AD SPACE

લેખ : અડધી બપોર.!

ખાણીપીણી નાં સોખીન માટે રસપ્રદ લેખ:
*અડધી બપોર.!*
લી. દિનેશ સુથાર (મીઠી કલમ)

      ઊગતા સૂર્યનાનાં કિરણો પૃથ્વી પર આવેલું પ્રાંગણ પર પડી રહ્યા છે. ઉગતી સવાર નો આભાસ અને વલોણા નો ગુંજનાદ વચ્ચે ગાયો ભેંસોના ગમાણ માંથી આવતો આવાજ માં કલબલ કરતાં પક્ષીઓ વચ્ચે મીઠી આળસ દુર કરી દાંતણ પાણી કરી "સવાર ની મીઠી હેત થી બનાવેલી ચાય" નો સ્વાદ લાખ રૂપિયા દેતા પણ નો મળે.!
       *થોડોક કૂણો તડકો કાળઝાળ ગરમીમાં પ્રવેશી રહ્યો છે મીઠી ભૂખ પણ લાગી છે એવામાં સરસ મજાના ખેતરના વચ્ચે આવેલું ખેજરી નામનું વૃક્ષ નાં નીચે ઢોલિયા પર બેસીને ભાતું ખાવાની મજા ત્યારે આવે જ્યારે મોટી એવડી થાળીમાં બાજરીનો પાપડ વાળો મીઠો રોટલો ને વચ્ચે દેસી ઘી સાથે સ્વ હાથથી બનાવેલ કે હેત થી બનાવેલ ચુરમુ ને મોટી એવડી થાળીમાં દહીં ભીંડી નું મિક્સ શાખ ચૂરમાં સાથે કોળિયો મોઢામાં મૂકી આસ્વાદ માણવાની સાથે વલોણા ઉતરેલી તાજી છાશ નો ગ્લાસ નો સાથેનો તાલ ભોજન ને વધું સ્વાદિષ્ટ બનાવે છે😋.*

ભોજન છેઃ મીઠું હેત ભરેલું અંજળ.!
જેમાં ગુંજન છે પ્રકૃતિનું કસુંબલ રંગ ઉડાડે પ્રાંગણ માં.!
વખત જતા સમજાય છે ન્યારું નથી રહ્યુ અંજળ હવે જગત માં
ખાડો અમથો પુરું પેટ નો.!!!!!!
ધિરપ ખૂટી પ્રેમ ખૂટ્યા તૂટ્યા ગામડા ના સીમ;
હજી વહેલું છે આવકારો સૌ મીઠો આપજો ઈશ્વર ભોજન માં છેઃ.!!!


About Dinesh Bhurjar

0 Comments: