યોગ વિશે તમને જણાવતા આનંદ થાય છે તો શરૂ કરીએ,
યોગના જન્મદાતા દેશ તરીકે ભારત પ્રથમ છે
યોગ સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય જોડાણ કરવું એક કરવું એવો થાય
તેનું પ્રતીક વિશે જાણીએ તો યોગ શરીર અને આત્માને જોડાણ નું પ્રતિક છે જે યોગ ના પિતા ભગવાન શિવ અને યોગની વિશે જાણકારી લેવાનો સૌ પ્રથમ શબ્દ ઉચ્ચાર ગોરખનાથને ફાળે જાય છે
યોગ ના પ્રકાર યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ છે
તદુપરાંત ઋગ્વેદના યોગનો ઉલ્લેખ જોવા મળે છે ઋગ્વેદમાં ઉલ્લેખનો જોવા મળે છે
યોગ સમાધિ છે આકશન મહર્ષિ વેદવ્યાસે કહ્યુ છે વિશ્વ ધર્મ પરિષદ શિક્ષામાં યોગ શબ્દને સંબોધન કરનાર સ્વામી વિવેકાનંદ હતા યોગનું સૌ પ્રથમ વૈજ્ઞાનિક અધ્યન પુસ્તક કે ટાટા ઓન યોગા ૧૮૪૯ કોલકાતા ડોક્ટર એમ સી કોલેજ દ્વારા લખાય
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના અધ્યક્ષ શિશુપાલ જી એસ રાજપુત છે યોગ વિષે જોઈએ તો ઇન્ટરનેશનલ યોગા ડે છે
આપણે એકવીસમી જૂન વિશ્વ યોગ દિન દિવસ તરીકે મનાવીએ છીએ ઉત્તર ગોળાર્ધ નો સૌથી લાંબો દિવસ તુ કી રાત ૧૩ કલાક ૩૩ મિનિટ લાંબો દિવસ
સંયુક્ત રાષ્ટ્રોમાં ભારત દ્વારા રસ્તા પ્રથમ વખત 27 સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ મુકાયો સંયુક્ત રાષ્ટ્રોએ તારીખ જાહેર કરી અને ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ વિશ્વમાં 177 આ યોગ દિવસની મંજૂરી આપી
ભારતના પ્રથમ યોગ દિવસની ઉજવણી 21 જૂન 2015માં આયોજન નવી દિલ્હી જોકે તેની ટીમ હતી યોગા ફોર હારમોની એન્ડ પીસ આ કાર્યક્રમ નિમિત્તે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્વાગત આપ્યું
યોગ વિશે પ્રધાનમંત્રી એક વિડીયો લોન્ચિંગ શરૂ કરી મારું જીવન મારો યોગ નામ આપ્યું વર્ષ 2016માં યુનેસ્કોએ યોગને ભારતની અમૃત સાંસ્કૃતિક વિરાસત તરીકે ઘોષિત કરેલ છે
૨૧ને યોગ દિવસની ક થીમ યોગા ફોરવેલ બિગ સાતમા યોગ દિવસનું આયોજન થયું
આ દિવસે પ્રધાનમંત્રીએ એમ યોગા એપ લોન્ચ કરી 2020 ના યોગ દિવસ ની સ્કીમ યોગા ફોર હેલ્થ યોગા ફોર્મ ની જાહેરાત કરી 2020 ના યોગ દિવસ નહીં
આયુષ મંત્રાલય ની કીમતી યોગા એ ફોર્મ યોગા વિથ ફેમિલી 2019 ના યોગ દિવસની થીમ ક્લાઇમેટ એક તો નથી એક્શન હતી વર્ષ ૨૦૧૯માં આયુષ મંત્રાલય યોગા લોકેટર એપ લોન્ચ કરી યોગ એ ભારતીય મંત્રાલય અંતર્ગત આપે છે
ભારતના આયુષ મંત્રી યશો નાઈટ છે મિત્રો મિત્રો તમે જાણતા હશો કે આપણી asi બ્લોગ છે તે ખૂબ જ અગત્યની માહીતી એકઠી કરીને તમને સારું એવું શિક્ષણ પ્રદાન કરવાનું કાર્ય પૂરું પાડે છે અત્યારે જ આ બ્લોગ પર સબ્સ્ક્રાઇબ અને નીચે શેર કરી અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો
લી. દિનેશ સુથાર
रिसर्च : Bharat Patel
0 Comments:
Post a Comment