નમસ્કાર મિત્રો હું તમને જે કહેવા માગું છું એ વિદ્યાર્થીઓને કે જેમણે એડમિશન 2021 નો શાળા કે કોલેજો અને યુનિવર્સિટી ની અંદર લેવાનું છે.એ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે શું જરૂર પડે છે કેમ જરૂર પડે છે કઈ જગ્યાએ કઈ વસ્તુ જરૂર પડે છે નાની ભૂલ સરકારી કોલેજોમાં ચલાવતા નથી તે તમામ બાબતો હું તમને કહેવા માંગો છો વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો કે સામાન્ય સરકારી કોલેજોમાં જ્યારે એડમિશન લેવાનું હોય તો પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવાનું હોય તો અત્યારે પોઝ ના લીધે વિદ્યાર્થીઓને મોટાભાગે સદંતર ટેકનોલોજીનો અંતરવાસના લીધે અત્યારે ઓનલાઇન સિસ્ટમ થઈ ચૂકી છે અને ઓનલાઈન લીધે વિદ્યાર્થીઓને એડમિશન લેવા બાબતે હું તમને થોડું કહેવા માગું છું નંબર એક આધાર કાર્ડ નંબર 2 ધોરણ 10 અને 12 નું માર્કશીટ નંબર 3 વિદ્યાર્થીનું કેરેક્ટર સર્ટિફિકેટ નંબર 4 વિદ્યાર્થીઓનું એલ પી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ ત્યારબાદ નંબર 5 વિદ્યાર્થીઓએ અનામતનો લાભ લેવા માટે ક્રિમિલિયર કઢાવવા જોઈએ તમામ બાબતોમાં વિદ્યાર્થીઓની જન્મતારીખ સરખી હોવી જોઇએ નહીં તો વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેના માટે એડવોકેટ નોટરી ફાઇટ કરવું પડશે અને આ વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે ઓનલાઇન પ્રોસેસ કરી આભાર એ ડોક્યુમેન્ટ સાથે તમને આપશે એ ફોર્મ આપશે એ ફોન લઈને તમારે કોલેજમાં જવાનું થશે કોલેજમાં ગયા બાદ તમારી તે જમા કર્યા પછી મેરીટ બહાર પડશે મેરીટ બહાર પડ્યા બાદ જો રાઉન્ડમાં નંબર આવે તો તમારે આગળથી પ્રોસેસ કરી અને તમે એડમીશન લેવા સક્ષમ બનશો મારા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો હું તમને કહેવા માગું છું તમે વધુમાં વધુ કોલેજની અંદર એડમિશન લેવા માટે એપ્લાય કરો જેના લીધે અત્યારે ના લીધે તમને જે તકલીફો પડી રહી છે કે બધાને પાસ કર્યા એટલે જગ્યાઓ બહુ ઓછી હશે એટલા માટે તમામે સૌપ્રથમ બે-ચાર કોલેજમાં એડમિશન માટે કરવાનું રહેશે પછી તમારું મનપસંદ સ્થળ પર તમને મળી જાય તો ત્યાં અંદર સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું રહેશે સતત પસંદ કર્યા બાદ તમારે એ વિશે સાથે ત્રણ વર્ષના તક ડિગ્રી પ્રાપ્ત કરી શકો છો જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરજો હું તો દિનેશ સુથાર અને તમારી સાથે વિદ્યાર્થીઓના પ્રગતિમાં મિત્ર માટે તૈયાર છું
0 Comments:
Post a Comment