લેખ: લોક દરબાર માં સાઇબર ક્રાઇમ અને SOG અંગે માર્ગદ્શન
*શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોલી ખાતે તારિખ ૨૩/૦૮/૨૦૨૩ ના રોજ લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં DYSP શ્રી વારોતરિયા સાહેબ તથા PSI શ્રી વીએસ દેસાઈ સાહેબ તદુપરાંત એસઆઇ કાંતિભાઈ વડનગર હેડ કોસ્ટેબલ ખેમજીભાઇ ચૌધરી તથા પોસ્ટ કોસ્ટેબલ સાઇબર ક્રાઇમ પાલનપુર ખાતેથી પધારેલ આમ તો લોક દરબારનું મુખ્ય ઉદ્દેશ્ય લોક સંપર્ક દ્વારા છેતરપિંડી સાઇબર ક્રાઇમ તથા નાર્કોટિક્સ જે દિવસે દિવસે વ્યસન બાબત ની અંદર એસઓજી વિશેની તમામ ડ્રગ્સ આતંકવાદ વ્યસન કે વગેરે જે અનૈતિક પ્રવૃત્તિઓ હોય છે એ ડામવા માટે જાહેર સંદેશ બાબતનો હતો આમ તો તે સભામાં સમગ્ર ગામ નારોલી સાથે નારોલી શાળાના આચાર્ય સાહેબ શ્રી જે ડી ચૌહાણ સર તથા સ્ટાફગણ તદુપરાંત વિદ્યાર્થીઓની બોર્ડ સંખ્યામાં આ લોક દરબાર નું આયોજન થયું હતું જો કે આ તમામ રિપોર્ટિંગ દિનેશભાઈ સુથાર દ્વારા કરાયું હતું જે તમામ વિગતો નોધી છે જે તમારા સામે પ્રસ્તુત કરેલ છે તે કંઈક આ ઉદ્દેશ્ય મુજબ હતું કે સૌપ્રથમ સાઇબર ક્રાઇમ શું છે સોશિયલ મીડિયા અને આ સોશિયલ ફાઇનાન્સિયલ ફ્રોડ શું હોય છે ત્યારબાદ નાર્કોટિક્સ બાબત ની અંદર તેમાં અફીણ કે વગેરે જે રીતરિવાજો હોય છે સામાજિક માં એ ત્યારબાદ સ્પેશિયલ એસોજી ત્યારબાદ નાર્કોટિક્સની વાતો જણાયવા બાદ લોકોને સતર્ક કર્યા હતા અને લોકદરબારનો કાર્યક્રમ સફળ પુરવાર થયો હતો*.
0 Comments:
Post a Comment