GPSC Dy.S.O Recruitment 2023: GPSC મા નાયબ સેકશન અધીકારીની ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 🟢 2
GPSC Dy.S.O Recruitment 2023: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. જેમા ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ અને GPSC જેવી ભરતી સંસ્થાઓ દ્વારા અવાર નવાર મોટી ભરતીઓ બહાર પડતી રહે છે. જેમા GPSC દ્વારા હાલમા એક મોટી ભરતી બહાર પાડવામા આવી છે. જેમા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 15-7-2023 થી તા. 31-7-2023 સુધીમા ઓનલાઇન અરજી કરી શકસે. GPSC DYSO ભરતી 2023ની આ ભરતી માટે જરૂરી વિગતો ડીટેઇલ મા જાણીએ.
GPSC Dy.S.O Recruitment 2023 પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
---|---|
ડેપ્યુટી સેક્શન ઓફિસર (Dy. Section Officer) | રૂ.39,900-1,26,600 /- |
નાયબ મામલતદાર (Dy. Nayab Mamlatdar) | રૂ.39,900-1,26,600 /- |
GPSC Dy.S.O Recruitment 2023 વય મર્યાદા
પોસ્ટનું નામ | વય મર્યાદા |
---|---|
ડેપ્યુટી સેક્શન ઓફિસર (Dy. Section Officer) | 20 વર્ષથી 35 વર્ષ |
નાયબ મામલતદાર (Dy. Nayab Mamlatdar) | 20 વર્ષથી 35 વર્ષ |
GPSC Dy.S.O Recruitment 2023
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા DYSO, TDO અને અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે.
▶️ ભરતી સંસ્થા | GPSC |
▶️ કાર્યક્ષેત્ર | સરકારી ભરતી |
▶️ જગ્યાનુ નામ | વિવિધ લીસ્ટ મુજબ |
▶️ વર્ષ | 2023 |
▶️ અરજી મોડ | ઓનલાઇન |
▶️ નોકરીનું સ્થળ | ગુજરાત |
▶️ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31-7-2023 |
▶️ ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | gpsc.gujarat.gov.in |
પસંદગી પ્રક્રિયા
GPSC DYSO Selection Process for Mains Exam 2023: ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રિલીમ પરીક્ષા અને ત્યારબાદ લેખિત પરીક્ષા દ્વારા સિલેકશન કરવામાં આવશે.
- પ્રિલીમ પરીક્ષા
- લેખિત પરીક્ષા
- દસ્તાવેજોની ચકાસણી.
0 Comments:
Post a Comment