લેખ: *દરિદ્રતા પણ આકાર બદલી શકે છે*
આમ તો હું પ્રેમથી "મા" કહું છું. સુકાયેલા ચહેરા પર મીઠું સ્મિત કરચલીઓથી કરુણતા બતાવી ઉઠે છે તેવાં પ્રેમાળ વાત્સલ્ય થી ભરેલા હાથ મુજ માથા પર મૂકે છે માથાથી ગાલ સુધી તેમના હાથનો સ્પર્શ કૈંક કહી જાય છે કે હાથ પર માત્ર રગ જ દેખાતી હોય હાથની હથેળી તિરાડો વાળી અને પ્રેમથી પૂછે છે
દીકરા મજામાં? મારો જવાબ હજી મૌન હતું અનેકવિધ પ્રશ્નો થી માટે થોડી વાર બાદ પૂછ્યું મા તમે કેમ છો? આંખમાં આંસું થી ભીની તીણાં અવાજે એક જ શબ્દ "ભૂલ" મા ભૂલી પડી છું ક્યાંક સંતાનો માં ?
ની: શબ્દ
...
સંવાદ: આગળ નાં પાને
લી.
દિનેશ ભૂર્જર (ઉગતી કલમ)
0 Comments:
Post a Comment