GSEB અપડેટ પ્રમાણે,
સામાન્ય રીતે બોર્ડના ફોર્મ ભરવાના ચાલુ છે તે રીપીટર અન્ય કે રેગ્યુલર વિદ્યાર્થીઓ સહિત ત્યારે ઘણા પ્રશ્નો એવા ઉદભવે કે ડોક્યુમેન્ટ જોઈએ તદુપરાંત છેલ્લી તારીખ કઈ વગેરે તો તમને માહિતી આપીએ તો સાયન્સમાં હજી ફોર્મ ભરવાની તારીખ સુધી વધી છે પૂર્ણ થવાને આરા ઉપર છે તો હવે લેટથી ના આધાર ઉપર ફોર્મ ભરાશે જોકે સમગ્ર માહિતી વાંચવા માટે જીએસઇબી ડોટ ઓઆરજી ઉપર તમારે નીચે આપેલી લીંક દ્વારા સમગ્ર વિગત વાંચી શકો છો તમામ માહિતી અપડેટ રહેવા માટે એજ્યુકેશનની સાથે સમગ્ર માહિતી ડોક્યુમેન્ટ શું જોઈએ ફોર્મ ભરવા માટે તો આધાર કાર્ડ પાછલી માર્ક સીટો તથા જો ગેપ હોય તો સોગંદનામુ તદુપરાંત ઘણી બધી એવી અવકાશ ધરાવતી બાબતો જેવી કે ફીસ ધોરણ એ સ્પષ્ટ પણે પરિપત્રમાં આપેલ છે એ પરિપત્ર જોવા માટે નીચે લિંક આપેલી છે જીએસઇબી સાથે સદંતર જોડાયેલા રહે થેન્ક્યુ સો મચ
Important links
👇👇👇👇
Important Link | |
GSEB નવી અપડેટ જાણવા ઓફીશીયલ વેબસાઇટ👉 | અહીં CLICK HERE; |
યુટ્યુબ દ્વારા માહિતી👉👉 |
પ્રકાશિત સ્થળ : મા શક્તિ એજ્યુકેશન
અપડેટ👇
0 Comments:
Post a Comment