AD SPACE

સુવિચાર : જે જેની પ્રકૃતિ વાળી નિયતિ તેને કોઇના વડે ત્યજી શકાતિ નથી.!

 

જે જેની પ્રકૃતિ તે નિયતિ વાળી તે કોઈના વડે ત્યજી શકાતી નથી.!

આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે જેની પ્રકૃતિ એટલે કે જે જેનો સ્વભાવ એને ક્યારેય કોઈના વડે બદલી શકાતો નથી સવ વિસ્તૃત માહિતી આપણે એક ઉદાહરણ વડે સમજીએ..

અનુભુતિની વાત એ છે કે જ્યારે માણસ પોતાનું સ્વભાવથી અડગ રહે છે ત્યારે એને અંદર એક અભિમાન નામનું તત્વ ઉમેરાય છે અને આ તત્વોના લીધે માણસ માનવ જીવન ખૂબ આડી અસર સામાજિક આર્થિક તથા તમામ બાબતોમાં સમાવિષ્ટ કરાઈ છે અને તેને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડે છે માટે જે જેની ટેવ છે એ ટેવ હંમેશા સારી હોવી જોઈએ સારા વ્યક્તિ તેમનું જીવન સૌંદર્ય બને છે અગત્યની વાત છે કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી એટલે કે અમુક જે આદતો હશે પછી તેને ગમે એટલું કહીએ છતાં પણ સ્વભાવે એટલે કે આ કુદરતીનું પ્રકૃતિનું નિયમ છે કે તે કોઈના વડે તેજી શકાતો નથી તે તેની રીતે કાર્યશીલ રહે છે ગમ્યું હોય તમને સુવિચાર તો વધુ લોકો સુધી પહોંચાડો

લી. દિનેશ સર

About Dinesh Bhurjar

0 Comments: