ધોરણ ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓને હ્રદયશપર્શી હાર્દિક શુભકામનાઓ👍
વિદાય સમારંભ જોવા અહીં દબાવો
👇👇👇👇👇👇
Instructions:
🌹🌹 *ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૧૪ મી માર્ચથી શરૂ થઈ રહી છે.... ત્યારે બોર્ડની પરીક્ષા આપનારને*
🌷🌷 *BEST OF LUCK🌷🌷*
...અથાક મહેનત કરી માતાપિતાનું નામ રોશન કરો એવી તમામ પરીક્ષાર્થીઓને ખુબ હાર્દિક શુભેચ્છાઓ
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*...બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા :*
*૧*). તમારો દ્રઢ વિશ્વાસ જાળવી રાખો
*૨*). પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખો.
*૩*). કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ.
*૪*). પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો.
*૫*). પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.
*૬*). પરીક્ષાના સમય ગાળા દરમિયાન બિનજરૂરી ફરવાનું ટાળો.
*૭*). હોલ ટિકિટની ઝેરોક્ષ કઢાવી રાખો.
*૮*). પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો.
*૯*). exam પેડ સાથે રાખો.
*૧૦*). કંપાસમાં પુરા અને સારા સાધનો રાખો.. બુઠા અને જુના સાધનો તકલીફ કરશે.
*૧૧*). આપને આપવામાં આવેલું પ્રશ્નપત્ર પૂરું વાંચો..
*૧૨*). જે પ્રશ્ન તમને આવડે છે તેને પહેલા સરસ રીતે લખો.
*૧૩*). હાથ ઉંચો કરી સુપરવાઇઝર સાહેબને તમારા પ્રશ્નો (પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો. They will definitely help you.
*૧૪*). તમને આપવામાં આવેલી જવાબવહીમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ કરવું નહિ.
*૧૫*). સ્પ્રે કે અત્તર ન લગાવવું.
*૧૬*). Superviser સાહેબની તમામ સુચનાઓનો કડક અમલ કરવો.
*૧૭*). કપડાં નવા હોય તેના કરતાં સવલત વાળા હોય તો સારું.
*૧૮*). પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરતજ ઘરે પહોંચવું... પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે.
*૧૯*). ગયેલા પ્રશ્નપત્રની બિનજરૂરી ચર્ચા ના કરો..
*૨૦*). જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ.
*૨૧*).અફવાઓ થી દુર રહેવું..
*૨૨*). યાદ રાખો.... આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.
*૨૩*). યાદ રાખો.... પરિણામ, હમેશા તમારી પડખે છે.
સાયન્સ વિભાગ નારોલી
✍️✍️✍️
0 Comments:
Post a Comment