આ BMI શું છે?
જવાબ: BMI એટલે 'બોડી માસ ઇન્ડેક્સ'. જેમાં વ્યક્તિની ઊંચાઈ પ્રમાણે તેના વજનનો ગુણોત્તર કાઢવામાં આવે છે. BMI નક્કી કરે છે કે, વ્યક્તિ તેની ઊંચાઈ મુજબ ફિટ છે કે નહીં.
હવે સરળતાથી તમારો BMI તપાસો
બોડી માસ ઇન્ડેક્સ શોધવા માટે ઓનલાઈન અને ઓફલાઈન કેલ્ક્યુલેટર છે.
ઓનલાઈન: ક્લિક કરો- BMI કેલ્ક્યુલેટર
ઑફલાઇન: BMI = વજન / (ઉંચાઈ m.) 2
અથવા
BMI = વજન / (ઉંચાઈ X ઊંચાઈ) m.
પ્રશ્ન: બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI શું હોવો જોઈએ?
જવાબ: તેની ચાર શરતો છે...
BMI ઇન્ડેક્સ - વજન
- 18.5 કરતાં ઓછું: ઓછું વજન
- 18.5 - 24.9 : સામાન્ય
- 25 - 29.9 : વધારે વજન
- 30થી વધુ: સ્થૂળતા
0 Comments:
Post a Comment