💥💥💥💥💥💥
💥💥💥💥💥💥💥💥💥
- દાની દાતા એક વિશ્વ કંપની બનીને લોકોને મૂર્ખ બનાવ્યા છે તે ખરેખર દુઃખ કહેવાય કે ભણેલા-ગણેલા પણ આવા ફ્રોડના શિકાર થયા છે પરંતુ મને એક દુઃખ છે એ વાતનું કે લોકો જેમાં રીસ્ક લેવાનું હોય એમાં લેતા નથી જેમકે યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરો અને આગળ વધો તેમાં કોઈને મહેનત કરવી નથી અને એવા ખોટા જે ફ્રોડ એપ છે તેની અંદર લઈને પોતાનો જીવન બરબાદ કરો છો એ વાત જોઈને જાણીને મને ખૂબ દુઃખ લાગે છે આવી એપ્સ આવતી રહેશે જતી રહેશે પરંતુ તમે કરેલી મહેનત તમે જે યુપીએસસી જીપીએસસી ક્લાસ વન કે સરકારી નોકરી માટે કરેલી મહેનત એ ક્યારે વિફળ નથી કે તમે જ જીવનમાં ખૂબ જ આગળ લાગે જ કામે આવશે આવી આપના ભરોસે ન બેસો અને મહેનત કરો અને આગળ વધો એ જ મારી સલાહ છે..
💥💥💥💥💥💥💥💥💥 💥💥💥💥💥Video more meams Joke for Danidata
આ વિડીયો જોઈ હસી હસીને લોટપોટ થશે..
💥💥💥💥💥💥
💥💥💥💥💥
💥💥💥💥💥💥💥
💥💥💥💥💥💥
0 Comments:
Post a Comment