ભારત - પાકિસ્તાન વચ્ચેની સરહદએ 1947 માં રેહફિલ સમિતિના ચુકાદા અંતર્ગત થયેલા વિભાજનનું પરિણામ છે . જે ગુજરાતના કચ્છના રણથી શરૂ થઈ , રાજસ્થાનના રણ , પંજાબ , જમ્મુ કાશ્મીર અને લદાનમાં કારાકોરમ પર્વતશ્રેણી સુધી વિસ્તરેલ છે . આ સરહદે પાકિસ્તાને અનેક વિવાદો ઉત્પન્ન કર્યો છે . પંજાબને બે ભાગમાં વિભાજીત કરવાથી પૂર્વ પંજાબ ( ભારત ) અને પશ્ચિમ પંજાબ ( પાકિસ્તાન ) અસ્તિત્વમાં આવ્યા . આ સીમા કેનાલ , રોડ , રેલ્વે લાઈન , શહેર , ગામડા , ખેતરો અને ધાર્મિક સ્થળોની વચ્ચેથી પસાર થાય છે . જે સંપૂર્ણ અપ્રાકૃતિક છે , તેનો પૂર્ણ ઉદેશ્ય સાંપ્રદાયિક વિભાજન હતો . 29 alas ( Kutch Rann Dispute ) પાકિસ્તાનની સરહદ કચ્છના મોટા રણમાં કુલ 12 કિ.મી સુધી પથરાયેલી છે . રેડલિક સમિતિના ગુદા અંતર્ગત ક -૧૬ ના રણની સીમા વ્યવસ્થિત રીતે સીમાંકન કરવામાં આવેલી છે . પરંતુ પાકિસ્તાન દાવો કરે છે રણને બરાબર બે ભાગમાં વિભાજીત કરવામાં આવે કારણ કે રણ એ કાદવવાળી જમીન નથી પરંતુ ચારે બાજુ ધેરાયેલ સરોવર છે . ( and locked sea or lalke ) પરંતુ ભારતે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે રણએ હંમેશા કરછનો અભિન્ન ભાગ રહ્યો છે તથા વિભાજન બાદ કચ્છના ભારતમાં વિલય થવાથી તે ભારતનો ભાગ છે . 20720 ચો કિ.મી ના રસમાં 9065 ચો . કિ.મી પર પાકિસ્તાન આર્મી ભારતીય સીમાનાં ઘૂસી આવી હતી . વિવાદને આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ જવામાં આવ્યો . તેના ચૂકાદા સ્વરૂપે ભારત પાકિસ્તાનને 906 ચો કિ.મી.નો વિસ્તાર આપશે . અનેક વિરોધ બાદ અંતે બંને દેશોએ ચૂકાદાનો રવીકાર કર્યો હતો સરદીક ( ] સરક્રીક ભારતના ગુજરાત તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશ વચ્ચે ( Fig 1.6 ) સીમા બનાવે છે , તેના ક્ષેત્ર ખનીજ તેલ તથા પાકિસ્તાન દરિયાઈ જીવસૃષ્ટિથી સમુદ્ર હોવાથી બંને દેશો તેને પોતાનામાં સમાવવા ઈચ્છે છે . જ્યારથી પાકિસ્તાને ભારતની સરહદમાં 40 કિ.મી ક્ષેત્ર પર દાવો કર્યો ત્યારથી તે સતત વિવાદનું કારણ બની રહ્યો છે . સરક્રીકએ કચ્છ તથા સિંધ પ્રદેશ વચ્ચે જમીન તરફ આગળ વધેલી 100 કિ.મી લાંબી , પાતળી ચેનલ છે . પાકિસ્તાન ARC સરકીક દાવો કરે છે કે સીમા ચેનલના પૂર્વ કિનારે ( કચ્છના કાંઠે ) આવેલી Ima ) છે , જ્યારે ભારતનો દાવો છે કે આંતરરાષ્ટ્રીય નિયમ અનુસાર ખાડી આ સીમા ચેનલની મધ્યમાં આવેલી છે . તે T 1913 ( Gaia ( Kashmir Dispute ) 1947 ના ભારત ઉપમહાદ્વિપનું વિભાજન થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી . FBg . 1.6 # રે ક્રીકે વિવાદ શત્ર જમ્મુ કશ્મીરના રાજા હરિસિકે સ્વતંત્ર રહેવાનો નિર્ણય ર્યો . પરંતુ પાકિસ્તાન દ્વારા જમ્મુ - કશ્મીર પર આક્રમણ કર્યા બાદ રાજા હરિસિંહે ભારત સાથે વિલય સંધિ પર હસ્તાક્ષર કર્યા આ દરમિયાન કમીરના ઉત્તર - પશ્ચિમ ક્ષેત્રના ગિલગિટ , બાલ્ટિસ્તાન જેવા વિસ્તારો પર પાકિસ્તાને કબજો જમાવ્યો હતો જેને વર્તમાનમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મી ૨ ( PDF ) તરીકે ઓળખવામાં આવે છે , અત્યારે POK ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદિત ક્ષેત્ર છે . 1949 માં ભારતે કાશ્મીર મુદો UN માં ઉઠાવ્યો હતો . 1965 , 1971 , 1999 માં પાકિસ્તાન દ્વારા ત્રણ હુમલા ક ૨ વામાં આવ્યા હતા , જેમાં ત્રણેય યુદ્ધમાં પાકિસ્તાન પરાજીત થયું હતું . UN , રેડ ક્રોસ જેવી સંસ્થાઓ દ્વારા આ ક્ષેત્રને POK પાક અધિકૃત કાશ્મીર તરીકે ઓળખાવે છે . Pok અને ભારત ( જમ્મુ કાશ્મીર અને લદાખ ) વચ્ચેની તરીકે ઓળખવામાં આવે છે . ચાસણી સમુદ્ધ પનાનો પ્રકો - મન ન માનો ta . LOC ( Line of Control ) યુવા ઉપઢિષ પલિકેશવ ભારતની ભૂગોળ
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment