AD SPACE

indian army running & guidance how to complete1600mtr

નમસ્કાર મિત્રો,
ઇન્ડિયન આર્મી ગુજરાતની અંદર ગોધરા ખાતે જે ભરતી પડેલ છે તેના વિશે તમે બેએ વીડીયા પ્રકારના મૂક્યા છે વિડીયા તમે જોઈ ને કઈ રીતે કઈ રીતે પૂરી કરવી ચાર મિનિટની અંદર દોડી અને કઈ રીતે ઓમ પુરી કરવી સામાન્ય મિનિટોમાં અંદર તો આ બધી વસ્તુઓ અને ધ્યાન રાખવા કે કેવું વાતાવરણ છે ત્યાં વાતાવરણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીએ ભારેખમ વસ્ત્રો ન પહેરવા બુટ ભારેખમ ન પહેરવા તથા વિદ્યાર્થીઓ એક સૌથી જોકે નર્મદ રિક્વેસ્ટ છે કે જ્યારે બધાં બોલાવવામાં આવે ત્યારે સૌએ આગળ ઊભો રહેવું અને તે ઉપરાંત મેં ૨ વીડિઓ મુક્યા છે અને બે વીડીયા મેં જે અલગ-અલગ એક લદાક તે મારા પરમ મિત્ર કમલેશકુમાર ગોસ્વામી છે હિંમતનગર ખાતેથી જેઓ પોતે 2017માં 17 વર્ષની ઉંમરની અને પ્રથમ જ લાગ્યા હતા જોકે આ આ પછી એમની વિદ્યાર્થીઓને હંમેશા કહેતા આવ્યા છે કે તમે વિદ્યાર્થી મિત્રો આંખો બંધ કરીને આપણે લક્ષ્યને પૂરું કરો તકલીફ હશે પરંતુ laxmipuri પૂરું કરવા માટે અને અગાસી મહેનત કરો લગા જે લગામ હોય છે આપણા મન પર જે વ્યક્તિઓ કે જે મને જે કે નહીં થાય માત્ર લક્ષ્ય સામે જોવાથી અને પોતાની અંદર કરવાની કે દેશ માટે સમર્પિત થવાની છે ઝુંબેશ છે તેને પૂર્ણ કરવા માટે આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ તે માટે આપણે બે પ્રકારના વીડીયો મૂક્યા છે તે આપણે youtube ની અંદર જોઈ લેવા તથા હું કે વસ્તુ નોટ કરી શકે જલ્દીથી જલ્દી વિદ્યાર્થીઓ કઈ રીતે સફળ બને એને હું પ્રેમ મુકતો નહીં તો જો તારું આપણી youtube ચેનલ ની અંદર વિદ્યાર્થીઓ માટે પરિપત્ર હતું કઈ રીતે ફોર્મ ભરવાની પ્રોસેસ છે કઈ રીતે વિદ્યાર્થીઓ સફળ બની શકે છે એ તમામ વસ્તુઓનું અંદર એડ કરી 
ધન્યવાદ 
દિનેશ સુથાર 
માં શક્તિ એજ્યુકેશન
પરિપત્ર
👇
T

Live update







About Dinesh Bhurjar

0 Comments: