અહેવાલ,
સ્થળ : ગાયત્રી વિધાલય થરાદ
તારીખ: 13/08/2022
આજરોજ 13 8 2022 ના રોજ ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતેથી થરાદના અંદર ઘર ઘર તિરંગા યાત્રા શરૂ થઈ હતી જેમાં ઘણા આગેવાનોએ તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ૭૫મો આઝાદી અમૃત મહોત્સવ ની ઉજવણી કરી હતી થરાદ ની અંદર સંપૂર્ણ દેશ પ્રેમ અને તિરંગા દ્વારા સમગ્ર થરાદને એક દેશભક્તિ રંગ પૂરો પાડ્યો હતો. લોકોમાં દેશ પ્રત્યેની ભાવના અને દેશની અંદર જે 75 મો આઝાદી મહોત્સવ છે તે અમૃત મહોત્સવની ઉજવણી થરાદ ખાતેથી સમગ્ર પંથકમાં અલગ-વિધ રેલી યાત્રાઓ તથા કાર્યક્રમો દ્વારા ઘર ઘર તિરંગા યોજના વિશે લોકોને સજાક બનાવે રહ્યા છે તિરંગા નું મહત્વ દેશ પ્રેમ અને લોકો પ્રત્યે દેશનો ભાવ તમે જાણી શકો છો જોઈ શકો છો આપણે ગર્વ લેવો જોઈએ કે ભારત જેવા મહાન સોને કી ચીડિયા કહેવાતું ભારત દેશનું તિરંગો આજે હર ઘર લહેરાતો જોવા મળ્યો છે વિદ્યાર્થીઓ રેલી દ્વારા યાત્રા દ્વારા રેલી દ્વારા યાત્રા દ્વારા આજે સમગ્ર પંથકમાં એમાં ગાયત્રી વિદ્યાલય થરાદ થી આજે ઘણા વિદ્યાર્થીઓએ અને ૭૫મો મહોત્સવની જે આઝાદી અમૃત સૌને ઉજવણી કરી છે જેના કેટલાક ફોટો તમે જોઈ શકો છો સમગ્ર સૌથી સફળ યાત્રા હર ઘર તિરંગા એ યાત્રા દરેકે પોતાના ઘરે તિરંગો ફરકાવી દેશ પ્રેમની એક અલગ ભાવના દેશ પ્રત્યેની પ્રગટ થાય તે હેતુથી સફળ યાત્રા જુઓ👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
વિડિયો જોવા અહીં દબાવો👇👇👇👇👇
Youtube video: coming soon
live वीडियो👇👇👇👇👇👇
0 Comments:
Post a Comment