AD SPACE

શંકરભાઈ ચૌધરી સાહેબ ને આ પદ મળી શકે છે

નમસ્કાર,
પ્રસ્તુત લેખ ૧૧ ડીસેમ્બર ૨૦૨૨.
ગુજરાત વિધાનસભા 8 ના શંકરભાઈ ચૌધરી કે જેમને ભવ્ય લીડ થી વિજેતા પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં ઓબીસીના નેતા પ્રબળ રીતે કહેવામાં આવે છે કે અમિત શાહ જ્યારે થરાદમાં આવ્યા હતા ત્યારે જે પદ આપવાની વાત કરી હતી એ વાત કેટલાક અંશે જે લોકોના વિતર્ક છે જેના ઉપર માસ હતી એજ્યુકેશન એનાલિસિસ આધાર ઉપર કહી શકાય કે કયું પદ મળી શકે તો એ તર્કમાં કેટલી સત્ય છે અને કેટલું છે એ તમામ વિગતો હું તમને જણાવવા માગું છું

૧) તર્ક ૧:

√ વિધાનસભા અધ્યક્ષ...

૨)  તર્ક ૨:

√ કેબીનેટ પ્રથમ કક્ષાના મંત્રી

૩)તર્ક ૩;

√ શિક્ષણ મંત્રી અથવા સ્વાસ્થ્ય મંત્રી બની શકે છે

૪) તર્ક ૪

√ આગામી 2024 લોકસભા ચૂંટણી બાદ મંત્રાલય ચેરમેન અથવા વડાપ્રધાન મંત્રી મંડળ સુધી સ્થાન આપી શકે

કયુ તર્ક સાચુ પડે છે તે માટે,

વધુ વિગતો વાંચવા બન્યા રહો માં શક્તિ એજ્યુકેશન
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

About Dinesh Bhurjar

0 Comments: