The movements Fact Foto:
THE MESSAGE :
*******************************************
NATURE IS EVERYTHING FOR ALL.!
*******************************************
Venue: Shree UBV School Naroli
The message is written By Dinesh sir as a commercial teacher
Dear All,
I want to aware all about nature. So, I studied who harmed the environment by spreading the most waste. I got that ans by research and more. That is commercial factor. I thought that many companies and factories are through out the wastes into the resource of environment. Chemical and rubbish are dumped into the river,endangering marine life. We are needed to aware about it. If companies are sawn their benefit, they cut the trees and more grass land. I personally say that it is not only important benefit but also all what we need for living a good life. I request that you don't cut the trees. But you make positive thought who wants to be a good environment. If the forest is cut down on the earth, it will become impossible for you to live on the earth. I think that massage is very important to forward you for the movement : STOP TO USE ENVIRONMENT RESOURCES AND MORE FOR THE PERSONAL PURPOSE 🙏
Thank you.!
Written by: Dinesh sir🙏
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
લેખ:
આજરોજ શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોલી ખાતે કોમર્સના વિદ્યાર્થીઓ સાથે રહીને એક સરસ મજાનું આયોજન કર્યું હતું. જે વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત એક એવો સંદેશ પાઠવવાનો પ્રયત્ન હતો કે કોમર્શિયલ પેઢી કે ધંધો કંપની કારખાના ભવિષ્યમાં બનાવે તો પોતાના હેતુ માટે નૈસર્ગિક સંપત્તિ દુરુપયોગ ન થાય અને પર્યાવરણને નુકસાન ન થાય એ બાબતના કોમર્શિયલ પણ ધ્યાન રાખે કે હેતુથી ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ કેજેઓ કોમર્સમાં ભણતા હોય તદુપરાંત શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્યશ્રી જે ડી ચૌહાણ સર તથા કોમર્શિયલ ની અંદર નામા પત્રક અભ્યાસ આપતા રીટાબેન તથા અંક ગણિતમાં અભ્યાસ આપતા દિનેશભાઇ સાથે પર્યાવરણ મા સૌથી વધુ ઓક્સિજન આપતો વૃક્ષ "પીપળો" શાળાના કંપાઉન્ડ મા વાવ્યો હતો. અને વૃક્ષ નું મહત્વ સમજાવ્યું હતું. વૃક્ષ સર્વસ્વ છે તેનુ જતન પૃથ્વી ના રક્ષણ માટે પણ જરુરી છે સાથે માનવ જીવન વૃક્ષ થી જ શક્ય છે વગેરે સમજુતી આપી હતી.
જોઇ શકો 👇
0 Comments:
Post a Comment