શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોલી ખાતે ગઈકાલે એક સર્વશ્રેષ્ઠ કાર્ય કે જે ખરેખર વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત મુકાયા એવું કંઈક ગુરુકુળ દ્વારા કરેલ જે વિશે હું તમને સહ વિસ્તૃત માહિતી આપવા તત્પર છું સામાન્ય રીતે તમે જાણી જોઈ શકો છો કે ગઈ કાલે જે શ્રાવણ માસ પવિત્ર માસ હિંદુ તહેવારના જે અગત્યના દિવસો ગણી શકાય છે એમના અંતિમ દિવસોની અંદર ગુરુગણ શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોલી તરફથી વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન જેમાં શીરો પુરી શાક રોટલી એટલે કે પૂરી અને ત્યારબાદ દાળ ભાતની જેવી ભાણું એટલે કે સ્વાદિષ્ટ ભોજન શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પૂર્ણ થવા આપવામાં આવ્યું જે હરસોલાશ સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ તમામે ખૂબ જ પવિત્ર મા શ્રાવણને ઉજવણી કરી હતી જે તમે કંઈક ફોટોસ દ્વારા તમે જોઈ શકો છો અને સવિત્ર માહિતી માટે આપણી ચેનલ બન્યા રહો મા શક્તિ એજ્યુકેશન થરાદ
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment