AD SPACE

શ્રી ઉત્તર બુનિયાદી વિધાલય શાળા માં ઘર તિરંગા યાત્રા નું આયોજન થયું.

સંપૂર્ણ અહેવાલ:

🌷
સ્થળ : શ્રી યુબીવી સ્કૂલ નારોલી
તારીખ : 11/08/2022


                      આજ તા. 10/08/2022ને ગુરુવાર ના રોજ શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ઘર ઘર તિરંગા યાત્રા અંતર્ગત 75 મો આઝાદી મહોત્સવ આઝાદી ઉત્સવની જે રેલી યાત્રા કરીને ઉજવણી કરી. તિરંગા ની ઉજવણી જે હરઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરતી વેળાએ સૌપ્રથમ તિરંગા ધ્વજ સંહિતા 2002 અંતર્ગત તમામ તિરંગા વિષે ધારા ધોરણ સમજાવ્યા તથા તમામ પ્રકારના કાયદાથી વાકેફ કરાયા બાદ આજે શ્રી ઉતર બુનિયાદી વિધાલય નારોલી ના આચાર્ય શ્રી જે.ડી.ચૌહાણ સર તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક ના સ્ટાફગણ તદુપરાંત વિધાર્થીગણ ભાઇઓ અને બહેનો વડે આ યાત્રા હર ઘર તિરંગા ને સફળતા પુર્વક ઉજવણી કરાઇ હતી. જે તમે યુટ્યુબ વિડિયો દ્વારા જોઇ શકો છો👇👇

વિડિયો અહી જુઓ : coming soon


🔥🔥🔥🔥🔥🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

આજ રોજ થયેલ યાત્રા હર ઘર તિરંગા ના કેટલીક તસવીરો અહી ક્લિક કરી જોઇ શકો👇
























About Dinesh Bhurjar

0 Comments: