આજે સરસ મજાનો મુદ્દો એટલે આપણે ગુજરાત જે એક્ઝિટ પોલ ચાલી રહ્યા છે એ તદ્દન કેવા નીકળી શકે છે એમ જ જે થરાદ નામનો વિસ્તાર કે જેની અંદર સૌથી વધારે રસાકસી નામની એક ખૂબ જ કે જે ના ઉપર સમગ્ર ગુજરાતની નજર છે એવી એક બેઠક એટલે જે બેઠકની વાત કરીએ તો એ થરાદ બેઠક ની અંદર શંકરભાઈ ચૌધરી કે જેઓ દૂધવાલા તરીકે પ્રખ્યાત છે બનાસકાંઠામાં તેમને મત કેટલી લીડ રહી શકે છે કેટલાય કઈ રીતે જીતી શકે છે તે તમામ મુદ્દાઓ તમને આજે કહેવા માગું છું મિત્રો હજી સુધી અત્યારે જ કરી લો તેનાથી નવીનતમ વિડીયો આવી શકે
👇👇👇👇👇👇👇👇👇
Important Link | |
ચુંટણી સબંધી પ્રચાર માહિતી | |
યુટ્યુબ માહિતી |
પ્રકાશિત સ્થળ : મા શક્તિ એજ્યુકેશન
👇👇👇👇👇👇👇👇
જીત લીડથી જીતવાનું:
૧) ઇતરકોમે રસ ન દાખવ્યો ચુંટણી માં
૨) જ્ઞાતિ સમીકરણ
૩) સમર્થન પ્રચાર
૪)પાણી લાવાનો લાઇવ ડેમો આપેલ
અન્ય....
શંકરભાઈ ચૌધરી
11000 +
31000+ લીડથી આગળ💐
થરાદ જનતાને પોસ્ટ માધ્યમ થી અભિવાદન કર્યું
0 Comments:
Post a Comment