મહાન વ્યક્તિ કે જેમણે ભારત દેશને સંવિધાન આપી શિક્ષણ ને વેગ આપવા રાષ્ટ્ર ને સક્ષમ બનાવવા અનેકવિધ ફાળો એવા ભારત દેશનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન સન્માનિત ડો.ભિમરાવ આંબેડકર કે જેઓની ૧૩૨ મી જન્મ જયંતિ પર એક પરીચય:
👉 જન્મ. : ૧૪ એપ્રિલ ૧૮૯૧ –નિર્વાણ: ૬ ડિસેમ્બર ૧૯૫૬
👉માતા-પિતા: Ramji Maloji Sakpal, Bhimabai Ramji Sakpal
👉જન્મસ્થળ : મધ્યપ્રદેશ મહુ
👉પત્નિ: રમાબાઇ
👉 મુળનામ : ભીમરાવ રામજી આંબેડકર
👉 ભારત રત્ન: ૧૯૯૦
👉 અંતિમ સ્થાન : ચૈત્ય ભુમી
તેમના વિષે સંપુર્ણ જાણવા અહીં ક્લિક કરોઃ
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
0 Comments:
Post a Comment