કર્મચારીઓની વિવિધ રજુઆતોનો સમિતી દ્વારા તલસ્પક્ષી અભ્યાસ કરીને સમિતી તરફથી ભલામણ સહિતનો આખરી અહેવાલ માન , અધિક મુખ્ય સચિવશ્રી , ગૃહવિભાગને તા .૩૦ / ૦૪ / ૨૦૨૨ ના પત્રથી સુપ્રત કરવામાં આવેલ છે . ૨. ઉક્ત અહેવાલના વિવિધ પાસાઓની ચર્ચા તથા તેને આખરી ઓપ આપવા માટે માન . મુખ્યમંત્રીશ્રીના અધ્યસ્થાને ૦૨ બેઠકનું , માન.નાણામંત્રીના અધ્યક્ષસ્થાને ૦૧ બેઠકનું , માન.ગૃહરાજ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ૦૮ બેઠકનું , અધિક મુખ્ય સચિવશ્રી ( ગૃહ ) ના અધ્યક્ષસ્થાને કુલ ૦૩ બેઠકનું , માન , પો.મહા અને મુ.પો.અધિ.શ્રી , ગુ.રા . , ગાંધીનગરના અધ્યક્ષસ્થાને કુલ ૦૫ બેઠકનું આયોજન કરવામાં આવેલ . જેમાં પોલીસ કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના કર્મચારીઓની ગ્રેડ પે સહિતના વિવિધ પ્રશ્નોની સધન ચર્ચા - વિચારણા કરવામાં આવેલ . ૩. ઉક્ત બેઠકમાં ગહન ચર્ચા વિચારણાઓના અંતે પોલીસ કર્મચારીઓ તથા પોલીસ પરીવારોની લાગણી અને માંગણીઓ પ્રત્યે સંવેદનશીલ સરકારે સંવેદના દાખવીને રાજ્યના હથિયારી બિનહથિયારી ( એસ.આર.પી.એફ સહિત ) ના લોકરક્ષકો , પોલીસ કોન્સ્ટેબલો , હેડ કોન્સ્ટેબલો તથા એ એસ આઇઓને નીચે મુજબના લાભો આપવાનું નક્કી કરેલ છે . દરેક સંવર્ગ માટે વાર્ષિક વધારો સંવર્ગ લોકરક્ષક / એ.એસ.આઇ ( ફીક્સ પગાર ) પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એસ.આઇ હાલ નવા વધારો ૨૫૧૧૦૦ ૩૪૭૨૫૦ ૯૬૧૫૦ ૩૬૩૬૬૦૪૧૬૪૦૦ ૫૨૭૪૦ ૪૩૬૬૫૪ ૪૯૫૩૯૪ ૫૮૭૪૦ ૫૧૯૩૫૪૫૮૪૦૯૪ ૬૪૭૪૦ આ નિર્ણય થકી રાજ્ય સરકાર દ્વારા પોલીસ પરિવારને રૂ ૫૫૦ કરોડથી વધુ વાર્ષિક ચુકવણુ કરવમાં આવશે .
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥
૧ ૨ CARACTICE પોલીસ કોન્સ્ટેબ્યુલરી સેવર્ગના કર્મચારીઓની વિવિધ માંગણીઓ પર વિચારણા કરવા માટે ગૃહ વિભાગના ઠરાવ મહક / ૧૦૨૦૨૧ / ૩૧૧૨ / સ , તા .૨૮ / ૧૦ / ૨૦૨૧ થી નીચે જણાવ્યા મુજબ સમિતીનું ગઠન કરવામાં આવેલ છે . અનુ . 9 ૩ ૪ r ર 3 X પ્રેસનોટ Brief Note Regarding Grade Pay Committee ફ્ અધિકારીશ્રીનું નામ શ્રી બ્રજેશકુમાર ઝા , આઇ.પી.એસ. , પો.મહાનિરીક્ષક ( વહિવટ ) સચિવશ્રી ( ખર્ચ ) નાણા વિભાગ , સચિવાલય , ગાંધીનગર ( હોદા જોગ ) નાયબ સચિવશ્રી ( ક.ગ. ) સામાન્ય વહિવટ વિભાગ , સચિવાલય , ગાંધીનગર ( હોદા જોગ ) શ્રી જીગર પટેલ , નાયબ સચિવ ( ટીસી , એન્ડ ટી . ) , ગૃહ વિભાગ , સચિવાલય , ગાંધીનગર સુશ્રી શ્રુતિ પાઠક , મુખ્ય હિસાબી અધિકારી , ડીજીપી કચેરી સભ્ય સચિવ સમિતીના ચેરમેનની અધ્યક્ષતામાં સભ્યોની પ્રથમ બેઠકનું આયોજન તા .૩૦ / ૧૦ / ૨૦૨૧ ના રોજ પો.મહા.અને મુ.પો.અધિકારીશ્રીની કચેરી ખાતે કરવામાં આવેલ જેમાં સમિતીના સભ્યો તેઓના પ્રતિનિધીઓ હાજર રહેલ . બેઠકમાં , ગુજરાત રાજયના તમામ જીલ્લા શહેરોને કુલ ૦૫ ઝોનમાં વહેંચવામાં આવેલ તથા પોલીસ કર્મચારીઓ મુકત વાતાવરણમાં રજુઆતો કરી શકે જે હેતુસર કર્મચારીઓના પ્રતિનિધિઓની વિવિધ રજુઆતો રબરુમાં સાંભળવા ૦૫ ઝોનમાં સમિતિના સભ્યોની હાજરીમાં બેઠકનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવેલ . જેની વિગતો નીચે મુજબ છે . અનુ નં . ઝોનનું નામ બેઠકની તારીખ ગાંધીનગર વિભાગ અમદાવાદ વિભાગ સુરત વિભાગ વડોદરા વિભાગ રાજકોટ વિભાગ અધ્યક્ષ સભ્ય અધ્ય તા .૦૩ / ૧૧ / ૨૦૨૧ તા .૧૦ / ૧૧ / ૨૦૨૧ તા .૨૩ / ૧૨ / ૨૦૨૧ તા .૧૫ / ૦૩ / ૨૦૨૨ તા .૧૯ / ૦૩ / ૨૦૨૨ સભ્ય સભ્ય સભ્ય My - બેઠકમાં હાજર રહેલ પોલીસ કર્મચારીઓના પ્રતિનિધીઓની સંખ્યા ૪૪ ૪૦ ૩૯ $ 3 ૬૩ ઉકત ૦૫ ઝોનમાં સમિતીના તમામ સભ્યો / પ્રતિનિધીઓ હાજર રહેલ અને કોષ્ટકમાં જણાવ્યા મુજબના પોલીસ કર્મચારીઓના પ્રતિનિધીઓની મૌખીક / લેખીત રજુઆતો સાંભળવામાં આવેલ અને અધ્યક્ષસ્થાનેથી વિવિધ પ્રશ્નોતરી કરીને વિગતો મેળવવામાં આવેલ . પોલીસ
0 Comments:
Post a Comment