અંબાજીમાં શિવરાત્રિ દર્શન: લાખો ભક્તોએ દર્શન કર્યા જુઓ લાઇવ
February 18, 2023
ambaji
,
ambaji bannaskantha
,
ambaji danta news
,
ambaji news
,
ambaji temple
,
ambaji temple viw
,
ambaji trishuliya ghat campus
આજે મહાશિવરાત્રિ નિમિત્તે અંબાજીમાં આવેલા પરશુરામ મહાદેવ મંદિરમાં મહાદેવની પાલકી યાત્રાનું શણગાર કરવામાં આવ્યું હતું. શણગાર કર્યા બાદ મહાદેવની પાલકીની આરતી કરવામાં આવી હતી. તો મોટી સંખ્યામાં શિવ ભક્તો આરતીમાં જોડાયા હતા. ત્યારબાદ મહાદેવની પાલકી યાત્રા અંબાજી મંદિરમાં માતાજી જોડે લઇ જવાઈ હતી.
0 Comments:
Post a Comment