વાતની શરૂઆતમાં જ "અંત" હતો.! પણ જોયું તે લખવું રહ્યું,
લેખ:
*સૂકી ડાળ પર બેઠો એક "કાગડો".*
લી. દિનેશ સુથાર
હા, સાચુંજ વાંચ્યું છે કે એક ઘટાદાર વૃક્ષ કે જેની ડાળીઓ હવે નમવા લાગી છે અને ધીરે ધીરે સુકાવા જઈ રહી છે. એ હતો લીંબડો.! માથે પોરી સૂકી ડાળ હતી નીચે આખું ઘટાદાર.!
જોયુ તો છેકે ટોચે એય સૂકી ડાળ પર બેઠો છે એક "કાગડો".! મને લાગ્યું કુદરતે ભલે કાળો રંગ આપ્યો પણ આથમતા સૂરજ આખો દેખાય એના વચ્ચે દેખાતી પાન વિનાની સૂકી ડાળખી નો આકાર માથે બેઠેલો કાગડો અને સમીસાંજ નું ટાણું.! ખરેખર મન મોહી લે. મેં પણ એકીટસે જોયું જાણે ખાવા દાણ એકલો કા... કા... કરતો જસે પણ બેઠેલો ટોચે કરતો કા.. કા.. કાગડો જોયો. થોડી દુર હુંય આશ્ચર્ય પામ્યો પણ પળવારમાં બીજા કાગડાઓને નાં ટોળા આવ્યા બધા એકસાથે દાણ ખાવા ભેગા થયાં.! કાળો રંગ જરૂર છે છતાં મને એમાં કંઈક "ગુણ" દેખાયા છે જેનું વર્ણન કરવા કલમ પણ સામર્થ્ય નથી.!
*ખરેખર સીખવી ગયું મુજને કંઇક જીવન માં,*
*સુકી ડાળ પર બેઠો એક કાગડો.!*
આવાજ લેખ વાંચવા:
www.dineshbhurjar.blogspot.com પર મુલાકાત લો💐
0 Comments:
Post a Comment