ધોરણ 12 કોમર્સ આર્ટસ રીઝલ્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર @gseb.org
શું કરશો રિઝલ્ટ જોવા માટે
- સ્ટેપ 1 – www.gseb.orgના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
- સ્ટેપ 2 –Gujarat 12th Arts Result 2022, GSEB HSC Result 2022 tab
- પર જાવ
- સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
- સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
- સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો
💥💥💥💥💥💥💥💥💥💥 💥💥💥💥💥
ધોરણ 12 કોમર્સ રીઝલ્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર : બોર્ડના ધોરણ-12 પરીક્ષાના પરિણામની તારીખની જાહેરાત બાબતે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ બિન સત્તાવાર અખબારી યાદી અંગે સ્પષ્ટતા, અફવાઓથી સાવધાન રહેવું.
GSEB 12th Commerce Result 2022 Date and Time
ધોરણ 12 ( કોમર્સ ) સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે. જૂનના પ્રથમ સપ્તાહમાં ધોરણ દસ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. જયારે પણ ધોરણ 12 ( GSEB STD 12 COMMERCE RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥 💥💥💥💥
Gujarat Board 12th Result 2022 Date and Time
GSEB 12th Result 2022 Date and Time – Gujarat Board will release the GSEB 12th result 2022 in May, tentatively. Gujarat HSC Commerce result 2022 for std 12th will be announced online on gseb.org and gsebeservice.com. To check Gujarat Board std 12th result 2022 GSEB, students have to connect with their respective schools as the result will be released through school login
💥💥💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥
ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે. જૂનના પ્રથમ સપ્તાહમાં ધોરણ દસ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. જયારે પણ ધોરણ 10 ( GSEB STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું
thank toh.!!!!
0 Comments:
Post a Comment