AD SPACE

MOST IMP TALATI JUNIOR CLERK POLICE ETC

Welcome to ma shakti online digiedu
Gpsc_exams:


જી.પી.એસ.સી.ની પરીક્ષામાં પુછાયેલ  કેટલાક અટપટા સમાસ

(૧)હરિણાક્ષિ
-હરણ જેવી જેની આંખો છે તે      -બહુવ્રીહિ


(૨)જગતનીમ
-જગતનો નિયમ- તત્પુરુષ
-અડધું જગત-કર્મધારય


(૩)ઇન્દ્રજિત
-ઈન્દ્રને જીન જીતનાર (રાવણનો પુત્ર)
-ઉપપદ

(૪)નિમ્નગા
- નીચે વહેનારી(નદી)
- ઉપપદ

(૫)શ્રવણશક્તિ
- સાંભળવાની શક્તિ
-તત્પુરુષ

(૬)શેરીશેરી
-શેરી અને શેરી
- દ્વંદ્વ

(૭)હાથછડ
-હાથે છડવામાં આવ્યા હોય તેવા(દા.ત.ચોખા-નાર  પ્રત્યય લાગતો નથી)
-ઉપપદ

(૮)દુઃખવિમોચક
  - દુઃખમાંથી મુક્તિ અપાવનાર
  -ઉપપદ

(૯)ધર્મશૂર
- ધર્મમાં બહાદૂર- સપ્તમી તત્પુરુષ
  -ધર્મનો જુસ્સો -ષષ્ઠી તત્પુરુષ


(૧૦)સાહિત્યકાર
- સાહિત્ય રચનાર
-ઉપપદ

(૧૧)જીવસરખું
-જે જીવ સમાન છે તે
- બહુવ્રીહી


(૧૨)પ્રપાતસંગીત
- ધોધને કારણે ઉત્પન્ન થતું સંગીત -મધ્યમપદલોપી


(૧૩)નરહરિ
-નર રૂપી હરી
- કર્મધારય


(૧૪)મોહમાયા
-મોહ અને માયા
- દ્વંદ્વ
               


👉 તાજેતર GPSSB દ્વારા 15 જેટલી પરીક્ષાના પ્રશ્ન પત્રોના એનાલિસીસ મુજબ જૂનિયર કલાર્ક વિધાર્થી જોગ.

👉 રાજ્ય સરકારની યોજનાઓનું યોગ્ય રીવીઝન કરવું, ખાસ કરીને જે યોજનાઓ વિધાર્થીઓને લગતી હોય.

👉 ડબલ એન્જીન હોવાથી કેન્દ્ર સરકારે લીધેલા ચર્ચામા રહેલા નિર્ણયોની તારીખ અને વર્ષ ધ્યાન આપવું, રામમંદિરનો ચુકાદો, GST બિલ, નોટ બંઘી, છેલ્લા 4/5 બંધારણીય સુધારાઓની તારીખ વર્ષ અને ક્રમાંક

👉ગુજરાતી વ્યાકરણ મા 6 થી 12 ના કવિ પરિચય માથી પ્રશ્નો ટ્વીસ્ટ કરીને પૂછવામાં આવે છે.

👉 રમત ગમતમા તાજેતર મા થયેલી મોટી ઇવેન્ટ મા ભારતનું સ્થાન, ગુજરાતના રમતવીરનું યોગદાન.રમતની. શરૂઆત, ભવિષ્ય મા આયોજનનું વર્ષ

👉તાજેતરમા ગુજરાતના વ્યક્તિ વિશેષ તરીકે કેન્દ્ર સરકારે આપેલ એવોર્ડ, યોગદાન.

👉 બંધારણમા મહત્વના બંધારણીય પદો વિશેષ ધ્યાન આપવું, મહત્વના અનુચ્છેદ

👉પંચાયત સેવા પસંદગી હોવાથી અનુચ્છેદ 243 ની પેટા કલમો અને પંચાયતને લગતા ફેક્ટના પ્રશ્નો.

👉ગુજરાતના ભૂગોળના તાજેતરના સ્થળો કે જેમને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પહેલા કરવામાં આવી હોય તેના લીધે ચર્ચામાં હોય.

👉ગુજરાત સરકારના ડોમેઈન અને તેની કામગીરી.

👉સામાજિક વિજ્ઞાન ના 6 થી 10 પાઠ્યપુસ્તક માથી મહત્વની ઘટનાઓ જેમાં ગુજરાતના ઇતિહાસ સાથે જોડાયેલા વ્યકતિ વિશેષ તથા આધુનિક ભારતની ચળવળો.

👉ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ કંસ્પેટ આધારિત હોય છે.

👉મેથ્સ રિઝનિંગ ઝડપ સાથે કરવામાં આવે તો 70/80% પૂરું થઈ શકે તેમ હોય છે.

👉વિજ્ઞાન મા અવકાશ મંડળ તથા તાજેતરમા અગત્યના પરીક્ષાણો પર વિશેષ ધ્યાન આપવું.

અનુભવના ઓરડે થી.

*જુનીયર ક્લાર્કના ઉમેદવારના ભવિષ્ય સાથે ચેડા કરનાર આરોપીઓના નામ જાહેર*

• પ્રદીપ કુમાર નાયક,ઓડીસા

• મુરારી કુમાર પાસવાન વેસ્ટ બંગાલ,

• કમલેશ કુમાર ચૌધરી,બિહાર

• મોહમદ ફિરોજ, બિહાર

• સવેશકુમાર સિંગ,બિહાર

• સવેશકુમાર સિંગ,બિહાર

• મિન્ટુ રાય, બિહાર

• મુકેશકુમાર,બિહાર

• પ્રભાતકુમાર ,બિહાર

• અનિકેત ભટ્ટ,બરોડા

• ભાસ્કર ચૌધરી,બરોડા

• કેતન બારોટ, અરવલ્લી

• રાજ બારોટ ,અરવલ્લી

• પ્રણય શર્મા,અમદાવાદ

• હાર્દિક શર્મા,સાબરકાંઠા

• નરેશ મોહંતી, સુરત

*જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે ગુજરાત એટીએસએ 406, 420 409 અને 120 બી હેઠળ ગુનો નોંધ્યો છે. ગુજરાતના છ લોકો સહિત 15 શખ્સોની ધરપકડ કરાઈ છે. કુલ 16 આરોપીઓની ધરપકડ કરી 15 અરોપીને સોલા સિવિલ મેડિકલ માટે લાવવવામાં આવ્યા છે*

♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨
*અત્યારસુધી વર્ગ ૩ની પરીક્ષા મા પુછાયેલા આંતરરાષ્ટ્રીય દિવસ પરના પ્રશ્નો*
💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨

1. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ જુન

2. અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ જુન

3. વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૭ એપ્રિલ

4. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૬ ઓકટોબર

5. વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૦ ડીસેમ્બર

6. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧ ડીસેમ્બર

7. વિશ્વ કેસર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૪ ફ્રેબુઆરી

8. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૩ ફ્રેબુઆરી

9. અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ માર્ચ

10. વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩ માર્ચ

11. અંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ માર્ચ

12. વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૨ માર્ચ

13. વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૫ એપ્રિલ

14. વિશ્વ રફ્તદાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૪ જુન

15. વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ જુન

16. વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૦ જુન

17. વિશ્વ જન સંખ્યા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૧ જુલાઈ

18. વિશ્વ મિત્રતા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩૦ જુલાઈ

19. અંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૨ ઓગસ્ટ

20. અંતરરાષ્ટ્રીય જનતંત્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૫ સપ્ટેમ્બર

21. વિશ્વ પર્યટન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૭ સપ્ટેમ્બર

22. અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ સપ્ટેમ્બર

23. વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ ઓકટોબર

24. વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૩ માર્ચ

25. વિશ્વ થિયેટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૭ માર્ચ

26. વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ માર્ચ

27. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૩ એપ્રિલ

28. વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૮ જુલાઈ

29. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૯ ઓગસ્ટ

30. વિશ્વ ધુમ્રપાન નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૩૧ મેં

31. વિશ્વ પોસ્ટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૯ ઓક્ટોમ્બર

32. વિશ્વ પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૫ મેં

33. વિશ્વ પોલીયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ ઓકટોબર

34. વિશ્વ બાલશ્રમ નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૨ જુન

35. વિશ્વ વિરાસત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૮ એપ્રિલ

36. વિશ્વ શાંતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ સપ્ટેમ્બર

37. વિશ્વ સંગીત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ જુન

38. વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - મેં મહિના ના પ્રથમ રવિવારે

39. વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૦ જાન્યુઆરી

40. અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૮ સપ્ટેમ્બર

Join : @gpsc_examss

TOPIC: ગુજરાતના સ્વતંત્ર સલ્તનત ના સુલતાન ના મુળ નામ

1. મહમંદશાહ પ્રથમ  : " તાતારખાન"

2. મુઝફ્ફરશાહ પ્રથમ : " ઝફર ખાન "

3. અહમદશાહ         : " નાસીરુદ્દીન અહમદશાહ પ્રથમ"

4. ગયાંસુદ્દીન મુહમ્મદશાહ : " કરીમ ખાન "

5. કુતબુદ્દીન અહમદશાહ  : " જલાલ ખાન "

6. મહોમદ બેગડો              :  " ફતેહ ખાન "

7. મુઝફ્ફર શાહ બીજો      : "ખલીલ ખાન"

8. મુઝફ્ફર શાહ ત્રીજો      : " નુન્ન"

Join : @gpsc_examss

About Dinesh Bhurjar

0 Comments: