UNESCO heritage update 2023
Welcome to ma shakti online digiedu to know update of unesco;
ગરબાને મળી વૈશ્વિક ઓળખ
ગૌરવ Gujarat નું.!! ગૌરવ સંસ્કૃતિ નું.!!
ગુજરાતની ઓળખ સમા ગરબાની UNESCO દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદગી કરવામાં આવી, ગુજરાતના ગરબા હવે વર્લ્ડ હેરિટેજ બન્યા, આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનો આ 15મો વારસો છે.
0 Comments:
Post a Comment