AD SPACE

Gujarat police ભરતીમા running bk students rahsya😋😋

Welcome,

હા અમે BK વાળા...
       આવો તમને કઇક બતાવીએ....



ચિત્ર પરથી જ સમજી ગયા ને ખરેખર આ વાત જ કંઇક એવી છે બનાસકાંઠાના દરેક યુવાનો આજથી અત્યારથી જ એ લોકો કે જે વિદ્યાર્થીઓ સદંતર મહેનત અને સંઘર્ષની ગાથા વચ્ચેથી નીકળતા હોય છે સૌ બનાસકાંઠા નું નામ આવે અને કઈ વિચાર જ નહીં અને સીધું જ કહી દે એવો બીકે વાળો માટે તો કશું નથી પણ કારણ કે તે તેનુ રોજીંદુ હોય છે પણ તમે ક્યારેય વિચાર કર્યો છે કે આવું શાનાથી થાય છે ચાલો આપણે જોઈએ કે બી કે વાળા કેમ દોડવા માટે હંમેશા તત્પર હોય છે

😀એમનુ રોજીંદા જીવનમાં જાણીલો શુ ડાયટ કરે છે જમવામાં..👇✍️

હસતા નહીં હો😋 બીકે વાળા શેર કરજો😋 આ અમારુ ડાયટ છે ..


જેને બાકી ડાયટ ગજબનો છે અમે ગુજરાતી અને એમાંય બનાસકાંઠા ની વાત આવે તો દોડવાની બાબતના અંદર અમે સરસ મજાના ઉતરતા રોટલાની કડકડતી જે પાપડ હોય છે એના ઉપર ઘી ની વાડીથી ઘી મૂકી અને ત્યારબાદ વલોણા ઉતરી છાશ અને લીલી મિર્ચ બાજુમાં હોય અને આવું ભોજન જ્યારે અમે લેતા હોઈએ ત્યારે કંઈક સ્વાદની અલગ જ મજા આવે છે એવું ખોરાક એ જ અમારું ગાયક છે અને એના લીધે જ મારું સારું એવું ફરીથી ફિટનેસ જાળવી છે એટલા માટે દોરવામાં અને ફક્ત જોઈએ છીએ આ રોટલો હોય છે એ પાછળ કરવો કોઈ વાત નથી એની અંદર જે અઢળક પ્રકારના આપણા શરીરની અંદર ભરપૂર માત્રામાં ઊર્જા આપે છે તેવો ખોરાક તેઓ દિવસમાં ત્રણવાર લે છે જોઈ આપણે..


અમારુ ભોજન👇👇👇



અમારુ બ્રેક ફાસ્ટ😋😋👇👇



અમારો બપોરે ચાર વાગ્યા નો નાસ્તો😋




કેવું લાગ્યું અમારુ ડાયટ જેનાથી અમે દોડવામા સક્ષમ હોઇએ છીએ😅

પરંતુ એટલા ભોળા એટલા સાદા વાત છોડો BK ની આતો GJ 08.

મહેનત ની વાત આવે તો પણ પાછા ન પડે 👇👇👇

જોઈલો psi નું મેરીટ મોસ્ટ ઓફ BK 😋

મારુ માનો શિયાળો છે


બર્ગર પીઝા છોડો રોટલા ઘી સ્વદેશી ખોરાક લો અને રનીંગ બાકી હોય પુરી કરો...

Share BK ગર્વ થી કરો શેર તમારા રોટલાએ તમને રનીગ પાસ કરાવી એપણ તમારી સફળતા નો સહયોગથી છે

😁😁😁😁😁😁😁😁😁😁😁😁
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

About Dinesh Bhurjar

1 Comments:

Dinesh Bhurjar said...

જીવન સત્ય છે.!!