*સોમાલિયા દેશ વિશે તમે જાણ્યું હસે તે દેશ માં માછલીઓના વ્યપાર થી રોજગારી અને જીડીપી ટકેલી હતી પરંતુ જેમ આપણા દેશમાં વિદેશી પ્રજાઓ આવી અને શોષણ કરિને ધંધા રોજગાર પડી ભાગ્યાં હતાં તેવી સ્થિતિ હાલ સોમાલિયા રાષ્ટ્રની છે ત્યાં વિદેશી પ્રજા technology સાથે માછીમારો ના વ્યવસાયમાં આવેલ જેથી રોજગારી પડી ભાંગી અને વિદેશી કમ્પનીઓ માલામાલ થવા લાગી. જેથી બેરોજગાર લોકો એક સંગઠન બનાવી લીધું જેને આપણે ચાંચિયા કહીએ છીએ તેમણે ભારતીય જહાજ ને હાઈ જેક કરેલ તેમને માર્કોસ કમાન્ડો દ્વારા હાઈ જેક માંથી મુક્ત કર્યું પરંતુ મને મારા રાષ્ટ્રની યાદ આવી સોનેકી ચિડિયા કેવાતું રાષ્ટ્ર વિદેશી પ્રજા દ્વારા લૂંટાઈ ગ્યું હતું હવે ફરીથી સક્ષમ બનવા શ્રેષ્ઠ રોકાણ commerce દ્વારા જીડીપી મજબૂત બનાવી રાષ્ટ્ર ને મદદ કરીએ*
લી. દિનેશ સુથાર (Bcom, Mcom)
મારો નવો લોગો સત્તાવાર જાહેર
રાષ્ટ્ર હિતે મમ પરંમ સુખમ્ ||
0 Comments:
Post a Comment