા જતી વેળાએ કેશર કાળવી ઘોડી ની પરિક્ષા કરી કે તોરણ ઊંચો રાખ્યો છલાંગ લગાવીને તોરણ વધાવીને પાબુજી રાઠોડ માંડવે ચડ્યા.......
ભાગ ૩ : પાબુજી વિવાહ....
Coming soon
Dinesh Suthar
0 Comments:
Post a Comment