AD SPACE

સુવિચાર : વિકાસ નો ઉદય વિદાય માં.!


સુવિચાર:

વિકાસ નો ઉદય "વિદાય"માં.!

                   પંક્તિમાં એવી વિભાવનાને ધ્યાનમાં રાખવામાં આવી છે કે સામાન્ય રીતે માનવજીવનની અંદર વિકાસ શબ્દ ખૂબ જ પ્રખર બન્યા છે પરંતુ કોઈ પણ વ્યક્તિ કંઈ પણ લાગવા માટે સક્ષમ નથી જ્યારે કોઈ વસ્તુ ત્યાગ એટલે કે વિષય વસ્તુ ભાર જીવન કે જેનાથી માનવ જીવનનો વિકાસ ઉદયમાં એક મહત્વનો ભાગ એટલે વિદાય અને તેનાથી જ વિકાસનો ઉદય વિદાયમાં જ સમાયેલો છે તો જોઈએ આપણે કેટલાક ઉદાહરણો..
      તમે જાણી શકો છો કે ઉદાહરણમાં જોઈએ તો ભગવાન બુદ્ધ કે જેમણે ત્યાગ બાદ એમના જીવનથી ઘણું બધું શીખવા મળ્યું છે પરંતુ એમનું હેતુ મુખ્ય ત્યાગ હતું તેમના મૂળ પાયામાં ત્યાગ શબ્દથી જ ભગવાનમાં પરિણમી શક્યા છે વિદાય એ એવું પગથિયું છે જ્યાંથી માનવ જાતનો વિકાસનું શરૂઆત થવાની શરૂઆત થઈ જાય છે સામાન્ય આ શબ્દ થોડો અઘરો લાગે પરંતુ તમે બીજું ઉદાહરણ પણ જાણી શકો છો આ સંસારની અંદર ધર્મ અર્થ કામ અને મોક્ષ એના સિવાય પણ એક એવો પાયો એ જે છે ત્યાગ જ્યાંથી માનવ જીવનનો આધ્યાત્મિક શારીરિક માનસિક સત્વરે સૌ વિકાસનો એક અભિભૂત વિકાસ સમાયેલો છે અને આ વિકાસ માત્ર એક જ પગથિયું જે વિદાય થી જ શક્ય છે ભગવાન બુદ્ધ જેમણે દરેક વસ્તુની અંદર એમના જીવનના ઉપદેશો નો પણ ત્યાગમાં પ્રભુત્વ આપે છે ત્યાગ એ જ હું તો વિદાય સમજુ છું અને ત્યાગથી માણસ સૈયમી બની શકે છે
           સામાન્ય રીતે બાળક જ્યારે વિદાય લે છે ત્યારે જ આગળ ના ધોરણ માં પ્રવેશે છે માટે પ્રથમ પગથીયા ને વિદાય જ પ્રગતિ નો પંથ આગળ ધપાવે છે.!

લી. દિનેશ સર

About Dinesh Bhurjar

0 Comments: