સમગ્ર અહેવાલ:
લોકસભાની ચૂંટણી સમયસર શાંતિ રૂપે અને જે રાષ્ટ્રીયતાનું લોકશાહીનો પર્વ કહેવાય એવું રાજ્યની અંદર વિધાનસભાની ચૂંટણીનો માહોલ સમગ્ર એવો શાંતિપૂર્વક પૂર્ણ થયેલ અને 6:30 વાગ્યા સુધી જે એક્ઝિટ પોલ ઉપર પ્રતિબંધ હતો પરંતુ લોકો વચ્ચે રહી લોકોને મળેલા ફીડબેક ના આધારે જે લોકો પાસેથી રીવ્યુ લીધા છે એ રિવ્યુ ના આધાર ઉપર કહી શકાય કે આપણા થરાદના 78% મતદાન વિધાનસભા 8 ઉપર થયેલ જેમાં શંકરભાઈ ચૌધરી સદંતર લીડ થી એટલે કે જે જ્ઞાતિ સમીકરણોના આધાર ઉપર સર્વે કરતા એવું કહી શકાય કે 11,000 પ્લસ અથવા 31,000 પ્લસ લિડથી તેઓ ભવ્ય વિજય બની શકે છે મિત્રો આ જે અહેવાલ લેખ માત્ર રિવ્યુ હેઠળ આવરી લીધેલ છે..
યુટ્યુબ👇👇👇👇👇 હવે સચોટ વિડિયો આવશે
👇👇👇👇👇
0 Comments:
Post a Comment