AD SPACE

વિધ્યા સહાયક નવી ભરતી ગુજરાત 2022 / પરિપત્ર

[11:47 PM, 10/10/2022] Ma Shakti education: 

સારસ્વત મિત્રો આજ રોજ જે પરિપત્ર ની આપણે બહુ લાંબા સમય થી પ્રતીક્ષા કરતા હતા તે છેવટે થયો..
આ પરિપત્ર  ની શક્યતા ખૂબ જ ઓછી હતી તેમ છતાં , જે.પી.સાહેબ , ભાનુભાઈ સાહેબ, ભરતભાઇ સાહેબ ,પંકજભાઈ સાહેબ ની ટીમ ની સતત મહેનત ને કારણે જ આ શક્ય બન્યું છે...
બાકી 3+1 બાબતે ઘણી વાર રજુઆત થઈ અને પ્રયત્નો પણ થયા પણ આ શક્ય ફક્ત અને ફક્ત  જે.પી.સાહેબ , ભાનુભાઈ સાહેબ, ભરતભાઇ સાહેબ ,પંકજભાઈ સાહેબ ની ટીમ ને કારણે જ થયો 

તો તમામ સારસ્વત મિત્રો અને વિદ્યાર્થીઓ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું'''''''''''''''



[11:47 PM, 10/10/2022] Ma Shakti education: 

🔥વિદ્યાસહાયક ભરતી 2022🔥

🔥 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય 🔥

11 ઓક્ટોબર 2022 ના રોજ જાહેર પ્રસિદ્ધ કરવામાં આવશે

ધોરણ 1 થી 5 માં કુલ 1000

ગણિત વિજ્ઞાન વિષય માટે 750


ભાષાના વિષય માટે 250


સામાજિક વિષય માટે 600 વિદ્યાસંક ની ભરતી કરાશે.. 
.




વિદ્યા સહાયક ભરતી જાહેરાત ૨૦૨૧,વિદ્યાસહાયક,ધોરણ ૬-૮ભરતી જાહેરાત,fatafat news,fatafat news today,gujarati news,gujarati news live,gujarati news tv9 live,gujarati news today,gujarati news channel live,gujarati news live tv,tv9 gujarati live,latest news live updates,top trending news india,tv9 gujarat,gujarat news,tv9 headlines,tv9 news,gujarat news online,top news stories,gyanzalak,ધોરણ ૧-૫

About Dinesh Bhurjar

0 Comments: