AD SPACE

વાઇબ્રન્ટ વિધાલય RESONANCE KOTA સાથે ટાઇપ થઈ જુઓ સેમિનાર વિગતે


આર્ટીકલ : વાઇબ્રન્ટ સ્કૂલ થરાદ ખાતે કારકિર્દી સેમિનાર..
પ્રકાશિત સ્થળ : વાઇબ્રન્ટ સ્કૂલ થરાદ

17/04/2023 થરાદ

વાઈબ્રન્ટ વિદ્યાલય થરાદમાં ભવ્ય શૈક્ષણિક સેમિનાર ડો. હસમુખભાઈ

મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો. રવિવારના રોજ ભવ્ય શૈક્ષણિક સેમિનાર યોજવામાં આવ્યો...

થરાદ | વિદ્યાલય થરાદમાં ભવ્ય શૈક્ષણિક સેમિનાર ડો. ડેવલોપ કરવાનું કામ હાથ પર લીધુ છે..

દેશ ની સર્વે શ્રેષ્ઠ સંસ્થા આપવામાં આવશે.. રીઝોનન્સ(કોટા) હવે થરાદ વાઈબ્રન્ટ વિદ્યાલયમાં JEE+(ADV)|NEET| વર્ગો ચલાવશે. હવે કોટાનું શિક્ષણ થરાદ નગરે મળી રહેશે... તમામ સ્ટાફ રીઝોનન્સ (કોટા) નો હશે. રીઝોનન્સ (કોટા) ભારત ભર અનેક સંસ્થાઓ છે..

વાઇસ પ્રેસિડેન્ટ કિર્તિસિંહ સોનગરા સાહેબે જાણાવ્યું કે, અમે દર વર્ષે ભારતના વધુ વિદ્યાર્થીઓને † | (IIT)માં મુકીએ છીએ..

જણાવ્યું કે, હું આપ સૌને ખાત્રી આપુ છું, કે અમે આ શહેર વાઇબ્રન્ટ વિદ્યાલય થરાદમાં ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ શિક્ષણ ઉપલબ્ધ કરાવીશું... જેની સંપૂર્ણ જવાબદારી સાથે સીધું માર્ગદર્શન ડૉ. હસમુખભાઈ મોદીનું રહેશે..

ટેલેન્ટ ગામડામાં જ હોય છે..

બસ ડેપોપાસે KG, UKG, LKG, માટે ન્યુ શાળા ઉપસ્થિત રહ્યા. તેમાં રાજકીય હોદ્દેદારો સરપંચશ્રીઓ

શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજરી આપી હતી.

GUJARATI (SCIENCE).JEE+ (ADV)|NEET|GPSC| UPSC|CA|CS|CLAT|

આ ભવ્ય શૈક્ષણિક સેમિનારમાં રીઝોનન્સ (કોટા) વાઇસ પ્રેસિડેન્ટ કિર્તિસિંહ સોનગરા, ડૉ. હસમુખભાઈ મોદી કેસર કન્સલ્ટન્સી ડીસા, રીઝોનન્સના માર્કેટિંગ મેનેજર શ્રી નાગેશભાઇ ત્રિપાઠી, હાર્દિકભાઈ જોષી ડિવાઈન ટચ સ્કૂલના સંચાલકશ્રી, જેયપાલભાઇ જોષી, શ્રી હેમજીભાઇ પટેલ, ડૉ.જે.જે.પટેલ, શ્રી રૂપસિંહભાઇ પટેલ, ડૉ. હસમુખભાઇ, શ્રી ડી.ડી. રાજપુત કરશનભાઈ ડૉ. પટેલ,

ડૉ.ખેમરાજભાઇ,શ્રી સવાઇભાઇ રાજપુત, શ્રી રાજપુત ડૉ. હસમુખભાઈ મોદી કેસર કન્સલ્ટન્સી ડીસા પથુભાઇ, શ્રી સંજયભાઇ, વાઘેલા અનાજી નેમાજી, શ્રી ડી.ડી.નાઇ, શ્રી મદનલાલ, પટેલ થાનાભાઇ. આચાર્ય વિરાભાઇ, શ્રી નરસિંહભાઇ, નાઇ કાંતિલાલ પ્રભુજી, રવજીભાઇ પટેલ, શ્રી અમરતભાઇ રાઠોડ, શ્રી રવજીભાઇ રાઠોડ, શ્રી દિનેશભાઇ જોશી શિવરામભાઇ, શ્રી વાઘજીભાઇ, સુથાર સુરેશભાઇ ગાયત્રી પરિવાર, ઉપસ્થિત રહ્યા.. તેમની સાથે બહોળી સંખ્યામાં શિક્ષણપ્રેમી વાલીઓ..

આભાર સહ કેટલીક તસવીરો...







 લી. દિનેશભાઈ સુથાર

About Dinesh Bhurjar

0 Comments: