AD SPACE

વિશ્વ યોગ દિવસ નિમત્તે નારોલી ઉત્તર બુનિયાદી મા. & ઉ.મા. શાળામાં ઉજવણી કરાઇ

Welcome to ma shakti online digiedu to see celibration of World yoga day from the ubv school Naroli.
અહેવાલ: વિશ્વ યોગ દિવસની ઉજવણી
સ્થળ: Ubv સ્કૂલ નરોલી
                               ૨૧મી જૂનના રોજ શ્રી ઉત્તર બુનિયાદી શાળા નારોલી ખાતે સવારે સાત કલાકે આચાર્ય શ્રી તથા શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓ સહ નવમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિ ની સપ્રેમ ભેટ વિશ્વને યોગ સ્વરૂપે પ્રદાન કરી સમગ્ર વિશ્વ યોગ આંદોલન રૂએ ઉજવણી કરે છે તે સમગ્ર બાબતો યોગ શિક્ષક શ્રી એ સમજાવ્યું હતું.  યોગ થી થતાં ફાયદાઓ અંગે જાગૃત કર્યા હતાં. ત્યાર બાદ યોગ ની શરૂઆત વિવિધ યોગાસન વડે કરી હતી. સમગ્ર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કાર્યક્રમ વિધિવત્ પૂર્ણ થયે સંકલ્પ શ્રેષ્ઠ જીવન માટે અપાવ્યા હતાં.
વધું જોઈ શકો છો ફોટોઝ વડે 








NOTE: 

Important Link

યુબીવી નિરોલી ઇન્સ્ટાગ્રામ ઓફિસયલ ફોલોવ કરો:

Follow 

યુબીવી યુટ્યુબ સબ્સ્ક્રાઇબ કરો:

Subscribe now


પ્રકાશિત સ્થળ : શ્રી ઉત્તર બુનિયાદી સ્કુલ નારોલી

Admission open
9&10 &

ARTS SCIENCE COMMERCE 


About Dinesh Bhurjar

0 Comments: