પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર : કુલ ૧.૭૧ લાખ જેટલા વિદ્યાર્થીને તક ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સની પૂરક પરીક્ષાનો ૧૮ મી જુલાઈથી પ્રારંભ થશે ધો .૧૨ સામાન્ય પ્રવાહમાં એક વિષય જ હોવાથી ૨૧ મી જુલાઈએ એક દિવસે પરીક્ષા । અમદાવાદ ૫ ધોરણ ૧૦ તી પરીક્ષાનો કાર્યક્રમ તારીખ સવાર ૧૦ થી ૧:૧૫ બપોર ૩ થી ૬:૧૫ ૧૮ જુલાઈ બેઝિક ગણિત ગુજરાતી પ્રથમભાષા ૧૯ જુલાઈ સ્ટાન્ડર્ડ ગણિત ગુજરાતી SL ૨૦ જુલાઈ સામાજિક વિજ્ઞાન અંગ્રેજી SL ૨૧ જુલાઈ વિજ્ઞાન ધો .૧૨ સા.પ્રનું સેશન ૨૨ જુલાઈ દ્વિતીય ભાષા ધોરણ ૧૨ સાયન્સનો તારીખ સવાર ૧૦ : ૩૦ થી ૨ ગણિત રસાયણ વિજ્ઞાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ - એપ્રિલમાં લેવાયેલી ધોરણ .૧૦ , ધોરણ .૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એક યા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે . આ પરીક્ષામાં ૧.૭૧ લાખ જેટલા વિદ્યાર્થીઓને પાસ થવાની તક પ્રાપ્ત થશે . ધોરણ .૧૦ અને ધોરણ .૧૨ સાયન્સની પરીક્ષા ૧૮ મી જૂલાઈએ શરૂ થશે જ્યારે ધોરણ .૧૨ સામાન્ય પ્રવાહમાં એક વિષય જ હોવાથી ૨૧ મી જૂલાઈએ એક દિવસે જ પરીક્ષા યોજાશે . બોર્ડ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ધોરણ .૧૦ અને ધોરણ .૧૨ સાયન્સની પરીક્ષા ૧૮ જુલાઈથી શરૂ થશે . પરંતુ ધોરણ .૧૦ ની પરીક્ષા ૨૨ મી જુલાઈ સુધી ચાલશે જ્યારે સાયન્સની પરીક્ષા ૨૦ જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ જશે . ધોરણ .૧૨ સામાન્ય પ્રવાહમાં માત્ર એક વિષયમાં જ નાપાસ હોય તેમને પરીક્ષા આપવાની તક મળતી હોવાથી આ પરીક્ષા એક જ દિવસે ૨૧ મી જૂલાઈના રોજ લેવામાં આવશે , જે બપોરે ૩ થી ૬:૧૫ દરમિયાન યોજાશે . સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર સૈદ્ધાંતિકની પરીક્ષા ૩ થી ૫:૧૫ દરમિયાન લેવાશે . જ્યારે ધોરણ .૧૦ અને ધોરણ .૧૨ સાયન્સની પરીક્ષા સવાર અને સાંજ એમ બે પાળીમાં યોજાશે . ધોરણ .૧૦ માં એક કાર્યક્રમ બપોર ૩ થી ૬:૩૦ જીવ વિજ્ઞાન અંગ્રેજી પ્રથમ ૧૮ જુલાઈ ૧૯ જુલાઈ ૨૦ જુલાઈ અથવા બે વિષયમાં નાપાસ થયા હોય તેવા ૧,૦૯,૦૪૫ જેટલા વિદ્યાર્થી છે . ધોરણ .૧૨ સાયન્સમાં ૧૬,૫૦૦ જેટલા અને ધોરણ .૧૨ સામાન્ય પ્રવાહમાં ૪૫,૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની તક પ્રાપ્ત થશે . દ્વિતિય ભાષા ગુજરાતી સહિતની ભાષા ભૌતિક વિજ્ઞાન
Thank you...
💥💥💥💥💥💥💥💥💥💥💥💥
💥👇👇👇👇👇👇💥💥💥💥💥
શુ કરશો ધો 10 રિઝલ્ટ જોવા માટે
- સ્ટેપ 1 – www.gseb.org ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
- સ્ટેપ 2 –Gujarat 10th Result 2022, GSEB SSC Result 2022 tab
- પર જાવ
- સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
- સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
- સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
GSEB Website 👇
0 Comments:
Post a Comment