AD SPACE

જેતડા લાઇવ: 76 સ્વાતંત્ર્યદિન ઉજવણી અહેવાલ


🇮🇳 શિર્ષક : લાયન્સ સ્કુલ જેતડા સાંસ્કૃતિક કાર્યક્રમ અને 76 સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી
🇮🇳 સ્થળ : લાયન્સ સ્કુલ - જેતડા
🇮🇳 લેખવંતુ : દિનેશભાઇ પ્રજાપતિ (શિક્ષક શ્રી  લાયન્સ સ્કુલ ખાતે)
🇮🇳 તારીખ : 15/08/2022

🇮🇳અહેવાલ:

*જેતડા ની લાયન્સ સ્કૂલ માં 76 માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી*


                               લાયન્સ વિદ્યાસંકુલ પરિવાર તરફ થી આજ રોજ આપના રાષ્ટ્રીય પર્વ ની ઉજવણીની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના થી કરવામાં આવી હતી . કન્યાકેળવણી અંતર્ગત  ધ્વજ વંદન કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે શાળાની વિદ્યાર્થીની ત્રિવેદી હસ્તી અને શાળા ના પ્રમુખ ભરતભાઈ રાજપૂત સાથે શાળા ની બાળાઓ એ ઘ્વજવંદન કરાવ્યું હતું. ત્યારબાદ શાળા ના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમ માં ભાગ લઈ તાળીઓ ના ગડગડાટ થી વાતાવરણ રંગીન બનાવ્યું હતું.


                         કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન આચાર્ય શ્રી પ્રહલાદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.શાબ્દિક સ્વાગત ઉપાચાર્ય દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.છેલ્લે આભાર વિધિ આનંદભાઈ  દ્વારા કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો...


🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🇮🇳
તસ્વીરો રુપ રેખા જોઇ શકો:







About Dinesh Bhurjar

0 Comments: