નમસ્કાર તમે જાણો છો અત્યારે કે ઘણા લોકો આ જે ઢોરો ઉપર કંઈક પટ્ટી લગાવેલી હોય છે અને એના ઉપર નંબર હોય છે તો આ નંબર ઉપરથી શું સાબિત થઈ શકે તો આ નંબર ઉપર માલિકનું નામ હોય છે અને માલિકનું રજીસ્ટ્રેશન થયા બાદ લોકો એને એક લોન તરીકે હોય કે લોકોને યોજનાનો લાભ હોય વગેરે મેળવવા માટે આ પટ્ટીનો ઉપયોગ કરતા હોય છે ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે પરંતુ આજે મને આ એક સરસ મજાનું મુદ્દો કે આપના સમક્ષ રજૂ કરવાની ઈચ્છા થઈ છે કે જે છે કે આ પટ્ટી ઉપર થી કેવી રીતે માલિકનું નામ શોધો અને તેના માટે કયો એપ બેસ્ટ રહેશે તેના માટે મેં વિગતે અહીંયા સરસ મજાનું એપ્લાયું છે જે એપ્સ વડે નામ દર્શાવતા જ તમને એ નંબર નાખતા જ તમને જે તે ગાય હોય ભેંસ હોય કોઈપણ પ્રકારના પશુ માલ હોય એ કોનું છે એનો સાચો માલિક કોણ છે તે જાણી શકાય છે તો મિત્રો આવો હું તમને એપ્લિકેશન નામ આપું અહીંયા જઈ ડાઉનલોડ કરી અને તમે જોઈ શકો છો તે કંઈક આવી રીતે 👇
Important Link | |
આ એપ ડાઉનલોડ કરો: | Download 👇Download now |
ઉપર લાલ લખાણ પર દબાવો |
0 Comments:
Post a Comment