નમસ્કાર મિત્રો,
શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે આજરોજ કોમર્સ વિભાગ દ્વારા બનાત સહકારી બેંક ની મુલાકાત લીધી જે અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષક રીટાબેન તથા દિનેશભાઈ તથા વિદ્યાર્થી ગણ સાથે જે યુબીવી શાળામાથી મુલાકાત લીધી છે તે શાળા ની જે વિશેષતા એ છે કે ત્યાં ભણતા બાળકો કોમર્સ ની અંદર કંઈક જાણી શકે સમજી શકે બેંક વિશે તે હેતુથી આચારશ્રીની મંજૂરીથી સમગ્ર આયોજન શક્ય બન્યું હતું બેંક નો અર્થ તથા બેન્કિંગ શબ્દોનો અર્થ સમજી શકે તેવું હેતુ અને જે નવીનતમ જે ટેકનોલોજી વધી રહી છે ડિજિટલ આવી રહ્યું છે તે ડિજિટલ ની અંદર કોમર્સ વિભાગ કેટલી છે તેના વિશે સવિસ્તૃત માહિતી સભર આજે શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે થી બાળકોને બનાસ સહકારી બેંકની મુલાકાત લીધી હતી.
યુટ્યુબ પર લાઇવ જુઓ સબ્સ્ક્રાઇબ કરો:👇
વિધાર્થીઓ ને ઉદ્ભવેલ પ્રશ્નો:
૧) બેંક નો અર્થ તેના પ્રકારો અને તેનું કાર્ય....
૨)ATM, RTGS,KYC,NEFT,CREDIT CARD DEBID CARD ETC. વગેરે સમજુતી
3) ખાતું કેવી રીતે ખોલાવવું તથા બેંકની અંદર કેવી રીતે અરજીઓ કરવી ફરિયાદીપત્રો કેવી રીતે લખવા વગેરેના લીધે જે શક્ય બની શકે તેટલી બેન્કિંગ તમામ ચેક વ્યવહાર વગેરે ..
૪)ડીજીટલ બેંકીંગ વિગતો જાણવા..
૫)તમામ કોમર્શિયલ સેક્ટરમાં બેંકોનુ પ્રભુત્વ અસર લાભો મર્યાદા...
૬)આંતરરાષ્ટ્રીય બેંકો RBI અને બીજી ઘણી બધી ઓફીશીયલ માહિતી😀
ફોટોઝ
Important Link | |
યુબીવી નિરોલી ઇન્સ્ટાગ્રામ ઓફિસયલ ફોલોવ કરો: | |
યુબીવી યુટ્યુબ સબ્સ્ક્રાઇબ કરો: |
પ્રકાશિત સ્થળ : શ્રી ઉત્તર બુનિયાદી સ્કુલ નારોલી
0 Comments:
Post a Comment