પ્રશ્ન ૧: શું અમે આજના દર્શન કરી શકીએ?
👇
જવાબ:
ઓફિસિયલ લાઇવ જોવા માટે :
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
પ્રશ્ન ૨ : શું અમે આજના દિવસ વિશે જાણી શકીએ?
જવાબ : હા,
આજ રોજ શાસ્ત્રીઓ દ્વારા પુજાપાઠ બાદ ની સમગ્ર વિગત👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
પ્રશ્ન 3. શું અમે અંબાજી ઓફિસિયલ એકાઉન્ટ થી જોઇન થઇ શકીએ?
જવાબ : હા👇
Important Link | |
અંબાજી ટેમ્પલ ઓફિસયલ website ફોલોવ કરો: | |
અંબાજી ટેમ્પલ યુટ્યુબ સબ્સ્ક્રાઇબ કરો: |
પ્રશ્ન 4. તમારા શબ્દો માં લેખ અમે વાંચી શકીએ?
હા કેમ નહીં.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
👇
લેખ :
શિર્ષક: બનાસનું શિખર : અંબાજી
લખનાર : દિનેશભાઇ સુથાર (શિક્ષક)
જુની છે ગીરીમાળા ગઢ બનાહ માં.!
છેડો છે પ્રહલાદનપુર દિલ્લી તે પોંકેં.!!
પર્ણાશાના વહેણ બાળારામ નદી કીનારે.!!
અરવલ્લી ગીરીમાળામાં ગઢ ગબ્બર છે
એ શિખરના સથવારે લખે કલમ મારી હોંશે.!
જોંતા વેત પગપાળે ત્રીશુળીયા ઘાટ પુજન રંગે.!
છે બનાસનું શિખર મારૂ: ગઢ ગબ્બર અંબાજી.!
લાખો લોક જગત ની આઇ છે કૃપા અનંત.!
વસંતના ફૂલો સમું દુઃખ પાનખરનું,
તોય તન મન ધન રાખે હરિયાળું રોજ!
જુની છે પર્વતમાળા તેમાં દાંતા બનાહ નું મુખ.!
જતા અંબાજી એકવાર આશા કરે પાર..!!
મન પરોવો તન પરોવો પરોવો જીવ સારો .!
જીવ કહે મારો ના રહે કોઇ નિરાશ
મા આધ્ શક્તિ છે વાત્સલ્ય નો ભંડાર.!
ઠંડી છે ગરમી છે વરસાદ ની શું વાત કહું
તોય અડીખમ અણસાર છે પ્રકૃતિ નો બારે માસ.!
રટણ કરું નામ સૌભાગ્ય અટલ બનાઉ
માં જગદંબા આશીષ આપે જો કર્મ હોય સાચા.!
લખુ એટલું ઓછું પડે સત્ય છે વાચા.!
"મારું બનાસનું શિખર : અંબાજી.!"
10/09/2022आजके श्रुगार दर्शन*
*🙏श्री अंबाजी गब्बर गोख अखंड ज्योत, एवं श्री ५१ शक्ति पीठ दिव्य दर्शन 🙏और स्वर्ग नगरी अंबाजी मंदिर के मंगला आरती के मंगल दर्शन,जय अंबे जय माता दी*⛳🚩
શરૂઆત કરીએ તો,
૧)ઇતિહાસ શાશ્તૃક વાતો:
સતયુગના સમયમાં ભગવાન શિવ ના પત્ની પાર્વતી મૈયા જેઓ દક્ષ મહારાજ ના દિકરી હતાં. એકવાર મહારાજે મહા યજ્ઞ નો આરંભ કરાવ્યો તેમા સગા સબંધીઓ, તથા રાજ મહારાજાઓ અને તમામ જગતને આમંત્રણ પાઠવ્યું પરંતુ ભગવાન શિવ ને ન પાઠવ્યું. પરંતુ દિકરી(પાર્વતી) ને શું રીસ હોય પિતાથી એટલે તેઓ પોતાના પિયર વગર આમંત્રણે પહોચ્યા. હવન ચાલુ હતો અને પાર્વતી મૈયા જેવા પહોચ્યા એવામાજ એમના પિતા દક્ષ મહારાજે શિવની નિંદા કરી. જે ખરેખર એટલું આઘાત સમું લાગ્યું પાર્વતી મૈયાને કે તેઓ ચાલુ હવનમાં હોમાઇ ગયા. ત્યારે શિવ ભગવાન તપસ્યા માં લીન હતા એક દમ ત્રીનેત્રે જાગ્યા. ગુસ્સા થી આખુ વિશ્વ ડોલવા લાગ્યું આખું બ્રહ્માંડ ત્રાહિમામ જેવો માહોલ થઈ ગયો ભગવાન શિવ પોતે હવન માંથી મૈયાને તેડી બ્રહ્માંડ માં ગયા અને તાંડવ (શિવનૃત્ય) શરુ કર્યું. ત્યારે ભગવાન શ્રી વિશ્નુ પોતાના ચક્ર વડે મૈયાના નાના ના ટુકડા કર્યા જેથી ભગવાન શિવ નો ગુસ્સો શાંત થયો અને જ્યાં જ્યાં શરીર ના ભાગ પડ્યા ત્યા ત્યા 51 શક્તિ પીઠ પુજાયા🙏
બોલીએ જગદ્ જનની જગદંબા આધ્ શક્તિ અંબા મૈયાની... જય🙏
પ્રશ્ન 4)અંબાજીમા શું પુજાય છે?
જવાબ: વસુયંત્ર
પ્રશ્ન 5) બનાસકાંઠા આદીવાસી પહેરવેશ ને શું કહેવાય?
જવાબ: ફુલકી
પ્રશ્ન 6)બનાસકાંઠા મા આ વખતે ભાદરવી પુનમનો મેળો:
જવાબ : આદ્યશક્તિ અંબાના દરવાજે લાખોમાં ભક્તો કોઈ પગ પાળે કોઈ ચાલીને કોઈ વાહનો દ્વારા કે અન્ય રીતે લાખો ભક્તો દર્શનાર્થે અંબાજી ખાતે જતા હોય છે આ વખતે 14 લાખથી પણ વધારે માતાજીના આશીર્વાદ લીધા છે તદુપરાંત ભાદરવિ પૂનમના દિવસે મેળો હોય છે જે મહા મેળામાથી એક છે તેના જેવુ bk મા બીજુ નથી એ કોઈ છે જે આદ્યશક્તિ અંબાના દરવાજા ઉપર પબ્લિક એટલી બધી હોય છે કે બધા મૈયા આદ્યશક્તિના ભક્તિ ભાવમાં મશગુલ થઈ જતા હોય છે માં ના ચરણોના આશીર્વાદ લેવાના સૌભાગ્ય પ્રાપ્ત કરતા હોય છે ત્ત્રીશુલઘાટ ધજાથી પુજનીય પર્વતમાળાના ગુંજીઉઠવાની યાદ હતી સંપૂર્ણ અરવલ્લી માળાની ધજાતી અને ગુંજનાજથી અને કેમ્પોથી માત્ર એક જ લલકાર સંભળાય છે બોલ મારી માડી જય જય અંબે બોલ મારી માડી જય જય અંબે જય જય અંબે જય જય અંબે પ્રેમથી બોલો જય અંબે માં બોલો જય અંબે માં🙏🙏🙏🙏🙏
પ્રશ્ન 5)
અંબાજી વિષે વિસ્તૃત ભૌગોલિક માહિતી..
જવાબ: ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા માં આવેલ અરવલ્લી પર્વતમાળાના શીખર પર ગબ્બર જે મુખ્ય મંદિર થી ક્ષણિક જ દૂર છે
વધુ માહિતી Wikipedia દ્વારા જોઇ શકો👇
અંબાજી અથવા મોટા અંબાજી ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું એક યાત્રાધામ છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે.
0 Comments:
Post a Comment