તારીખ : 30/12/2022
શ્રી ઉત્તર બુનિયાદી શાળા નારોલી ખાતે સાયન્સ વિભાગ દ્વારા સરસ મજાનું કાર્યક્રમ એટલે કે અંતરીક્ષ જોવાનું ટેલિસ્કોપ દ્વારા અને તે સમગ્ર આયોજન ડોક્ટર મયુર એમ પટેલ દ્વારા આયોજિત જેનાથી સમગ્ર વિદ્યાર્થી મિત્રોએ અંતરીક્ષ નિહાળના ગ્રહો નિહાળ્યા જે પૈકી અલગ રીત ગુરુ ગુરુ શનિ શુક્ર તથા સૂર્ય કલંકો સાથે તમામ વસ્તુઓની નિહાળી હતી જેની અંદર સમગ્ર સહકાર શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્યશ્રી જે.ડી. ચૌહાણ સર તથા સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓના સહયોગ થી આ કાર્યક્રમ સરસ મજાનું એટલે કે સફળ થયેલ હતું બધા સૌએ દૂરબીન વડે તથા ટેલિસ્કોપ ના માધ્યમ વડે તથા જે ટેલિવિઝનના માધ્યમ થકી અઢળક વિજ્ઞાન બાબતનું જ્ઞાન પ્રાપ્ત થયેલ તે વિગતે જે બતાવ્યું છે તે ખરેખર ગણના પાત્ર છે વધુ વિડીયો સ્વરૂપે તમે જોઈ શકો છો
લી. મા શક્તિ એજ્યુકેશન
Important Link | |
વિડિયો જુઓ વ્લોગ રુપે | CLICK HERE: |
Ubv school official YT |
0 Comments:
Post a Comment