Gpsc_exams:
🤔કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી?🤔
લાયકાત(અ.58):
📌ભારતનો કોઈપણ નાગરિક ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકે છે, પરંતુ તેની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જરૂરી છે. લોકસભાના સભ્ય હોવાની પાત્રતા અને કોઈપણ લાભનાં પદ પર ન હોવાની સાથે સાથે ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 50 પ્રસ્તાવક અને 50 સમર્થક ધારાસભ્ય હોવા જરૂરી છે.
📌શરૂઆતમાં આ સંખ્યા 2-2 હતી એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે માત્ર બે મંજૂરકર્તા અને બે નામાંકિત ધારાસભ્યોની જરૂર હતી. તેથી તે સમયે ચૂંટણી લડવું ખૂબ જ સરળ હતું. આ નિયમનો કેટલાક વર્ષો સુધી દુરુપયોગ પણ થતો હતો. 1974માં સંવિધાનમાં સંશોધન કરીને બે-બે ધારાસભ્યોની અનિવાર્યતાને હટાવીને 10-10 કરવામાં આવી. ત્યારબાદ 1997માં સંશોધન કરીને આ સંખ્યા 50-50 કરવામાં આવી. એટલે કે હવે કોઈ વ્યક્તિને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવી હોય તો ચૂંટણી પ્રક્રિયામાં શામેલ થનારા ઓછામાં ઓછા 100 ધારાસભ્ય તેને જાણતા હોય, તે જરૂરી છે.
ચૂંટણીમાં કોણ-કોણ મતદાન આપી શકે છે:(અ.55)
📌 દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રૂપથી થાય છે એટલે કે તેમાં જનતા મતદાન નથી કરી શકતી. રાજ્યસભા અને વિધાન પરિષદમાં નામાંકિત સભ્યો અને વિધાન પાર્ષદ પણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ નથી લઈ શકતા. માત્ર ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદો, લોકસભાના સાંસદો અને ધારાસભ્યો જ મતદાન કરી શકે છે.
- જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય હોય તો તે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી.
- રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા થાય છે. એટલે કે, રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્ય માત્ર એક જ વોટ આપી શકે છે.
📌રાષ્ટ્રપતિની ચૂંટણી વોટિંગ બૅલેટ મારફતે યોજાય છે. આ વખતે રાષ્ટ્રપતિ મતદાતામંડળમાં 4,807 મતદારો હતા. જેમાંથી રાજ્યસભાના 233, લોકસભાના 543 અને વિધાનસભાઓના 4,033 સભ્યો સામેલ છે.
વોટિંગ દરમિયાન દરેક સભ્યની વોટ વૅલ્યૂ:
📌આ વખતે દરેક સાંસદોના વોટની વૅલ્યૂ 700 નક્કી કરવામાં આવી હતી. જ્યારે દરેક રાજ્યના ધારાસભ્યોની વોટ વેલ્યૂ જે તે રાજ્યની વસતીઆધારિત હોય છે.જેમ કે, ઉત્તર પ્રદેશમાં દરેક ધારાસભ્યની વોટ વૅલ્યૂ 208 છે. જ્યારે મિઝોરમમાં 8 અને ગુજરાતમાં 147.
📌ધારાસભ્યોના વોટોનું કુલ વેઇટેજ 5,43,231 અને સંસદસભ્યોના વોટનું વેઇટેજ 5,43,200 છે. આમ, ઇલૅક્ટોરલ કૉલેજમાં સામેલ તમામ સભ્યોના વોટનું કુલ વેઇટેજ 10,86,431 થાય છે.
📌કોઈ પણ ઉમેદવારને જીતવા માટે કુલ વેઇટેજના 50 ટકાથી વધુની જરૂર પડે છે.
જો કોઈ રાજ્યમાં વિધાનસભા જ ભંગ થઈ ગઈ તો:
📌બંધારણની કલમ 71(4)માં જણાવ્યાનુસાર, રાષ્ટ્રપતિ પદની ચૂંટણી કોઈપણ સંજોગોમાં અટકાવવામાં નહીં આવે. જો કોઈ રાજ્યની વિધાનસભા ભંગ થઈ જાય અથવા ઘણા રાજ્યોમાં વિધાનસભાની બેઠકો ખાલી હોય તો પણ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી સમયસર યોજવામાં આવે છે.
⭐ શિયાળાની સવારનો તડકો ક્યાં લેખકની કૃતિ છે ?
❗વાડીલાલ ડગલી
⭐વિવેક અને સાધના ક્યાં લેખકની કૃતિ છે ?
❗કેદારનાથ
⭐ રેખાચિત્ર કયા લેખકની કૃતિ છે ?
❗લીલાવતી મુનશી
🌹🌹મુખ્ય દેશોની સંસદના નામો🌹🌹
⭐ભારત➖સંસદ
⭐અફઘાનિસ્તાન➖શોરા
⭐ઈરાન➖મજલીશ
⭐ઈંગ્લેન્ડ➖પાર્લામેન્ટ
⭐જાપાન➖ડાયટ
⭐અમેરિકા➖કાંગ્રેશ
⭐ઈઝરાયલ➖નેસેટ
⭐રશિયા➖ડયુમા
⭐બાગ્લાદેશ➖જાતીય સંસદ
⭐બ્રાઝિલ➖નેશનલ કોગ્રશ
⭐પોલેન્ડ➖સેજમ
⭐દ.આફ્રકા➖પાર્લામેન્ટ
⭐પાકિસ્તાન➖નેશનલ એસેમ્બલી
⭐ભુટાન➖ત્સોંગ્સુ
🔥મુખ્ય દેશોના રાષ્ટ્રીય ચિહ્નો🔥
🌲ભારત➖અશોક ચક્ર
🌲અમેરિકા➖ગોલ્ડન રોડ
🌲સ્પેન➖ગરુડ
🌲ઓસ્ટેલિયા➖કાગારુ
🌲બાગ્લાદેશ➖કમળ
🌲ન્યુઝીલેન્ડ➖કિવિ
🌲ચીન➖ડ્રેગન
🌲ઈરાન➖ગુલાબનુ ફુલ
🌲પાકિસ્તાન➖ચાંદ-તારો
🌲શ્રીલંકા➖વાઘ
🌲ઈઝરાયેલ➖કેંડલાબ્રુમ
🍁🍁 પરીક્ષા માટે ઉપયોગી🍁🍁
▪️ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા➖શ્રી મોતીભાઈ અમીન
▪️વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા➖શ્રી છોટુભાઈ પુરાણી
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'ભારત રત્ન' મેળવનાર પ્રથમ ગુજરાતી➖શ્રી મોરારજી દેસાઈ
▪️પાકિસ્તાનનો 'નિશાને પાક' એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી➖શ્રી મોરારજી દેસાઈ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાતમાં પ્રથમ યુનિવર્સિટી➖ગુજરાત યુનિવર્સિટી (સ્થાપના-1949)
▪️ગુજરાતમાં પ્રથમ કોલેજ➖ગુજરાત કોલેજ (1856)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️પ્રથમ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુજરાતી➖શ્રીમતી ભાગ મહેતા
▪️પ્રથમ પદ્મભૂષણ એવોર્ડ વિજેતા ગુજરાતી➖શ્રી વી.એલ.મહેતા
▪️પ્રથમ પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતા ગુજરાતી➖શ્રી ગગન વિહારી મહેતા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા ગુજરાતી ખેલાડી➖સુધીર પરબ (ખો-ખો-1970)
▪️અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર➖કિરણ મોરે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️પ્રથમ સરકારી શાળા➖1826માં અમદાવાદમાં
▪️પ્રથમ અંગ્રેજી શાળા➖1842માં સુરતમાં
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ➖નરસિંહ મહેતા
▪️પ્રથમ મૂક ગુજરાતી ચલચિત્ર➖શેઠ સગાળશા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સૌપ્રથમ આયુર્વેદ કોલેજ➖પાટણમાં (1923)
▪️પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી➖જામનગરમાં (1968)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ઇ.સ.1893માં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી➖વીરચંદ રાઘવજી ગાંધી
▪️ઇ.સ.1893માં શિકાગો મુકામે વિશ્વધર્મ પરિષદમાં હિન્દૂ ધર્મના પ્રતિનિધિત્વ માટે આમંત્રણ પ્રાપ્ત કરનાર ગુજરાતી➖મણિભાઈ નભુભાઈ દ્વિવેદી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️રાષ્ટ્રીય ટેલિફોન કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ➖સામ પિત્રોડા
▪️રાષ્ટ્રીય નોલેજ કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ➖સામ પિત્રોડા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાતી રંગભૂમિના પિતા➖રણછોડભાઈ ઉદયરામ
▪️ભવાઈના પ્રણેતા➖અસાઈત
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️આદિ કવિ➖નરસિંહ મહેતા
▪️મહાકવિ ➖ પ્રેમાનંદ
▪️કવિવર➖ન્હાનાલાલ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાતી પત્રકારત્વનો આદિ પુરુષ➖ ફરદુનજી મર્ઝબાન
▪️નિર્ભય પત્રકાર➖નર્મદ
🍁🍁ચોઘડિયાં🍁🍁
📩➖ચોઘડિયાં એટલે ચો-ઘડીયા, ચાર ઘડી, જે શબ્દનું અપભ્રંશ થઇને ચોઘડિયું થઇ ગયું.
📩➖હિંદુ ધર્મમાં કોઈ પણ સારા કામનો પ્રારભ ચોઘડિયાં જોઈને કરવામાં આવે છે.
📩➖દિવસ અને રાત્રીના ચોઘડિયાંની શરૂઆત સુર્યાસ્ત અને સૂર્યોદય મુજબ થાય છે.
📩➖ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે,
🗯 શુભ,
🗯મધ્યમ અને
🗯અશુભ.
📩➖શુભ ચોઘડિયાં એટલે શુભ, અમૃત, લાભ તથા મધ્યમ ચોઘડિયું એટલે ચલ, અશુભ ચોઘડિયાંમાં ઉદ્વેગ, કાળ, રોગનો સમાવેશ થાય છે.
📩➖ચોઘડિયાંને બદલે ઘણા *હોરા જોવી* એવું પણ કહે છે.
👩🏻🏫💬 *ચોઘડિયાં જોવાની રીત*
📩➖એક ચોઘડિયું લગભગ દોઢ કલાકનું હોય છે.
📩➖એટલે આશરે ૯૦ મિનીટ.
📩➖ઘડિયાળની શોધ થયા પહેલાના સમયમાં ઘડી એ એક માપ હતું.
📩➖ ૧ ઘડી એટલે અત્યારનો ૨૪ મિનીટ સમય બરાબર થાય.
📩➖દિવસના ચોઘડિયાંની શરૂઆત ૬:૦૦ વાગ્યે થી થાય ને ૭:૩૦ વાગ્યે પૂરું થાય ને પછીનું બીજું ચોઘડિયું ચાલુ થાય.
📩➖રાત્રીના ચોઘડિયાં પણ આજ રીતે સાંજે ૬:૦૦ થી ચાલુ થાય.
📩➖ દરેક વાર મુજબ શરૂઆત અલગ અલગ ચોઘડિયાંથી થાય.
📩➖ જે વાર હોય તે દિવસના ચોઘડિયાંની શરૂઆત તે વારના સ્વામી મુજબ થાય.
💻 *શરૂઆતનું ઈન્ટરનેટ એટલે*
(A) ડાર્યાનેટ
(B) આર્પાનેટ✅
(C) ટેકાનેટ
(D) એક પણ નહીં
💻 *ટ્રાન્ઝીસ્ટરની શોધ કયા વર્ષે થઈ છે*
(A) 1984
(B) 1948✅
(C) 1956
(D) 1965
💻 *વર્ડમાં કેટલાં મેનું આવેલા હોય છે*
(A) 09✅
(B) 10
(C) 12
(D) 13
💻 *વર્ડમાં ફોન્ટની ડિફોલ્ટ સાઈઝ કેટલી હોય છે*
(A) 15
(B) 16
(C) 11✅
(D) 18
💻 *એકસેલમાં વધુમાં વધુ કેટલું ઝુમ કરી શકો છો*
(A) 100%
(B) 200%
(C) 400%✅
(D) 500%
💻 *મિલિસેકન્ડનો એક સેકન્ડનો કેટલામો ભાગ છે*
(A) 100
(B) 1000✅
(C) 1000000
(D) 1000000000
💻 *ISRO જેવી સંસ્થાનુ ડોમેઈન નામ શુ હોય છે*
(A) .net
(B) .gov
(C) .org✅
(D) .in
💻 *1 નિબલ એટલે કેટલા બીટ*
(A) 8
(B) 6
(C) 4✅
(D) 2
💻 *WI-FI શેના ઉપર ચાલે છે*
(A) ફેઈઝ લાઈન
(B) ઓપ્ટીકલ ફાઈબર
(C) સાઉન્ડ વેવ
(D) રેડિયો વેવ✅
💻 *ઓપ્ટીકલ ડિસ્ક તરીકે શેનો સમાવેશ થતો નથી*
(A) CDROM
(B) WORM
(C) DVD
(D) FLOPPY DISK✅
💻 *રીનેમ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે*
(A) F7
(B) F2✅
(C) F6
(D) F9
💻 *Go To માટે કઈ ફંકશન કી વપરાય છે*
(A) F7
(B) F3
(C) F6✅
(D) F9
💻 *મોબાઈલ ફોન દ્વારા કરાયેલી પ્રોડક્ટની ખરીદેને શુ કહે છે*
A) e-commerce
B) M- commerce✅
💻 *PC માં શબ્દ ની લંબાઈ કેટલી હોય છે*
A) 16 bits
B) 4 bits✅
C) 8 bits
💻 *ત્રીજી પેઢી ના કોમ્પ્યુટર માં શેનો ઉપયોગ થયેલ*
A) ENIAC
B) ઇન્ટ્રીગેટેડ સર્કિટ✅
C) માઇક્રોપ્રોસેસર ચિપ
💻 *બેઝ પાસકલ ક્યાં દેશ ના વતની હતા*
A) રશિયા
B) ફ્રાન્સ✅
C) કેનેડા
💻 *પોટ્રેટ અને લેન્ડસ્કેપ ને શુ ગણવામાં આવે છે?*
A) પેજ ઓરિએન્ટેશન✅
B) પેજ અલાયમેન્ટ
C) પેજ કવર
💻 *જરૂરી ન હોય તેવા મેઈલ ક્યાં જાય છે?*
A) Inbox
B) spam✅
C) ટ્રેશ ફોલ્ડર
💻 *પાવર પોઇન્ટ માં કુલ કેટલી સ્લાઈડ લેઆઉટ હોય છે*
🀄️ *27*
💻 *ISOC નો અર્થ શું થાય*
A) ઇન્ટરનેટ સોસાયટી✅
B) ઇન્ટરનેટ સોવરેનિટી
C) ઇન્ટરનેટ સોશ્યલ ઓપન કોર્શ
💻 *ફૂલ સ્ક્રીન જોવા કઇ F કી નો ઉપયોગ થાય છે*
🀄️ *F11*
💻 *આઉટલુક શુ છે?*
A) મેઈલ ક્લાયન્ટ✅
B) આંતરરાષ્ટ્રીય સર્વર
C) વાયરસ સોફ્ટવેર
💻 *Text file નું એકસટેંશન નામ જણાવો*
🀄️ *.txt*✅
💻 *Document File નું એકસટેંશન નામ જણાવો*
🀄️ *.doc*
💻 *Report File નું એક્સટેન્શન નામ જણાવો*
🀄️ *.rpt*
💻 *Programme File નું એક્સટેન્શન નામ જણાવો*
🀄️ *.prg*
💻 *BIOS નું પૂરું નામ જણાવો.*
🀄️ *Basic Input Output System*
💻 *કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે*
🀄️ *2ડિસેમ્બર*
🍁🍁CONFUSION POINTS 🍁🍁
1) પાર્થને કહો ચડાવે બાણ (પંક્તિ) - ન્હાનાલાલ
(નવલકથા) - પન્નાલાલ પટેલ
2) કુરુક્ષેત્ર (મહાકાવ્ય) - ન્હાનાલાલ
( નવલકથા) - મનુભાઇ પંચોળી
3) હ્દયત્રિપુટી - કલાપી
હ્દયવિણા - નરસિંહ દિવેટીયા
4) કવિશ્વર - દલપતરામ
કવિવર - ન્હાનાલાલ
5) સ્વર્ગ અને પૃથ્વી - સ્નેહરશ્મિ
પૃથ્વી અને સ્વર્ગ - ધુમકેતુ
6) ગ્રામમાતા - કલાપી
ગ્રામલક્ષ્મી - રમણલાલ દેસાઈ
7) ઝેર તો પીધાં જાણી જાણી (પદ) - મીરાંબાઈ
(નવલકથા) - મનુભાઇ પંચોળી
8) લોહી ની સગાઇ - ઈશ્વર પેટલીકર
લોહીની ટીપું - જયંત ખત્રી
9) જીગર અને અમી - ચુનીલાલ શાહ
અંતરના અમી - ધનસુખલાલ મહેતા
10) ઇશુનુ બલિદાન - સ્વામી આનંદ
ઈશુના શરણે - પ્રફુલ્લ દવે
Gpsc_exams:
🔥🔥 ગુજરાતી સાહિત્ય 🔥🔥
🌸શ્રીમદ્ રાજચંદ્રએ માત્ર દોઢ કલાકમાં રચેલો ગ્રંથ કયા નામે ઓળખાય ?
જવાબ:- શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
🌸શ્રીમદ્ રાજચંદ્રના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં : રૂપાંતર કોણે કર્યું હતું ?
જવાબ:- ગાંધીજીએ
🌸'બા , ભાઈ ક્યાં ? ' લોકવાર્તા કોણે લખેલી છે ?
જવાબ:- દરબાર પુંજાવાળા
🌸'ભાણી ' ઊર્મિકાવ્ય કોનું છે ?
જવાબ:- ઈન્દુલાલ ગાંધી
🌸રા.વિ. પાઠકે પોતાની પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે રચેલા મૃત્યુ વિષયક સોનેટનું શીર્ષકનું નામ શું છે ?
જવાબ:- છેલ્લું દર્શન
🛍ગ્લોબલ સોલર કાઉન્સિલનુ મુખ્ય મથક ક્યાં આવેલું છે?
➡️વોશિંગ્ટન
🛍વિશ્વ હિન્દી દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
➡️10 જાન્યુઆરી
🛍રાજભાષા આયોગ ના અધ્યક્ષ કોણ હતા?
➡️વી.જે.ખરે
🛍વિશ્વ જન સંખ્યા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
➡️11 જુલાઈ
🛍ભારતમાં કયા સ્થળે સૌપ્રથમ હાથી માટે હોસ્પિટલ શરુ કરવામાં આવી?
➡️મથુરા - ઉતરપ્રદેશ
🛍યુનિવર્સલ બેઝિક ઈનકમ લાગુ કરનાર ભારત નુ પ્રથમ રાજ્ય કયું બનશે?
➡️સિક્કિમ
🛍કાદરખાન કયા દેશનું નાગરિકત્વ ધરાવતા હતા?
➡️કેનેડા
🛍કરુણા અભિયાન 2019 હેલ્પલાઇન જણાવો?
➡️1962
🛍ઝાલોદ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે?
➡️દાહોદ
🛍મંદિરોની નગરી તરીકે ભારત નુ કયું સ્થળ જાણીતું છે?
➡️વારાણસી
🛍આંધ્ર પ્રદેશની રાજધાની જણાવો
➡️અમરાવતી
🛍ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનુ હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે?
➡️દુબઈ
🛍રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસોનુ હોય છે?
➡️120 દિવસ
⭕️ સામાન્ય વિજ્ઞાન:- ⭕️
🎟 બ્લડગ્રુપ
👁🗨 બ્લડગ્રુપ અંગેની શોધ વિજ્ઞાનિકે કરી હતી?
➡️ કાર્લ લેન્ડરસ્ટીનર (1900)
👁🗨 લોહીની ભિન્નતા માટે જવાબદાર પ્રોટીન કયા નામે ઓળખાય છે?
➡️ એન્ટિજન અને એન્ટિબોડી
👁🗨એન્ટીજન કયા પ્રોટીનને કહે છે?
➡️ રક્તકણોમાં રહેલ ગ્લાઈકો પ્રોટીન
👁🗨 એન્ટીબોડી તરીકે ઓળખાતો પ્રોટીન કયા હોય છે?
➡️ રુધિર રસમાં
👁🗨 કયુ બ્લડ ગ્રૂપ સર્વદાતા તરીકે ઓળખાય છે?
➡️ O બ્લડ ગ્રુપ
👁🗨 O બ્લડ ગ્રુપ માં કયા પ્રોટીનની ખામી હોય છે?
➡️ એન્ટીજન
👁🗨 ક્યુ બ્લડ ગ્રુપ સર્વગ્રાહી તરીકે ઓળખાય છે?
➡️ AB બ્લડ ગ્રુપ
👁🗨 AB બ્લડ ગ્રુપ માં કયા પ્રોટીન ની ખામી હોય છે?
➡️ એન્ટીબોડી
👁🗨 Rh એ શું છે ?
➡️ એન્ટીજન પ્રોટીન
👁🗨 ફેક્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
➡️ લેન્ડસ્ટીઇનર
📕 શબ્દ સમૂહ માટે એક શબ્દ📕
🎻 તત્વને જાણનાર વ્યક્તિ - - તત્વજ્ઞાન
🎻 પ્રયત્ન કરી મેળવી શકાય તેવું - - સુલભ
🎻 પૂર્વ દિશા તરફ મુખવાળું - - પૂર્વાભીમુખ
🎻 જેનું મૂલ્ય આંકી શકાય તેવો - - અણમોલ
🎻 વસંત વિનાની સુંદર સ્ત્રી - - ફાલ્ગુની
🎻ભરતીનું ઉતરી જવું તે - - ઓટ
🎻ઈન્દ્રનો હાથી - - ઐરાવત
🎻 અનેક ને એક કરવા તે - - એકીકરણ
🎻ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ - - પરંપરા
🎻 જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું તે - - મોક્ષ
💥 ગાંધીનગર
👉 ગ્રીન સિટી ઓફ ઇન્ડિયા
💥જોધપુર
👉 બ્લૂ સિટી ઓફ ઇન્ડિયા
💥જયપુર
👉પિંક સિટી ઓફ ઇન્ડિયા
💥ઉદયપુર
👉વ્હાઇટ સિટી ઓફ ઇન્ડિયા
💥 રાજસ્થાનનું ગૌરવ
👉ચિત્તોડગઢ
💥ઈશ્વરનું નિવાસ સ્થાન
👉પ્રયાગ
💥 પાંચ નદીઓની ભૂમિ
👉 પંજાબ
💥સાત ટાપુઓનું નગર
👉 મુંબઈ
💥 બુનકરોનું શહેર
👉 પાનીપત
💥અંતરીક્ષનું શહેર
👉 બેંગ્લોર
💥ડાયમંડ હાર્બર
👉કોલકત્તા
💥ઇલેક્ટ્રોનિક નગર
👉બેગ્લોર
💥 ત્યોહારનું શહેર
👉 મદુરાઈ
💥 સુવર્ણ મંદિરોનું શહેર
👉અમૃતસર
💥મહેલોનું શહેર
👉 કોલકત્તા
💥 નવાબોનું શહેર
👉 લખનૌ
🔵 ગુજરાતમાં જાહેર વહીવટ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો?
💨💨 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
🔵 વિશ્વમાં સૌપ્રથમ જાહેર વહીવટ ની શરૂઆત કયા થઈ હતી?
💨💨અમેરિકામા
🔵 જાહેર વહીવટ ના પિતા તરીકે કોણ ઓળખાય છે?
💨💨 વુદ્રો વિલ્સન
🔵 જાહેર વહીવટ સાથે સંકળાયેલ કેમેરવાદી વિચારસરણી કયા દેશ ની સાથે સંબંધ ધરાવે છે?
💨💨ઓસ્ટ્રેલિયા
🔥🔥વર્તમાનપત્ર મા પ્રકાશિત કોલમ 🔥🔥
🛡 વિચારો મા વૃદાવન
➖ ગુણવંત શાહ
🔰 સાહિત્ય વિશેષ
➖ રઘુવીર ચૌધરી
🛡 માનસ દર્શન
➖ મોરારી બાપુ
🔰 કેલીડોસ્કોપ
➖ મોહંમંદ માંકડ
🛡 ઝાકળ બન્યુ મોતી
➖ કુમારપાળ દેસાઈ
🔰 ઈદમતૃતીયમ
➖ વિનોદ ભટ્ટ
🔥🔥 મહત્વની સંધિઓ:- 🔥🔥
💢 નવ + ઊઢા = નવોઢા
💢 ગંગા + ઊર્મિ = ગંગોર્મિ
💢 સપ્ત + ઋષિ = સપ્તોર્ષિ
💢મહા + ઋષિ = મહર્ષિ
💢 ઇતિ + આદિ = ઇત્યાદિ
💢 પિતૃ + આજ્ઞા = પિત્રાજ્ઞા
🔥🔥સમાનાર્થી શબ્દો🔥🔥
ચિત્રકંઠ ➖ કબૂતર
ચમૂપતિ➖ સેનાપતિ
જારબાજરી➖ ભરણપોષણ
તુરબત➖ કબર
દધિજાત ➖ માખણ
વિસૂ(ષૂ)ચિકા➖ કૉલેરા
નીરાજન➖ આરતી.
પોતદાર ➖ ખજાનચી
બિભીષિકા ➖ ધમકી
મરીચિકા ➖ મૃગજળ
લીલાગર ➖ ભાંગ
વાજિશાળા ➖ ઘોડાર
રસાલ ➖ આંબો
યોજનગંધા ➖ કસ્તૂરી
યતીમખાનું ➖ અનાથાશ્રમ
સિંરહાનું ➖ ઓશીકું
મેરુયંત્ર ➖ ચરખો
શાકટ ➖ બળદ
શિબિકા ➖પાલખી
બુહારી ➖ સાવરણી
સૂચનિકા ➖ અનુક્રમણિકા
વરસાળો ➖ ચોમાસું
પ્રાચી ➖પૂર્વ દિશા
પ્રતીચી➖ પશ્ચિમ દિશા
ઉદીચી ➖ ઉત્તર દિશા
છૂઈમૂઈ ➖ લજામણી
🔥🔥ગાંધીજી ના મહત્વ ના વર્ષ 🔥🔥
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૦૩
✅ટ્રાન્સવાલ કોર્ટ માં એટર્ની રૂપે નોધાયા
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૧૦
✅વકીલાત છોડી
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૦૬
✅ભાઈ લક્ષ્મીદાસ ને જણાવ્યું કે પેત્રૂક સંપત્તિ માં રસ નથી
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૦૮
✅સૌ પ્રથમ હડતાળ પાડી
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૨૧
✅મૂડન કરાવી વસ્ત્રો ત્યાગ કર્યો
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૧૨
✅યુરોપિયન પહેરવેશ પહેરવાનું બંધ કર્યું
〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૨૧
✅૨૦ લાખ સરખા સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૧૨
✅દૂધ નો તથા ફળો નો ત્યાગ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૮૮૯
✅ઇંગ્લેન્ડ માં સૌપ્રથમ ગીતા નો અભ્યાસ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૦૪
પ્રથમ હોસ્પિટલ જ્હોનિસબર્ગ માં પ્લેગ ના રોગ શાળા સામે
🔥🔥G.K🔥🔥
💥 ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડેમી ક્યાં આવેલી છે. ???
👉 દહેરાદૂન
💥 રાષ્ટ્રીય પ્રાકૃતિક ઈતિહાસ સંગ્રહાલય ક્યાં આવેલું છે. ???
👉 નવી દિલ્હી
💥 ભારતીય ચા બોર્ડ ક્યાં આવેલ છે. ???
👉 કલકત્તા
💥 વેલીકોડા પર્વત ક્યાં આવેલો છે. ???
👉 આંધ્ર પ્રદેશ
💥 જવાદી પર્વત ક્યાં આવેલો છે. ???
👉 તમિલનાડુ
💥 કેન્દ્રીય શુષ્ક ક્ષેત્ર સંશોધન સંસ્થા કયાં આવેલી છે. ???
👉 જોધપુર
💥 ઝૂમ ખેતી ભારતમાં કયા પ્રચલિત છે. ???
👉 ઉત્તર પૂર્વી પર્વતીય રાજ્યમાં
💥 ડાઉન્સ ઘાસના મેદાનો ક્યાં આવેલા છે. ???
👉 ઓસ્ટ્રેલિયા
💥 શેષાચલમ જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે. ???
👉 આંધ્ર પ્રદેશ
💥 પીલીભીત ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ???
👉 ઉત્તર પ્રદેશ
💥 વાલ્મિકી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ???
👉 બિહાર
💥 રાજાજી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ??
👉 ઉત્તરાખંડ
💥 અનહોની ગરમ જળસ્ત્રોત ક્યાં ક્ષેત્ર માં આવેલ છે. ???
👉 મધ્ય પ્રદેશ
💥 ભારતનો સૌથી વધુ વસ્તી ધરાવતો દ્રિપ કયો છે. ???
👉 સલસેટ
💥 માટાપાન નામનું ઊંડું સ્થાન કયા સાગર માં આવેલ છે. ???
👉 ભૂમધ્ય સાગર
📚 ગુજરાતી ક્વિઝ :- 📚
📮. એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?
👉 Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
📮. ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ?
👉 Ans: મામલગાર કોયલી
📮. રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે ?
👉 Ans: આજી
📮. સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ?
👉 Ans: અમદાવાદ
📮. મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે ?
👉 Ans: પાલિતાણા
📮. સ્વામીનારાયણ સંપ્રદાયના ભકતોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી ‘શિક્ષાપત્રીની’ રચના કોણે કરી હતી ?
👉 Ans: સહજાનંદ સ્વામી
📮. સ્થાપત્યકળા માટે જાણીતી ચાંપાનેરની જામી મસ્જિદ કઇ સદીમાં બાંધવામાં આવી હતી?
👉 Ans: ૧૫મી સદી
📮. કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો?
👉 Ans: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
📮. ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ?
👉 Ans: દાંડી હેરીટેજ રૂટ
📮.‘મર્દ તેહનું નામ...’ - આ પંકિત કોણે લખી છે?
👉 Ans: કવિ નર્મદ
🔥📚G.K📚🔥
💥 ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડેમી ક્યાં આવેલી છે. ???
👉 દહેરાદૂન
💥 રાષ્ટ્રીય પ્રાકૃતિક ઈતિહાસ સંગ્રહાલય ક્યાં આવેલું છે. ???
👉 નવી દિલ્હી
💥 ભારતીય ચા બોર્ડ ક્યાં આવેલ છે. ???
👉 કલકત્તા
💥 વેલીકોડા પર્વત ક્યાં આવેલો છે. ???
👉 આંધ્ર પ્રદેશ
💥 જવાદી પર્વત ક્યાં આવેલો છે. ???
👉 તમિલનાડુ
💥 કેન્દ્રીય શુષ્ક ક્ષેત્ર સંશોધન સંસ્થા કયાં આવેલી છે. ???
👉 જોધપુર
💥 ઝૂમ ખેતી ભારતમાં કયા પ્રચલિત છે. ???
👉 ઉત્તર પૂર્વી પર્વતીય રાજ્યમાં
💥 ડાઉન્સ ઘાસના મેદાનો ક્યાં આવેલા છે. ???
👉 ઓસ્ટ્રેલિયા
💥 શેષાચલમ જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે. ???
👉 આંધ્ર પ્રદેશ
💥 પીલીભીત ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ???
👉 ઉત્તર પ્રદેશ
💥 વાલ્મિકી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ???
👉 બિહાર
💥 રાજાજી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ??
👉 ઉત્તરાખંડ
💥 અનહોની ગરમ જળસ્ત્રોત ક્યાં ક્ષેત્ર માં આવેલ છે. ???
👉 મધ્ય પ્રદેશ
💥 ભારતનો સૌથી વધુ વસ્તી ધરાવતો દ્રિપ કયો છે. ???
👉 સલસેટ
💥 માટાપાન નામનું ઊંડું સ્થાન કયા સાગર માં આવેલ છે. ???
👉 ભૂમધ્ય સાગર
🔹ગુજરાત માં કુલ નદીઓ - 185
🔹કચ્છમાં કુલ નદીઓ - 97
🔹સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71
🔹તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17
🔹ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા
🔹ગુજરાતની સૌથી લાંબી નદી - સાબરમતી
🔹ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ
🔹મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી
🔹દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા
🔹સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર
🔹કચ્છની સૌથી મોટી નદી - ખારી
📚ધોરણ :- 11 : ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી કેટલાક પરીક્ષાલક્ષી મહત્વના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ📚
●પેર➖પેરવી, તજવીજ, વ્યવસ્થા
●થાનક➖સ્થાન
●કૌતુકબુદ્ધિ➖કુતૂહલ જાગ્રત કરે એવી બુદ્ધિ
●માનિની➖સ્વમાની સ્ત્રી
●પેંગડા➖ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં
●પલાણ➖ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક
●અણવટ➖સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું
●વીંછિયા➖પગની આંગળીનું ઘરેણું
●આભરણ➖અલંકાર, આભૂષણ, શણગાર
●શ્યામા➖જુવાન સ્ત્રી
●અભ્ર➖વાદળ
●બેરખા➖બેરખી, કાંડા ઉપર પહેરવાનું ઘરેણું
●કભાય➖ઓઢો અંગરખા જેવું એક વસ્ત્ર
●સ્વસ્તિ➖કલ્યાણકારી
●તકરાર➖ઝઘડો, કજિયો, ટંટો
●ઓવરો➖કિનારો
●ભૂર➖મૂર્ખ, લુચ્ચું
●પોલકું➖સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર
●પોઢણ➖શયન
●મતીરાં➖ચિભડાં
●ટાંપ➖નજર
●વરાં➖પ્રસંગો
●વિહગયુગ્મ➖પંખીનું જોડું
●રમણ➖વિલાસ, ક્રીડા
●વિટપ➖ડાળી
●આવલી➖હાર, પંક્તિ
●શુચિ➖શુદ્ધ, પવિત્ર
●મુદિત➖આનંદિત
●પ્રદોષ➖સંધ્યાકાળ
●જવનિકા➖પડદો
●યામિની➖રાત્રી
●પરિરંભ➖આલિંગન
●ગાત્ર➖અંગ
●રુજ➖પીડા, વેદના
●આત્મશ્લાઘા➖આપવખાણ, પોતે જ પોતાના વખાણ કરવા
●ગમાણ➖ઢોરને નીરણ નીરવા માટે બાંધેલી જગ્યા
●સિલક➖બાકી વધેલી રકમ
●કૃતાંત➖યમ, કાળ, મૃત્યુ
●દીપ્તિ➖પ્રકાશ
●દર્પ➖અભિમાન
●અસિ➖તલવાર, ખડગ
●ભૂપ➖રાજા
●કુઠાર➖કુહાડો, ફરસી
●પછીત➖ઘરની પાછલી ભીંત
●ઘરવખરી➖ઘરને લગતો સરસામાન
●અંતરસ➖પાણી કે ખોરાકનું શ્વાસનળીમાં પેસી જવું તે
●મજહબ➖ધર્મ
●મતું➖સહી
●શિરાવવું➖સવારનો નાસ્તો કરવો
⭕રૂઢિપ્રયોગ⭕
■નસેનસમાં ઉતરી જવું➖જીવનમાં વણાઈ જવું
■પુરાણ નીકળવું➖એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી
■આકુળવ્યાકુળ થવું➖ખૂબ ગભરાઈ જવું
■બાર વગાડી દેવા➖સામે વાળાનું આવી બનવું, આફતરૂપ બનવું
■વાત પકડાઈ જવી➖સત્યનો ખ્યાલ આવી જવો
■પોબારા ગણી જવું➖નાસી જવું
■પાશેરામાં પહેલી પૂણી➖તદ્દન શરૂઆત
■વાત ઉડાવી દેવી➖નિરાંત કે શાંતિ થવી
■વગે કરવું➖વ્યવસ્થિત કરવું
■મનોરથ મનમાં રહી જવો➖મનની ધારણા-મુરાદ પુરી ન થવી
■પ્રાણ નિચોવવા➖ખૂબ પરિશ્રમ કરવો
■ભાજીમૂળા માનવા➖વાતને સરળ જાણવી
■જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાવાં➖જીવવાની આશા ન હોવી
■ધનોત-પનોત નીકળી જવું➖સર્વશ્વ નાશ પામવું
■મોઢાં ચડી જવાં➖રિસાઈ જવું
■હદયનો કૂચો કરી નાખવો➖લાગણીઓ કચડી નાખવી
■છેલ્લે પાટલે બેસવું➖આત્યંતિક નિર્ણય લેવો
📌 (ત્રિ નેત્રેશ્ચર મહાદેવ નો મેળો ) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
👉 સુરેન્દ્રનગર
(ચોથ પાચમ. છઠ ના દિવસે)
📌 આપડા રાજકોટની સ્થાપના
👉 ઠાકોર વિભોજીએ.
📌 ભુજની સ્થાપના
👉 રાવ ખેંગારજી પ્રથમે.
📌 પાટણ કઇ નદી પર વસેલું છે?
👉 સરસ્વતી
📌 ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?
👉 1 મે,1960
📌 ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?
👉 1,96,024
📌 મેત્રક વંશ ના સ્થાપક
👉 સનાપતિ ભટાર્ક
📌 મેત્રક વંશ ના છેલ્લા રાજા
👉 શીલાદિત્ય સાતમા
📌 મેત્રક વંશ ના સૌથી પ્રતાપી રાજા
👉 ધરસેન ચોથા
🔰🔰અગત્યની માહિતી 🔰🔰
✍ડિલિવરી બાદ ૪૨ દિવસ સુધી થતા રક્તસ્રાવ ને PPH કહે છે.
✍સામાન્ય ડિલિવરી માં ૫૦૦ મિલી& સીજેરિયન માં ૧૦૦૦ મિલી થી વધુ રક્તસ્રાવ થાય તેને pph કહે છે.
✍જેના બે પ્રકાર છે
➖(૧) પ્રાઇમરી (પ્રાથમિક રક્તસ્રાવ) હેમરેજ ડિલિવરી ના ૨૪ કલાક માં થાય
➖(૨) સેકેન્ડરી હેમરેજ ૨૪ કલાક થી લઈને ૪૨ દિવસ સુધી થતા રક્તસ્રાવ,
✍PPH ના કારણો 4T
(tissue, trauma, tone, thrombin)
TISSUE:- મતલબ ડિલિવરી સમયે પ્લાસેંટા(ઓર)નો ભાગ ગર્ભાશય માં રહી જવો,
TRAUMA:- મતલબ ડિલિવરી સમયે ગર્ભાશય& તેના મુખ (ગ્રીવા,સર્વિક્સ)ને થતી ઇજા,
TONE:-મતલબ ડિલિવરી બાદ ગર્ભાશય ને પોતાની મૂળ સ્થિતિ માં જવા માટે સંકોચન પામવા માટે જરૂરી પાવર(સ્નાયુ ની તાકાત) જે ગંભીર એનીમિયા ના કેસ માં ઓછી કે નહિવત હોય છે આથી ગર્ભાશય(યુટરસ)સંકોચન પામતું નથી અને રક્તસ્રાવ શરુ રહે છે જેને એટોનીક pph કહે છે,
THROMBINE:-એટલે રક્ત ગંઠાઈ જવા માટે/જામી જવા માટે જરૂરી તત્વ (પ્લેટલેટ/ રુધિર કણિકા સહિત)
(👉નોંધ :-કુલ માતા મરણ માંથી 38% PPH થી થાય છે.)
💥📚📚 જાણવા જેવું:- 📚📚💥
♦️ ખાલસા પંથના સ્થાપક :-ગુરુ ગોવિંદસિંહ
♦️ લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો :-શારજહાં
♦️ સભાષચંદ્ર બોઝે આંદમાન ટાપુને શુ નામ આપ્યુ ?:-સ્વરાજ
♦️ હમાયુનો મકબરો ક્યાં આવેલો છે ?:-દિલ્હી
♦️ એડમબ્રિજ તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલ છે.
♦️ TISCO :-Tata Iron And Steel Company સ્થાપના -1907 ,જમશેદપુર .ઝારખંડ
♦️ ગોલ્ડ ફાઇબર તરીકે શણ ને ઓળખવામાં આવે છે.
♦️ રાસ્કા વિયર યોજના કઇ નદીનું પાણી લાવે છે ?:-મહી
♦️ કેરળના લોકો ની મુખ્ય ભાષા :-મલયાલમ
♦️ પારાદીપ બંદર ક્યાં રાજ્યમાં આવેલું છે :-ઓરિસ્સા
♦️ ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ?:-સતલુંજ
♦️ બે જગ્યા વચ્ચેના સમયનો તફાવત શાના કારણે હોય છે :-રેખાંશ
♦️ નર્મદા નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે.
♦️ સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ:-નરેન્દ્ર દત્ત
♦️ પંચામૃત ડેરી -ગોધરા
♦️બે રેખાંશ વચ્ચેનો તફાવત 4 મિનિટ નો હોય છે.
♦️ કર્કવૃત ને બે વખત પાર કરતી નદી :-મહી
♦️ જાવા ટાપુ ઇન્ડોનેશિયા માં આવેલો છે.
Gpsc_exams:
1. હાલમાં નાસાએ કયા ગ્રહ પર નાનું હેલિકોપ્ટર ઉદાવ્યું જેને તેમના દ્વારા મોટી સિદ્ધિ ગણાવવામાં આવી?
✅ મંગળ
2. તાજેતરમાં કઈ કંપનીએ STEM ક્ષેત્રોમાં નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે નીતિ ઓયોગના અટલ
ઈનોવેશન મિશન સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે ?
✅ દસોલ્ટ સિસ્ટમ
3. “બેલીવ-વ્ડોટ લાઈફ એન્ડ ક્રિકેટ ટોટ મી' પુસ્તક કોણે લખ્યું છે ?
✅ સુરેશ રૈના
4. તાજેતરમાં સરકારે પોષણના વિષયમાં જાગૃતિ ફેલાવવા માટેનું સમર્પિત મિશન “આહારક્રાંતિ'ની શરૂઆત કરી છે. આ
મિશનનું આદર્શ વાક્ય જણાવો.
✅ ઉત્તમ આહાર - ઉત્તમ વિચાર
5. વિશ્વ હીમોફિલીયા દિવસ ક્યા દિવસે મનાવાય છે ?
✅ 17 એપ્રિલ
6. તાજેતરમાં કઈ સંસ્થાએ 'IP GURU'' નામની એક્સપર્ટ પેનલ લૉન્ચ કરી છે ?
✅ NIXI - નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા
7. તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્પેશિયલ (Special Drawing Rights) કોની સાથે સંબંધિત છે ?
✅ અનમેન્ડ એરિયલ વેહિકલ
8. તાજેતરમાં ચર્ચા રહેલું “MK-4482' શું છે ?
✅ એન્ટિવાઈરલ ડ્રગ
9. કઈ social મીડિયા કંપની ભારતમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે ?
✅ ફેસબુક
10. તાજેતરમાં ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કોપરેટિવ લિમિટેડ તેના કયા એકમમાં પ્રતિકલાકના 200 ઘનમીટરની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટની શરૂઆત કરવાની જાહેરાત કરી છે ?
✅ ગુજરાતના કલોલ એકમ
11. ચાલુ વર્ષે ભારતીય દવાઓની નિકાસમાં ગત વર્ષ કરતાં કેટલા ટકાનો વધારો નોધાયો છે ?
✅ 18%
12. તાજેતરમાં તાશ્કંદમાં ચાલી રહેલ એશિયાઈ વેટલિફિટંગ સ્પર્ધામાં 47 કિલો વજનજૂથના ક્લિન એન્ડ જક ઇવેન્ટમાં
119 કિલો વજન ઊંચકીને નવો વિશ્વવિક્રમ કોણે રચ્યો છે?
✅ મીરાબાઈ ચાનુએ
13. તાજેતરમા કયા રાજ્ય દ્વારા “સ્વદેશી નિવાસીઓના રજિસ્ટર' માટે એક સમિતિ બનાવવાની ઘોષણા કરી છે?
✅ નાગાલેન્ડ
14. તાજેતરમાં નાણામંત્રાલયે ઈમરજન્સી કેડિટ લાઈન ગેરન્ટી યોજના હેઠળ કયા ક્ષેત્રને સામેલ કર્યું છે ?
✅ સ્વાસ્થ્ય
15. વિશ્વ લિવર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
✅ 19 એપ્રિલ
16. તાજેતરમાં કયા દેશે ક્રિપ્ટોકરન્સી દ્વારા લેવડદેવડ પર પ્રતિબંધ લગાવ્યો છે ?
✅ તુર્કી
✅ રાજધાની - અંકારા, રાષ્ટ્રપતિ - રિંસેપ તૈયિપ ઈરગોદાન, વડાપ્રધાન - બિન અલી થલદરમ)
17. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા જેન્ડર સંવાદ ઇવેન્ટનો શુભારંભ કર્યો છે ?
✅ ગ્રામીણ વિકાસ મંત્રાલય
18. તાજેતરમાં કયા મંત્રાલયે EATSSMART city Challenges ની શરૂઆત કરી છે ?
✅ આવાસ અને શહેરી બાબત મંત્રાલય
19. ગ્રામીણ વિસ્તારોમાં સૌર ઊર્જાના માઇક્રો ગ્રીડ અને વોટર પંપની સ્થાપના માટે ભારતના કોમન સર્વિસ સેન્ટરે કોની સાથે ભાગીદારી કરી છે ?
✅ ટાટા પાવર
20. ભારતીય નાણાકીય સહાયતા હેઠળ નિર્મિત રોડ અને પોર્ટલ હાઇવે કે જેને હુલાકી રાજમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે તે કઈ જગ્યાએ સ્થિત છે ?
✅ નેપાળ
▪ચંદ્રગુપ્ત મૌર્યનું ઉપનામ
*✔મુક્તિદાતા*
▪બિન્દુસારનું ઉપનામ
*✔અમિત્ર ઘાતક*
▪અશોક રાજાનું ઉપનામ
*✔દેવનામ પ્રિય કે પ્રિયદર્શી*
▪ચંદ્રગુપ્ત બીજાએ ધારણ કરેલ બિરુદ❓
*✔શકારી અને સાહસાંક*
▪ભારતના નેપોલિયન
*✔સમુદ્રગુપ્ત*
▪કુમારગુપ્તનું ઉપનામ
*✔મહેન્દ્રાદિત્ય*
▪ભારતીય આઈન્સ્ટાઈનની ઉપાધિ
*✔નાગાર્જુન*
▪ધર્માદિત્યનું બિરુદ ધારણ કરનાર
*✔શીલાદિત્ય પહેલો અને ધર્મરાજ*
▪ધ્રુવસેન બીજાનું ઉપનામ
*✔બાલાદિત્ય*
▪ધરસેન ચોથાએ ધારણ કરેલા બિરુદ
*✔પરમ ભટ્ટારક*
*✔મહારાજાધિરાજ*
*✔પરમેશ્વર*
▪ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે❓
*✔કચ્છ*
▪વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે❓
*✔ભાવનગર*
▪ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું❓
*✔અંકલેશ્વર*
▪કયા પાક માટે સુરત જાણીતું છે❓
*✔કેળા*
▪ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓
*✔ધારી*
▪કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે❓
*✔પાનધ્રો*
▪ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે❓
*✔માંડવી*
▪GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે❓
*✔ભરૂચ*
▪ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે❓
*✔ખંભાત*
▪વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે❓
*✔કાળિયાર*
▪ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે❓
*✔કચ્છનું નાનું રણ*
▪ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે❓
*✔ઇસબગુલ*
▪ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓
*✔1961*
▪ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે❓
*✔વઘઇ*
▪ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે❓
*✔વડોદરા*
▪'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે❓
*✔અણુઊર્જા વિધુતમથક*
▪ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે❓
*✔આંધ્રપ્રદેશ*
▪ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે❓
*✔આઠ*
▪ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે❓
*✔અકીક*
▪મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔પુષ્પાવતી*
▪રણના સૌથી ઊંચા ભાગને શુ કહે છે❓
*✔લાણાસરી*
▪પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય❓
*✔પર્વતીય જંગલોની જમીન*
▪વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે❓
*✔બનાસકાંઠા*
▪સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે❓
*✔બેસાલ્ટ અગ્નિકૃત*
▪કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે❓
*✔આણંદ*
▪આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે❓
*✔ખેતી કરીએ ખંતથી*
▪દુધાળા પશુઓમાં કયા પ્રકારના રોગના લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે❓
*✔મસ્ટાઈસ*
▪દેશની 'સોડાએશ'ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે❓
*✔95%*
▪ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ❓
*✔મહેસાણા*
▪જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે❓
*✔ખેડે તેની જમીન*
▪ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔સુરખાબ*
▪ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે❓
*✔સાબરકાંઠા*
▪ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે❓
*✔ઘેડ*
▪ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે❓
*✔લિગ્નાઈટ આધારિત*
▪ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે❓
*✔મીઠાપુર*
▪ગુજરાતમાં સુરખાબ નગરની રચના ક્યાં થઈ છે❓
*✔કચ્છનું મોટું રણ*
▪'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે❓
*✔GSFC*
▪ઘઉંના પાકમાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે❓
*✔મેન્કોઝેબ*
▪વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પોલીશિંગનું કાર્ય સુરતમાં થાય છે❓
*✔92%*
▪જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે❓
*✔દાંતા અને પાલનપુર*
▪ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલું છે❓
*✔દેવભૂમિ દ્વારકા*
1 .: - 'ગોબર ગેસ' માં મુખ્યત્વે શું મળે છે.
* જવાબ: - મીથેન *
2 .: - દૂધની શુદ્ધતા નું માપન ક્યા યંત્રથી કરવામાં આવે છે?
* જવાબ: - લેક્ટોમીટર *
3 .: - પૃથ્વી પર સૌથી વધુ જથ્થો જોવા મળે છે મેટલ તત્વ કોણ છે?
* જવાબ: - એલ્યુમિનિયમ *
4 .: - મોતી મુખ્યત્વે કી પદાર્થનું બનેલું છે?
* જવાબ: - કેલ્શિયમ કાર્બોનેટ *
5 .: - માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં કઇ તત્વ જોવા મળે છે?
* જવાબ: - ઑક્સિજન *
6 .: - ક્યા પ્રકારનાં તટસ્થ શરીરની સુરક્ષા કવચનું કાર્ય કરે છે?
* જવાબ: - એપીથિઅલમ ટીકા *
7 .: - મનુષ્યોએ સર્વપ્રથમ ક્યા પ્રાણીને પોતાનું પેટ બનાવ્યું?
* જવાબ: - કૂતરો *
8 .: - ક્યા વૈજ્ઞાનિક સર્વપ્રથમ બર્ફની બે ટુકડાઓ સાથે મળીને ગિસકર મગફળી?
* જવાબ: - ડેવી *
9 .: - સૌથી વધુ તીવ્રતાનો અવાજ કોણ પેદા કરે છે?
* જવાબ: - વાઘ *
10 .: - સ્નાયુઓમાં કી અમ્લનું સંચિત થવું એ થાકવટ આવે છે?
* જવાબ: - લેક્ટિક અમ્લ *
11 .: - એગુર માં કોણ અમ્લ મળી આવે છે?
* જવાબ: - ટર્ટરિક અમ્લ *
12 .: - કેન્સર સંબધી રોગના અભ્યાસ કહેલાતા છે?
* જવાબ: - -અર્ગેનોલૉજી *
13 .: - માનવ શરીરમાં સૌથી લાંબુ કોષિકા કોણ છે?
* જવાબ: - નરિકા કોષ *
14 .: - દાંત મુખ્યત્વે કી પદાર્થો બને છે?
* જવાબ: - ડેન્ટાઇનના *
15 .: - કિસ પ્રાણીની આકૃતિ પગની ચંપલ સમાન છે?
* જવાબ: - પરિમિતિ *
16 .: - કીંચુએ કી કેટલી આંખો થાય છે?
* જવાબ: - એક પણ નથી *
17 .: - ગાજર કિટ વિટામિન એ સમૃદ્ધ સ્રોત છે?
* જવાબ: - વિટામિન એ *
18 .: - નીચેનામાંથી કઇ પદાર્થમાં પ્રોટીન નથી મળી?
* જવાબ: - રાયલ *
19 .: - મનુષ્યનું મગજ લગભગ કેટલા ગ્રમ નું થાય છે?
* જવાબ: - 1350 *
〰〰〰〰〰〰〰〰〰〰〰
☘ 🌾 ......હરિત ક્રાંતી...... 🌾 ☘
〰〰〰〰〰〰〰〰〰〰〰
💚 સૌ પ્રથમ શબ્દપ્રયોગ❓
✔ વિલિયમ ગેંડો
💚 હરિતક્રાંતિ ના પિતા❓
✔ ડો.નોર્મોન બોરલો
💚 હરિતક્રાંતિ ના પિતા ભારત માં❓
✔ ડો.એમ.એસ.સ્વામીનાથન
🌊🌊..... પ્રયાગ .....🌊🌊
〰〰〰〰〰〰〰〰〰〰〰
🔜 નંદપ્રયાગ 🌊
~ નંદાકિની + અલક નંદા
🔜 દેવપ્રયાગ 🌊
~ ભાગીરથી + અલક નંદા = ગંગા
💫 ગંગા દૈવય શક્તિ વાળી નદી છે.
🔜 રુદ્રપ્રયાગ 🌊
~ મંદાકિની + અલક નંદા
💫રુદ્ર એટલે ગુસ્સો અને એને મંદ કરવો જોઈએ.
🔜 કર્ણપ્રયાગ 🌊
~ પિંડાર + અલક નંદા
💫કર્ણ દાનવીર હતો અને સર્વ શ્રેષ્ઠ દાન પિંડ દાન છે
🔜 વિષ્ણુપ્રયાગ 🌊
~ ધોળીગંગા + અલક નંદા
💫 વિષ્ણુ ભગવાન નો કલર કાળો છે પણ એને મળતી ગંગા ધોળી છે
☝️ બધા ઉત્તરાખંડ માં આવેલ છે.
🐄..... કામધેનુ .....🐄
〰〰〰〰〰〰〰〰〰〰〰
🐄 ગુજરાત માં કામધેનુ અભ્યારણ્ય
✔ (ધરમપુર) પોરબંદર
✔ 2015 (આનંદી બેન પટેલ)
🐄 સૌથી પહેલું કામધેનુ અભ્યારણ્ય
✔ મ.પ્રદેશ
✔ શિવરાજસિંહ સોલંકી
🐄 કામધેનુ યુનિવર્સિટી
✔ ગાંધીનગર
🐄 કામધેનુ હોસ્પિટલ
✔ આકોદ્રા (સાબરકાંઠા)
📚📚 સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ?
👉 ભાદર
📚📚 કાળિયાર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ?
👉 ભાવનગર
📚📚 ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ?
👉 ભાવનગર
📚📚 રાજ્યસભાના સભાપતિ કોણ હોઈ છે ?
👉 ઉપરાષ્ટ્રપતિ
📚📚 ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઇ ?
👉 ૧૫માં
⛔સિમેન્ટ ના શોધક કોણ હતા?
👉જૉસેફ એસ્પડિન
⛔ ફોટોગ્રાફી ધાતુ પરના શોધક કોણ હતા?
👉નિઇપસે
⛔ ફોટોગ્રાફી કાગળ પરના શોધક કોણ હતા?
👉ટેલબોટ
⛔ કિડની મશીનના શોધક કોણ હતા?
👉કોલ્ફ
⛔હોમિયોપેથીના શોધક કોણ હતા?
👉હાનિમાન
⛔'સ્ટેચ્યૂ' નિબંધના લેખક કોણ છે?
જવાબઃ અનિલ જોષી
⛔ 'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્યનિબંધ કોણે લખ્યું છે?
જવાબઃ બકુલ ત્રિપાઠી
⛔ 'વૈકુંઠ નથી જાવું' લલિતનિબંધોનો સંગ્રહ કોણે આપ્યો છે?
જવાબ: બકુલ ત્રિપાઠી
⛔ 'સોનચંપો', 'અલ્લક દલ્લક' અને 'ઝરમરિયા' બાળકાવ્ય સંગ્રહ કોણે લખ્યાં છે?
જવાબઃ બાલમુકુંદ દવે
⛔ 'વલ્કલ' કોનું ઉપનામ છે?
જવાબઃ બળવંતરાય ઠાકોર
⛔ 'ભણકાર' કાવ્યસંગ્રહ કોણે આપ્યું છે?
જવાબઃ બ.ક. ઠાકોર
⛔ 'મ્હારા સૉનેટ' સૉનેટ સંગ્રહ કોણે આપ્યું છે?
જવાબઃ બ.ક. ઠાકોર
⛔ 'વિદિશા' પ્રવાસ નિબંધોનો સંગ્રહ કોણે લખ્યો છે?
જવાબઃ ભોળાભાઈ પટેલ
⛔'જીવતી પૂતળીઓ' નવલકથાનાલેખક કોણ છે?
જવાબઃ ચં.ચી. મહેતા
⛔ 'આગગાડી' નાટકના લેખક કોણ છે?
જવાબઃ ચં.ચી. મહેતા
⛔⛔જાણવા જેવું ⛔⛔
🔵ગેટ વે ઓફ કાઠિયાવાડ કોને કહેવાય છે?
➖➖બોટાદ
🔵 ટાઈલ્સ બનાવવાની ફેક્ટરી સૌથી વધુ કયા સ્થળે છે?
➖➖ મોરબી
🔵કલોલથી વાપી વચ્ચેનો ઔદ્યોગિક વિસ્તાર કયા નામે ઓળખાય છે?
➖➖ ગ્રીન કોરીડોર
🔵 દીપકલા ઉદ્યાન ક્યાં આવેલો છે?
➖➖સાપુતારા
🔵જામનગર કઈ બે નદીના સંગમ પર આવેલુ છે?
➖➖ નાગમતી અને રંગમતી
🔥 યાદ રાખો :
✔️ 4 નવેમ્બર 2008ના રોજ ગંગા
નદીને રાષ્ટ્રીય નદી નો દરજ્જો
આપવામાં આવ્યો.
✔️ 5 ઓક્ટોબર 2009ના રોજ
ડોલ્ફિન માછલી રાષ્ટ્રીય જળચર
જીવ જાહેર કરવામાં આવી.
✔️ 22 ઓક્ટોબર 2010ના રોજ
હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર
કર્યો.
✔️ ત્રિરંગાને રાષ્ટ્ર ધ્વજ તરીકે લાહોર
અધિવેશનમાં અપનાવવામાં આવ્યો.
✔️ 14-15 ઓગસ્ટ ની મધ્યરાત્રિએ
કેન્દ્રીય સચિવાલયમાં
સૌપ્રથમ એચ.અેસ.સુબ્બુલક્ષ્મી
દ્વારા રાષ્ટ્ર ગીત ગાવામાં આવ્યું.
✔️ રાષ્ટ્રગીત ને સૌપ્રથમ
યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા તાલબદ્ધ
કરવામાં આવ્યું.
✔️ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ
1972 અંતર્ગત મોર અને ડોલ્ફિનને
સંરક્ષણ પ્રાપ્ત થાય છે.
✔️ ભારતીય રૂપિયા નું પ્રતિક ચિન્હ રૂ।.
ડી. ઉદયકુમાર દ્વારા બનાવવામાં
આવ્યું છે.
✔️ ભારતીય રૂપિયા નું પ્રતિક ચિન્હ રૂ।. ને
ભારત સરકાર દ્વારા 15 જુલાઈ
2010ના રોજ સ્વીકારાયું.
⛔આવનારી પરીક્ષા માટે ઉપયોગી ⛔
1. 'ગુજરાતનો તપસ્વી' રચના કોની છે?
જવાબ: કવિ ન્હાનાલાલ
2. 'ડોલનશૈલી' નો પ્રણેતા કોણ છે?
જવાબઃ કવિ ન્હાનાલાલ
3. 'ડોલનશૈલી' બીજા કયા નામે ઓળખાય છે?
જવાબ: અપદ્યાગદ્ય
4. અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય કયું છે?
જવાબઃ બાપાની પીંપર
5. 'બાપાની પીંપર' કાવ્યના કવિ કોણ છે?
જવાબઃ દલપતરામ
6. ફાર્બ્સવિરહ કોની કૃત્તિ છે?
જવાબઃ કવિ ન્હાનાલાલ
7. પેરિલિસિસ નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચન્દ્રકાન્ત બક્ષી
8. 'એકલતાના કિનારા' નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચન્દ્રકાન્ત બક્ષી
9. 'જાતકકથા' નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચંદ્રકાન્ત બક્ષી
10. 'પડઘા ડૂબી ગયા' નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચંદ્રકાન્ત બક્ષી
11. 'વંશ' નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચન્દ્રકાન્ત બક્ષી
12. ‘કલાપી એવોર્ડ' કયા ક્ષેત્રમાં પ્રદાન માટે અપાય છે?
જવાબઃ ગઝલ
13. 'કલાપી એવોર્ડ' કોનાં દ્વારા અપાય છે?
જવાબઃ INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા
14. પ્રથમ કલાપી એવોર્ડ કોને આપવામાં આવ્યો?
જવાબઃ અમૃત ઘાયલ
15. કલાપી એવોર્ડ કયારથી આપવામાં આવે છે?
જવાબઃ કલાપી પુરસ્કાર દર વર્ષે ૧૯૯૭થી આપવામાં આવે છે.
16. 2018ના વર્ષનો કલાપી એવોર્ડ કોને આપવામાં આવ્યો?
જવાબઃ રાજેશ વ્યાસ
17. 'પગરવ' ગઝલસંગ્રહ કોણે આપ્યું છે?
જવાબ: આદિલ મન્સૂરી
18. 'શૈલા મજમુદાર' નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચિનુ મોદી
19. 'ભાવ અભાવ' નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચિનુ મોદી
20. 'પહેલા વરસાદનો છાંટો' નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચિનુ મોદી
21. સમગ્ર બ્રહ્માંડમાં સૌથી વધારે ઘનતા કોણ ધરાવે છે?
જવાબઃ મૃતતારો ( Black Hole )
22. ઘીની શુદ્ધતા ચકાસવા શાનો ઉપયોગ કરવામાં આવે છે?
જવાબઃ નાઇટ્રીક એસિડ
23. ચિત્રકાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો?
જવાબઃ ચકોર
24. ચરક કયા રાજાના રાજવેદ્ય હતા?
જવાબઃ રાજા કનિષ્ક
25. સ્વતંત્ર ભારતનું સર્વપ્રથમ આયોજનબદ્ધ નગર કયું છે?
જવાબઃ ચંદીગઢ
26. 'ગગન ખોલતી બારી' કાવ્યસંગ્રહ કોણે લખ્યો?
જવાબઃ ચંદરક્ત શેઠ
27. 'નંદ સામવેદી' લલિત નિબંધસંગ્રહ કોણે લખ્યું છે?
જવાબઃ ચંદ્રકાન્ત શેઠ
28. કબડ્ડીની રમત એશિયન ગેમ્સમાં ક્યારે સમાવવામાં આવી?
જવાબઃ 1990
29. કેરમની રમતમાં જીત માટે સૌથી પહેલાં કેટલાં પોઇન્ટ બનાવવા પડે?
જવાબઃ 29
30. 'એકતારો' ભજન સંગ્રહ કોણે આપ્યું?
જવાબઃ ઝવેરચંદ મેઘાણી
31. 'રા ગંગાજળીયો' નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ઝવેરચંદ મેઘાણી
32. 'ગુજરાતનો જય' નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ઝવેરચંદ મેઘાણી
33. 'શાણો' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે?
જવાબઃ ઝવેરચંદ મેઘાણી
34. 'શિવાજીનું હાલરડું' ગીતસંગ્રહ કોણે લખ્યું?
જવાબઃ ઝવેરચંદ મેઘાણી
35. 'ગોલ્ડન રેડ' શબ્દ કઈ રમતનો છે?
જવાબઃ કબડ્ડી
36. 'ડુક મારવી' શબ્દ કઈ રમતનો છે?
જવાબઃ ખોખો
37. 'બ્લોકીંગ' શબ્દ કઈ રમતનો છે?
જવાબઃ વોલીબોલ
38. ઈરાની ટ્રોફી કઈ રમત માટે અપાય છે?
જવાબઃ ક્રિકેટ
29. 'સિલી પોઈન્ટ' શબ્દ કઈ રમતનો છે?
જવાબઃ ક્રિકેટ
40. ખોખોની સિનિયર ભાઈઓ અને બહેનોની રમતમાં બે ખૂંટ વચ્ચે કેટલું અંતર હોય છે?
જવાબઃ 24 મીટર
41. 20Hz થી નીચેની આવૃત્તિઓ વાળા ધ્વનિને શું કહે છે?
જવાબ: ઇન્ફ્રાસોનિક
42. 20,000Hz થી વધુ આવૃત્તિઓ વાળા ધ્વનિને શું કહે છે?
જવાબઃ અલ્ટ્રાસોનિક
43. વ્યક્તિની સાંભળવાની શક્તિ શાના દ્વારા માપી શકાય છે?
જવાબઃ ઓડિયોમીટર
44. કેન્સર શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો?
જવાબઃ હિપ્પોક્રેટસ
45. ગૌરીશંકર સરોવર ક્યાં આવેલું છે?
જવાબઃ ભાવનગર
46. નજરબાગ ક્યાં આવેલો છે?
જવાબઃ વડોદરા
47. ગુજરાતનું સમુદ્ર સપાટીથી સૌથી ઊંચું સ્થળ કયું છે?
જવાબઃ અસ્તમ્બા
48. ભારતનું સૌપ્રથમ સૌરઉર્જા ગામ કયું છે?
જવાબઃ ખોડીયા
49. ફાગુન કયા રાજયનું લોકનૃત્ય છે?
જવાબઃ બિહાર
50. 'મચા' કયા રાજયનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે?
જવાબઃ મધ્યપ્રદેશ
51. ભારતમાં રોકેટ છોડવાનું મથક ક્યાં આવેલું છે?
જવાબઃ થુમ્બા
52. ભારતમાં ઉપગ્રહો છોડવાનું મથક ક્યાં આવેલું છે?
જવાબઃ હરિકોટા
53. રંગોળી કયા રાજ્યની લોકકળા છે?
જવાબઃ પચ્છિમ બંગાળ
54. મહેંદી કયા રાજયની લોકકળા છે?
જવાબઃ રાજસ્થાન
55. કાવડી લોકનૃત્ય કયા રાજયનું છે?
જવાબઃ તમિલનાડુ
56. ભારતનું સૌથી ઊંડું બંદર કયું છે?
જવાબઃ વિશાખાપટ્ટનમ
57. ભારતમાં મસાલાના ઉત્પાદનમાં ક્યુ રાજ્ય મોખરે છે?
જવાબઃ કેરળ
58. ટપાલખાતાએ પિનકોડ પ્રથા કયા વર્ષમાં અમલમાં મુકી?
જવાબઃ 1972
59. યક્ષગાન કયા રાજયનું પ્રસિદ્ધ નૃત્ય છે?
જવાબઃ કર્ણાટક
60. સ્વતંત્ર ભારતની સૌપ્રથમ બહુહેતુક યોજના કઈ છે?
જવાબઃ દામોદર ખીણ યોજના
61. વિધવા વિવાહ ચળવળનો પાયો કોણે નાખ્યો?
જવાબ: ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
62. મહાત્મા ગાંધીને 'અર્ધ નગ્ન ફકીર' કહેનાર કોણ હતા?
જવાબઃ વિસ્ટન ચર્ચિલ
63. પ્રથમ સ્વદેશી ચળવળ કઈ હતી?
જવાબઃ બંગબંગ ચળવળ
64. ગુજરાતના કયા સ્વતંત્રવીર 'દરબાર' ના ઉપનામથી જાણીતા છે?
જવાબઃ ગોપાલદાસ
🍅 લોલકવાળી ઘડિયાળ કઈ ઋતુમાં ઝડપી ચાલે છે ?
👉🏿 શિયાળામાં
🍅 કયા તાપમાને સેલ્શિયસ અને ફેરનહિતનો આંક સમાન હોય છે ?
👉🏿 ૪૦°
🍅 રેફિજરેટમાં ઠંડક ઉત્પન્ન કરવા કયો વાયુ વપરાય છે ?
👉🏿 એમોનિયા cfc
🍅 ઉષ્માનો એકમ શુ છે ?
👉🏿 કેલરી
🍅 વીજળીના ગોળાનો તાર શાનો બનેલો હોઈ છે ?
👉🏿 ટંગસ્ટન
🔥🔥Science 🔥🔥
📚 પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
📌 ત્રણ
📚 પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
📌 ત્રણ
📚 પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?
📌 ઉભયજીવી
📚 આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ?
📌 ચામાચીડિયું
📚 દરમાં રહે છે પણ પગ નથી ?
📌 સાપ
📚 હાડકાંવાળું પ્રાણી કયું છે ?
📌 સાપ
📚 કયું પ્રાણી હાડકાં વગરનું છે ?
📌 વીંછી
📚 કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ?
📌 ઉંદર
📚 કયું પ્રાણી ઈંડા મૂકે છે ?
📌 મગર
📚 જીવજંતુ કયું છે ?
📌 મચ્છર
📚 આંચળવાળું પ્રાણી કયુ છે ?
📌 સિંહ
📚 પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ?
📌 દેડકો
📚 આઠ પગવાળું પ્રાણી કયું છે ?
📌 કરોળિયો
📚 મિશ્રાહારી પ્રાણી કયું છે ?
📌 બિલાડી
📚 કયા સજીવને કાન હોતા નથી ?
📌 કાચીંડો
📚 મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ?
📌 આંચળવાળા (સસ્તન)
📚 વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
📌 આંચળવાળા (સસ્તન)
📚 કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
📌 ચામાચીંડીયું
📚 કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
📌 સુગરી
📚 કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
📌 દરજીડો
📚 કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
📌 દરવાસી
📚 માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
📌 ઝાલર
📚 રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
📌 નિશાચર
📚 આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
📌 ખેચર
📚 પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
📌 ગરોળી
📚 વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
📌 ખિસકોલી
📚 કયું પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
📌 સમડી
📚 લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
📌 જિરાફ
📚 નિશાચર પ્રાણી કયું છે ?
📌 ચામાચીડિયું
📚 પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
📌 સરીસૃપ
📚 આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
📌 સસ્તન
📚 છ પગવાળું પ્રાણી કયું છે ?
📌 વંદો
📚 આઠ પગવાળું પ્રાણી કયું છે ?
📌 વીંછી
📚 આઠ કરતા વધારે પગવાળું પ્રાણી કયું છે ?
📌 કાનખજૂરો
📚 પાંપણ વગરનું પ્રાણી કયું છે ?
📌 ચકલી
📚 પાંપણવાળું પ્રાણી કયું છે ?
📌 વાંદરો
🔥ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ🔥
(એકવાર પુનરાવર્તન કરો)
1.આત્મકથા : મારી હકીકત : નર્મદ
2.ઈતિહાસ : ગુજરાતનો ઈતિહાસ : પ્રાણલાલ એદલજી ડોસા
3.નવલકથા : કરણધેલો : નંદશંકર મહેતા
4.મહાનવલ : સરસ્વતીચંદ્ર : ગોવર્ધનરામ ત્રિપાઠી
5.મનોવિજ્ઞાન : ચિત્તશાસ્ત્ર : મણીલાલ નભુભાઈ દ્રિવેદી
6.નાટક : લક્ષ્મી : દલપતરામ
7.કાવ્યસંગ્રહ(સંપાદન) : ગુજરાતી કાવ્યદોહન : દલપતરામ
8.જીવનચરિત્ર : કોલંબનો વૃતાંત: પ્રાણલાલ મથુરદાસ
9.વાચનમાળા : હોપવાચનમાળા
10.પ્રબંધ : કાન્હ્દેપ્રબંધ : પહ્મનાભ (1456)
11.પંચાંગ : સવંત 1871 નું ગુજરાતી પંચાંગ
12.લોકવાર્તા : હંસરાજ-વચ્છરાજ ચઉપઈ, વિજયભદ્ર (1355)
13.રૂપક કાવ્ય : ત્રિભુવનદીપક પ્રબંધ, જયશેખરસૂરી
14.ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય : વસંતવિલાસ (1452)
15.ફાગુકાવ્ય : સીરીથિલિભદ ફાગુ : જિનપદ્મસૂરી
16.રાસ : ભરતેશ્વર બાહુબલીરાસ : શાલિભદ્ર સૂરી
17.આખ્યાન : સુદામા ચરિત્ર : નરસિંહ મહેતા
18.નવલિકા : ગોવાલણી : કંચનલાલ મહેતા
19.શબ્દકોષ : નર્મકોષ : નર્મદ
20.ખંડકાવ્ય : વસંત વિજય : કાન્ત
21.એકાંકી : લોમહષિણી : બટુભાઈ ઉમરવાડીયા
22.સોનેટ : ભણકાર : બ.ક.ઠાકોર
23.હાસ્યપ્રધાન : ભદ્રંભદ્ર : રમણભાઈ નીલકંઠ
24.કરુણપ્રશસ્તિ : ફાર્બસ વિરહ : દલપતરામ
🔥🌾વાંસ : એક અદ્ભુત વનસ્પતિ :-🌾🔥
🌀 પૃથ્વી પર છ હજાર પ્રકારના ઘાસ થાય છે, વાંસ પણ ઘાસનો જ એક પ્રકાર છે, પણ સૌથી ટકાઉ અને મજબૂત છે અને સૌથી ઊંચુ ઘાસ છે.
🌀 વાંસ વાતાવરણમાંથી બીજી વનસ્પતિ કરતા ચાર ગણો કાર્બન ડાયોક્સાઇડ લઈ ૩૫ ટકા વધુ ઑક્સિજન છૂટો કરે છે.
🌀 વાંસ સૌથી વધુ ઝડપે વિકાસ પામે છે. યોગ્ય હવામાનમાં તે એક કલાકમાં દોઢથી બે ઇંચ વધે છે.
🌀 વાંસની લગભગ ૨૦૦ જાત છે. ચીનના લોકો વાંસની કૂંપળોને શાકની જેમ રાંધીને ખાય છે.
🌀 વાંસના મૂળ જમીનમાં એકબીજા સાથે જોડાયેલા હોય છે.
🌀 સૂકા વાંસ પર ભેજની અસર ઓછી થાય છે. હજારો વર્ષથી તેનો મકાનો અને વહાણો બનાવવામાં ઉપયોગ થયો છે.
🌀 એશિયાના દેશોમાં વાંસમાંથી હજારો જાતની ચીજો બનાવાય છે. તેમાં કાગળ અને કેટલીક દવાઓ પણ બને છે.
🌀 કેટલીક જાતના વાંસને ફૂલ આવતા ૧૦૦ વર્ષ લાગે છે.
🌀 વાંસ અંદરથી પોલો હોય છે તેમાં હવા હોવાથી મજબૂત હોય છે.
0 Comments:
Post a Comment